G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 24/7/2022 GUJARATI MEDIUM

5/5 - (1 vote)

1. ખેતીના સંબંધમાં APMC એટલે શું?
Answer: એગ્રિકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી

2. ગુજરાત સરકારની સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
Answer: ખેડૂત

3. ખેતી ઉત્પાદનનું સૌથી મહત્વ નું અંગ કયું છે ?
Answer: જમીન

4. પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શું છે?
Answer: 1962

5. રેડિયો દૂધવાણી કઈ એફ એમ આવૃત્તિ પર આવે છે?
Answer: 90.4

6. નીચેનામાંથી કયું ઈકો-ફ્રેન્ડલી ઇંધણ છે?
Answer: બાયો ગેસ

7. iCreate ની સ્થાપના ક્યારે થઈ?
Answer: 2012

8. સંસ્કૃત ભાષાના વિશેષ અભ્યાસ માટે કઈ ખાસ યુનિવર્સિટી  સ્થાપવામાં આવી છે ?
Answer: શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

9. ગુજરાત સરકારે કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે કયા સોફ્ટવેરનું લાઇસન્સ બહાર પાડ્યું છે
Answer: એમએસ ટીમ

10. આદિજાતિની કન્યાઓનુ શિક્ષણનુ સ્તર ઊચું આવે તે હેતુસર કઈ યોજના બનાવેલ છે?
Answer: કન્યા નિવાસી શાળા

11. નીચેનામાંથી કયા કમિશને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણ માટે 10+2+3 અભ્યાસક્રમના માળખાની ભલામણ કરી હતી?
Answer: કોઠારી કમિશન

12. ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કોણ છે?
Answer: કે.એમ. મુનશી

13. ગુજરાતમાં MBBS કોર્સનો સમયગાળો કેટલો છે?
Answer: 5.5 વર્ષ

14. AIIMSનું પૂરું નામ શું છે?
Answer: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ

15. AISHE ક્યા વર્ષમાં શરૂ થયું હતું?
Answer: 2010-11

16. ભારતમાં વર્ષ 2014થી 2017 દરમિયાન રાજ્ય કક્ષાના કોલસા, ઊર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી કોણ હતા?
Answer: શ્રી પિયુષ ગોયલ

17. એટોમીક રિસર્ચ માટે ગુજરાત માં કઈ સંસ્થા કાર્યરત છે ?
Answer: ભાભા એટોમીક રિસર્ચ સેન્ટર

18. BHEL કોની માલિકી માં છે?
Answer: કેન્દ્ર સરકાર

19. પર્યાવરણીય સમસ્યાઓના રામબાણ ઇલાજ માટે કયો ઉર્જા સ્ત્રોત વાપરવો હિતાવહ છે?
Answer: પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોત

20. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્કનું વિસ્તરણ કોના દ્વારા થઈ રહ્યું છે?
Answer: GSPL

21. ફેમ ઇન્ડિયા સ્કીમની યોજના શેના માટે છે?
Answer: ઇલેક્ટ્રિક વાહનો

22. એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક ચારણકા સોલાર પાર્કનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદીજી

23. જી.એસ.ટી. કાયદા મુજબ, જી.એસ.ટી. પ્રેક્ટિશનર તરીકે કોણ કાર્ય કરી શકે છે ?
Answer: ભારતના નાગરિક

24. કનુભાઈ દેસાઈ વર્ષ 2022માં ગુજરાતના કયા મતવિસ્તારના ધારાસભ્ય છે ?
Answer: પારડી મતવિસ્તાર

25. ભારતીય આવકવેરા કાયદા હેઠળ કઈ આવકને મુક્તિ આપવામાં આવી છે ?
Answer: કૃષિ આવક

26. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

27. ગુજરાત રાજ્ય વિકલાંગ(દિવ્યાંગ ) નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

28. ‘લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના’ હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?
Answer: અન્‍ન સલામતી

29. વર્ષ 2021-22 રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કયા જન્મજયંતી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ?
Answer: 125

30. ઋગ્વેદ માં કેટલા સૂકતો છે ?
Answer: 1028

31. ‘કેળવે તે કેળવણી’ એ પુસ્તકના લેખક કોણ છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

32. કઈ યોજના હેઠળ સ્થળાંતરિત કામદારો/શ્રમિકોને દેશના અન્ય રાજ્યોમાં આવેલ વાજબી ભાવની દુકાનમાંથી તેમનું રાશન મેળવી શકે તેવી સવલતો પૂરી પાડવામાં આવે છે ?
Answer: વન નેશન વન રેશન કાર્ડ

33. ગુજરાતી ભાષાના પ્રથમ સૉનેટ કવિનું માન કોને પ્રાપ્ત થયું છે ?
Answer: બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

34. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર (સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે અમદાવાદમાં કયા મહિનામાં યોજવામાં આવે છે ?
Answer: જાન્યુઆરી

35. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘પ્રભાતિયાં’ કયા કવિએ રચ્યા છે ?
Answer: નરસિંહ મહેતા

36. આઝાદી કા અમૃત મહોત્સવ આપણી સ્વતંત્રતાની કેટલાંમી વર્ષગાંઠ નિમિતે મનાવવા માં આવીરહ્યું છે ?
Answer: 75

37. ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કયા દિવસે યોજવામાં આવે છે ?
Answer: 31 ઓક્ટોબર

38. ‘પાવક વન’ પરક્યાં આવેલું છે ?
Answer: પાલિતાણા

39. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઇસીએફઆરઇ) દ્વારા વનીકરણ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રોમાં મૂળ અને ઉત્કૃષ્ટ કામગીરી/ સંશોધન માટે ભારતીય નાગરિકોને વનીકરણમાં ઉત્કૃષ્ટતા માટે કયુ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે ?
Answer: નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન ફોરેસ્ટ્રી

40. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: જૂનાગઢ

41. ગુજરાતના દાહોદ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: રતનમહાલ અભયારણ્ય

42. થોળ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: મહેસાણા

43. કચ્છ જિલ્લામાં મળી આવતા લુપ્ત પ્રાયઃ બનેલા વન્ય જીવ ‘હેણોતરો’ ની સંખ્યા કેટલી છે ?
Answer: 9

44. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
Answer: ગિરનાર

45. વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે કઈ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે ?
Answer: યુનેસ્કો

46. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી?
Answer: ડૉ. હોમી ભાભા

47. એરોડાયનેમિક્સ શું છે?
Answer: તે હવા અથવા વાયુના પ્રવાહમાં હલનચલનનું વિજ્ઞાન છે

48. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે ?
Answer: ઓડિશા

49. ગુજરાતમાં એ.આઈ.એમ.એસ.ની સ્થાપના ક્યાં થાય છે?
Answer: વડોદરા

50. ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ સૂકા કચરા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?
Answer: વાદળી

51. GERMIS નું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત એપીડેમિક રિસ્પોનસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ

52. NUHM નું પૂરું નામ શું છે ?
Answer: નેશનલ અર્બન હેલ્થ મિશન

53. નીચેનામાંથી કયો ચેપી રોગ છે (જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વિવિધ રીતે ફેલાય છે) ?
Answer: ઈન્ફલ્યુએન્ઝા

54. કઈ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યભરના 30 વર્ષથી વધુ વય જૂથના રહેવાસીઓ દર શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુદાયિક કેન્દ્ર ખાતે વિનામૂલ્યે તપાસ માટે જઈ શકે છે ?
Answer: નિરામય યોજના

55. વાળનો રંગ કાળો શાના લીધે છે ?
Answer: મેલેનિન

56. આરોગ્ય સેતુ એપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

57. ‘ફિટ ઈન્ડિયા ઝુંબેશ 2019’નો હેતુ શું છે ?
Answer: લોકોને શારીરિક પ્રવૃત્તિ અને રમતો શરું કરવા/વધારવા પ્રોત્સાહિત કરવા

58. ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ વિશે નીચેનામાંથી કયું નિવેદન યોગ્ય નથી?
Answer: માત્ર મહિલાની માનસિક શાંતિ પર જાગૃતિ ફેલાવવી

59. ‘એસએએનએસ’નો ઉદ્દેશ શું છે (ન્યૂમોનિઆને સફળતાપૂર્વક બેઅસર કરવા માટે સામાજિક જાગૃતિ અને ક્રિયાઓ) ?
Answer: બાળપણના ન્યુમોનિયાને કારણે થતાં મૃત્યુને ઘટાડવાની ક્રિયાને વેગ આપવા માટે

60. D-SIR કયા સંદર્ભ માટે પ્રયોજાય છે?
Answer: ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન

61. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ, મુદ્રા લોન કોણ મેળવી શકે છે?
Answer: કોઈપણ ભારતીય નાગરિક જેની પાસે આવક કરવા માટે ધંધાકીય સૂઝ હોય

62. નીચેનામાંથી કયા હેતુ માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS), સ્ટાર્ટ અપ્સને નાણાકીય સહાય પૂરી પાડે છે?
Answer: પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ

63. કયા શહેરને ‘હીરાથી ચમકતું સિલ્ક શહેર’ તરીકે ઓળખવામાં આવે છે?
Answer: સુરત

64. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે?
Answer: સિંગલ પોઈન્ટ રજીસ્ટ્રેશન સ્કીમ

65. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલ છે ?
Answer: આણંદ

66. ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે ?
Answer: પ્રભાસ પાટણ

67. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડલા બંદરને કયું નવું નામ આપવાનું સૂચન કર્યું ?
Answer: દીનદયાળ ઉપાધ્યાય કંડલા પોર્ટ

68. ગુજરાતમાં શ્રમયોગીના બાળકો માટે કઈ શૈક્ષણિક પુરસ્કાર યોજના છે?
Answer: શૈક્ષણિક પુરસ્કાર

69. શ્રમયોગીને કાર્યસ્થળ પર અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં સહાય માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
Answer: શ્રમયોગી અકસ્માત સહાય યોજના

70. શ્રમયોગીને હોમ લોન આપવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
Answer: હોમ લોન વ્યાજ સબસીડી યોજના

71. શ્રમિકોને વિનામૂલ્યે કાનૂની સેવા અને સલાહ માટે ગુજરાતમાં કયું મંડળ કાર્યરત છે ?
Answer: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ

72. સીવણ અને બ્યૂટીપાર્લરની લાભાર્થી બહેનોને ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત બ્યૂટીપાર્લર કીટ અને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે ?
Answer: માનવ ગરિમા યોજના

73. ગુજરાત રાજ્યનાં માહિતી ખાતા દ્વારા રોજગારીની માહિતી આપતું ક્યું સાપ્તાહિક પ્રગટ કરવામાં આવે છે ?
Answer: રોજગાર સમાચાર

74. ગુજરાત સરકારના નવા શ્રમ કલ્યાણ કેન્દ્ર વિકાસ હેઠળ કઈ યોજનાઓ ઉપલબ્ધ છે ?
Answer: આ તમામ

75. ગુજરાત રાજ્યમાં મહિલાઓના વિશેષ ઉત્થાન માટે રોજગાર વિભાગ દ્વારા કયું પગલું ભરવામાં આવ્યું ?
Answer: મહિલા રોજગાર મેળાનું આયોજન

76. ભારત સરકારની SHREYAS યોજનાનું ઉદ્ધાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યુ હતું ?
Answer: ન્યુ દિલ્હી

77. ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં શરૂ કરાયેલ વિવિધ સુવિધાઓ પુરી પાડનાર પ્રથમ રાજ્ય કયું હતું ?
Answer: ગુજરાત

78. કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?
Answer: લેફ્ટનન્ટ ગવર્નર

79. ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે ?
Answer: રાજ્યસભા

80. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે?
Answer: 13

81. ભારતના સૌપ્રથમ ફીલ્ડ માર્શલ કોણ હતા?
Answer: જનરલ સેમ માણેકશા

82. કઈ નહેર દુનિયાની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર છે ?
Answer: નર્મદા કેનાલ

83. ગુજરાતમાં 2021 સુધી પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ કેટલી વસ્તી આવરી લેવામાં આવી છે?
Answer: 40 મિલિયનથી વધુ

84. આંતરદેશીય જળ ગુણવત્તા મોનિટરિંગ નેટવર્ક કેટલા સ્તરીય કાર્યક્રમોમાં કાર્યરત છે?
Answer: ત્રણ

85. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ?
Answer: હાથમતી

86. 75000 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કઈ યોજના હેઠળ પસાર કરાયો છે?
Answer: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)

87. ગુજરાતના ડિજિટલ સેવા સેતુની શરૂઆત કેન્દ્ર સરકારના કયા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી છે?
Answer: ભારત નેટ

88. ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયત યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો હતો?
Answer: ઓક્ટોબર, 2001

89. કોવિડ -19 સમયગાળામાં લોકોને કઈ યોજનામાં 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો મનપસંદ કઠોળ ત્રણ મહિના માટે મફતમાં આપવામાં આવ્યા?
Answer: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ

90. કઈ યોજના અંતર્ગત અન્ય ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે ઓળખાયેલ આદર્શ ગ્રામોને સ્થાનિક વિકાસના તાલીમ કેન્દ્રો તરીકે ઉછેરવામાં આવે છે?
Answer: સાસંદ આદર્શ ગ્રામ યોજના

91. ગુજરાતમાં કયા પોર્ટલ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળે છે?
Answer: i-ખેડૂત પોર્ટલ

92. રાષ્ટ્રીય ગોકુલ મિશન કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
Answer: મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય

93. ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના ક્યારથી અમલમાં આવી?
Answer: 2009-10

94. ગુજરાતનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે?
Answer: મહેસાણા

95. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે?
Answer: નર્મદા

96. ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે?
Answer: બીઆરટીએસ

97. નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે કયા વર્ષમાં કામ કરવાનું શરૂ કર્યું?
Answer: 2014

98. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: નર્મદા

99. ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 25 જાન્યુઆરી

100. ભારતમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

101. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ’ માટેના લાભાર્થી કોણ છે ?
Answer: તમામ ભૂમિહીન અથવા બેઘર પરિવારો.

102. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની નવી ઇમારતનું ઉદઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

103. ગુજરાતમાં ‘મુખ્ય મંત્રી આવાસ યોજના’ ના લાભાર્થીઓ કોણ નથી?
Answer: ઉચ્ચ આવક જૂથના શહેરી પરિવારો

104. IITE નું પૂરું નામ શું છે ?
Answer: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન

105. નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદઘાટન કોણે કર્યું હતું?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

106. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
Answer: બીપીએલ ધારકોને મફત એલપીજી કનેક્શન આપવા માટે

107. વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?
Answer: રૂ. 110000

108. ભારતમાં લોકસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા?
Answer: ગણેશ વાસુદેવ માવળંકર

109. ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
Answer: ડો. કે. આર. નારાયણ

110. સૌપ્રથમ ઈંગલિશ ચેનલ પાર કરનાર ભારતીય કોણ હતા?
Answer: મિહિર સેન

111. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ આદિજાતિ મહાસંમેલન ગુજરાતના કયા જિલ્લામાં યોજવામાં આવેલ હતું?
Answer: દાહોદ

112. કોરોનાના કપરાકાળને લીધે જે યુવાનો ઉંમરબાધને કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠરતા હતા તેવા વિદ્યાર્થીઓની વય મર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરવાનો યુવાહિતલક્ષી નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે?
Answer: 1 વર્ષ

113. ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 12 મી જાન્યુઆરી

114. મહિલાઓને ઝડપી ન્યાય અપાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે ?
Answer: નારી અદાલત

115. સેટેલાઈટના માધ્યમથી વિવિધ વિષયો તેમજ સરકારી પ્રવૃત્તિ અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતમાં કઇ યોજના અમલીકરણમાં છે ?
Answer: વંદે ગુજરાત

116. ‘મહિલા સ્વાવલંબન યોજના’ની પ્રક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે ?
Answer: મહિલા આર્થિક વિકાસ નિગમ

117. આવક મર્યાદાના કારણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી ના હોય તેવી વધુ આવક ધરાવતી કન્યાઓને કઈ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
Answer: રાજ્ય શિષ્યવૃત્તિ

118. કોઇપણ પ્રકારનાં વાહનની સુવિધા ન હોય તેવા ગામોમાં સગર્ભા માતાને સંસ્થા સુધી લઈ જવા માટે કઈ યોજના કાર્યરત છે ?
Answer: મમતા ડોળી યોજના

119. મહિલાઓ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત થાય તે હેતુથી કયા મહોત્સવની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે ?
Answer: મહિલા શાસ્ત્રીય સંગીત મહોત્સવ

120. નારી વિકાસને લગતી સર્વગ્રાહી ‘નારી ગૌરવ નીતિ’ અમલમાં મૂકનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે ?
Answer: ગુજરાત

121. ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ કોના દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

122. ગુજરાતના પ્રથમ મહિલા ટ્રેડ યુનિયન લીડર કોણ છે ?
Answer: અનસૂયાબેન સારાભાઇ

123. યુરો જે કે શ્રેણીમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા રેસર કોણ છે ?
Answer: મીરા ઇરડા

124. મહિલા જ્વેલિન થ્રો (ભાલા ફેંક)માં પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
Answer: રઝિયા શેખ

125. ગુજરાતની પ્રથમ મહિલા અનુસ્નાતક કોણ છે ?
Answer: વિનોદિની નીલકંઠ

126. 
.વીડિયોમાં સાહસિક શશાંક ચતુર્વેદી ભારત સરકારની એક યોજના દ્વારા તેમને થયેલ લાભ વિશે વાત કરે છે, તો આ યોજના કઇ છે ?
Answer: Start Up India

127. 
.ઉપરોક્ત વિડિયો અનુસાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઇ તારીખે શરૂ કરી ?
Answer: 26 માર્ચ 2020

Sharing Is Caring:

Leave a Comment