G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 22/7/2022 GUJARATI MEDIUM

Rate this post

1. વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે છે ?
Answer: બીજા

2. ભારતમાં ડાંગર પછી મુખ્ય પાક કયો છે ?
Answer: ઘઉં

3. ગુજરાત રાજ્યમાં પ્રગતિ સેતુ કાર્યક્રમ નિયત કરેલ સમયે કોના અધ્યક્ષ સ્થાને યોજાય છે ?
Answer: કલેક્ટર

4. અનાજની જાળવણી માટે સામાન્ય રીતે કયું તેલ વપરાય છે ?
Answer: એરંડાનું તેલ

5. બનાસ ડેરીનું કયા કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી દ્વારા થયેલ ?
Answer: દૂધવાણી

6. બાયોગેસનો મુખ્ય ઘટક શું છે ?
Answer: મિથેન

7. શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતની શ્રી વિનોબા ભાવે શાળાનાં આચાર્યા શ્રીમતી વનિતા ડાયાભાઈ રાઠોડને કયો એવોર્ડ અને કયા વર્ષમાં એનાયત કરવામાં આવ્યો છે ?
Answer: નેશનલ ટીચર એવોર્ડ 2021

8. ગુજરાત સરકારે શાળાઓમાં વીજળી જોડાણ કરવાની કેટલા ટકા સફળતા હાંસલ કરી છે ?
Answer: 100 ટકા

9. ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર વિદ્યાર્થીઓને કેટલી સબસિડી આપવામાં આવે છે?
Answer: Rs. 12000

10. સર્વ શિક્ષા અભિયાન માટે કઈ વેબસાઈટનો ઉપયોગ થાય છે?
Answer: www.ssagujrat.org

11. મહિલાઓ માટેની પ્રથમ ભારતીય યુનિવર્સિટી કઈ છે ?
Answer: SNDT (શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરે) યુનિવર્સિટી

12. નજીકમાં શાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જ GIS સ્કૂલ મેપિંગ પ્રોગ્રામ દ્વારા ગુજરાત સરકાર દ્વારા પાડોશી ધોરણો મુજબ કઈ પહેલ હાથ ધરવામાં આવી હતી?
Answer: નો યોર નેબરહુડ સ્કૂલ

13. ગુજરાતની સૌથી જૂની સરકારી એન્જિનિયરિંગ કૉલેજ કઈ છે જેણે તાજેતરમાં જ સ્થાપનાના ૭૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે?
Answer: એલ.ડી. કૉલેજ ઓફ એન્જિનિયરિંગ

14. દેશભરમાં આર્કિટેકટ અભ્યાસ માટે જાણીતી સંસ્થા CEPT ક્યાં આવેલી છે ?
Answer: અમદાવાદ

15. ગુજરાતમાં આવેલ લકુલીશ યુનિવર્સિટી કયા ક્ષેત્રના અભ્યાસને આવરી લે છે ?
Answer: યોગ

16. GUVNLનું પૂરું નામ જણાવો.
Answer: ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ

17. સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે?
Answer: જામનગર

18. ‘ગો ગ્રીન યોજના’ કયા નામે ઓળખાય છે?
Answer: ગુજરાત ટુ વ્હીલર યોજના

19. ગુજરાતમાં સૌર નીતિનો હેતુ કયો છે ?
Answer: રાજ્યમાં સૌરઊર્જા વધારીને નાગરિકોને ઘરઆંગણે સસ્તા દરે વીજળી મળી રહે તે સુનિશ્ચિત કરવું

20. બ્લૂ વેફર સોલાર પેનલ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?
Answer: એલ્યુમિનિયમ અને કોપર

21. ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ ક્યાં આવેલું છે ?
Answer: દહેજ

22. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ મુજબ કયા સમય દરમિયાન સૌથી વધુ સૌરઊર્જા પ્રાપ્ત થાય છે?
Answer: 11:30 am થી 3:30 pm

23. સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વર્ગને જીવનવીમો પૂરો પાડતી યોજના કઈ છે ?
Answer: પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના

24. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષારતત્ત્વની ઉણપ દૂર કરી તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુથી કઈ યોજના અમલમાં છે ?
Answer: પૂરક પોષણ યોજના

25. ભારત સરકારને મહત્તમ આવક ક્યાંથી થાય છે ?
Answer: કોર્પોરેટ ટેક્સ

26. ગુજરાત ગોપાલક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

27. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

28. ‘પીએનજી/એલપીજી સહાય યોજના’ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રતિ કનેક્શન કેટલા રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ?
Answer: રૂ. 1600

29. સૂર્યમંદિર મોઢેરા ખાતે ઉત્તરાયણ પછી દર વર્ષેં કયા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ?
Answer: ઉત્તરાર્ધ મહોત્સવ

30. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?
Answer: અમદાવાદ

31. આનંદ મંગળ કરું આરતીના સર્જકનું નામ શું છે ?
Answer: કવિ પ્રીતમ

32. ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ શું છે ?
Answer: કથક

33. ગુજરાતી ભાષાના પ્રથમ ગણનાપાત્ર વિવેચક કોણ છે ?
Answer: નવલરામ

34. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
Answer: મહાત્મા ગાંધી

35. ગુજરાતી સાહિત્ય સ્વરૂપ ‘આત્મકથા’માં મુખ્યત્વે કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે ?
Answer: સત્ય

36. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?
Answer: 1 મે, 1960

37. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરના નવનિર્માણનું સ્વપ્ન કોણે જોયું ?
Answer: શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ

38. જંગલને કાપવાનું બંધ કરવા માટે કઈ ચળવળ કરવામાં આવી હતી ?
Answer: ચીપકો આંદોલન

39. કઈ યોજના હેઠળ જાહેર મહત્ત્વ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી શાળાઓ, કૉલેજો સરકારી પરિસરની સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે ?
Answer: પર્યાવરણીય વાવેતર

40. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત 200 રોપા કેટલા પૈસા લેખે મળે છે ?
Answer: 10 પૈસા લેખે

41. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: નવસારી

42. પૂર્ણા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: ડાંગ

43. ગુજરાતના નર્મદા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: શૂળપાણેશ્વર

44. કયો ગ્રીન હાઉસ ગેસ નથી ?
Answer: પ્રાણવાયુ

45. ગુજરાતની પરંપરાગત સાડી કઈ છે ?
Answer: પટોળા

46. દાયકાઓ સુધી તાપમાન, વરસાદ, પવનની પેટર્ન વગેરેની સરેરાશ પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફારો થાય તેને શું કહેવામાં આવે છે ?
Answer: ક્લાઈમેટ ચેન્જ

47. કયા પાકની પરાળને બાળવાથી દિલ્હીમાં પ્રદૂષણ થાય છે ?
Answer: ઘઉં અને ચોખા

48. સુંદરવન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ?
Answer: પશ્ચિમ બંગાળ

49. OPDનું પૂરું નામ આપો.
Answer: આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ

50. ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે હેલ્પલાઈન નંબર શું છે ?
Answer: 108

51. વિકલાંગતાનું પ્રમાણપત્ર કોના દ્વારા આપવામાં આવે છે ?
Answer: સિવિલ સર્જન

52. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે ?
Answer: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

53. નેશનલ અર્બન હેલ્થ મિશનનો હેતુ શો છે ?
Answer: શહેરી વસ્તીની આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા

54. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ભારતના કયા શહેરમાં આવેલ છે ?
Answer: દિલ્હી

55. કઈ સ્થિતિ લોહીની અછત તરફ દોરી જાય છે ?
Answer: એનિમિયા

56. મેરા અસ્પતાલ (મારુ દવાખાનું) એપમાં ફિડબેક માટે નીચેનામાંથી કયા માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

57. ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે ?
Answer: પોલિયો નાબૂદ કરવો

58. વિટામિન-Eની ઉણપને કારણે કયો રોગ થાય છે ?
Answer: પ્રજનન ક્ષમતામાં કમી

59. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઈ છે ?
Answer: સિવિલ હૉસ્પિટલ

60. એમ.એસ.એમ.ઇ.ની નોંધણી માટે કયા ઓળખના દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કરવા જરૂરી છે?
Answer: ફક્ત આધાર કાર્ડ

61. નીચેનામાંથી કઈ કંપનીઓએ MBSIR (માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીઅન)માં તેમના એકમોની સ્થાપના કરી છે?
Answer: સુઝુકી મોટર કોર્પ.

62. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: ભારત સરકાર/રાજ્ય સરકારની કોઈપણ એજન્સી/સંસ્થા

63. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ DMIC (દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉર પ્રોજેક્ટ)નો ભાગ છે?
Answer: દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે

64. ‘કમલાદેવી ચટ્ટોપાધ્યાય – એવોર્ડ’ ખાસ કરીને હેન્ડલૂમના ક્ષેત્રમાં કોને આપવામાં આવે છે?
Answer: હાથશાળ મહિલા કારીગર

65. હેન્ડીક્રાફ્ટ સમૂહમાં માળખાકીય અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટેની ઝુંબેશ કઈ છે?
Answer: મેગા ક્લસ્ટર કે જે કોમ્પ્રેહેન્સિવ હેન્ડલૂમ ક્લસ્ટર ડેવલોપમેન્ટ સ્કીમ (સી.એચ.સી.ડી.એ.)નો ઘટક છે

66. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
Answer: પરીક્ષણ ફી ભરપાઈ યોજના

67. ગુજરાતનું કયું આધુનિક બંદર કચ્છમાં આવેલું છે ?
Answer: મુન્દ્રા

68. ભારત સરકાર દ્વારા શ્રમિકોને આપવામાં આવતા LINનું પૂરું નામ શું છે ?
Answer: લેબર આઇડેન્ટિફિકેશન નંબર

69. ભારત સરકાર દ્વારા વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે ‘રાષ્ટ્રીય પેન્શન યોજના’ કયા વર્ષમાં શરૂ થઈ ?
Answer: 2019

70. ગુજરાત અસંગઠિત ગ્રામ કામદાર કલ્યાણ બોર્ડની વેબસાઈટ કઈ છે ?
Answer: gsgkkb.gujarat.gov.in

71. ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.)’ ની રચના કયા વર્ષમાં થઈ હતી ?
Answer: 2012

72. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલી કઈ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીને પેન્શન આપવામાં આવે છે ?
Answer: અટલ પેન્શન યોજના

73. ગુજરાત રોજગાર સમાચારના મુદ્રિત પ્રતનું વાર્ષિક લવાજમ કેટલું છે ?
Answer: 30 રૂપિયા

74. શ્રમયોગી કલ્યાણ બોર્ડ પ્રસૂતિ સહાય-લાભ અને બેટી બચાવો યોજનાની રકમ કેવી રીતે ચૂકવવામાં આવે છે ?
Answer: ઓનલાઇન ખાતામાં જમા

75. ભારત સરકારની ‘PMJJBY’ યોજનાનું પૂરું નામ શું છે?
Answer: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના

76. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન(JSS)ની માહિતી કઈ વેબસાઈટ આપે છે ?
Answer: jss.gov.in

77. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2016

78. કટોકટી પૂર્ણ થયા પછી રાજ્યમાં કેટલા સમયગાળામાં ચૂંટણી યોજવી જોઈએ ?
Answer: 6 મહિના

79. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી ?
Answer: 1951-52

80. મૂળભૂત અધિકારોના ભાગ રૂપે ભારતનું બંધારણ કઈ બાહેંધરી આપે છે ?
Answer: સમાનતાનો હક

81. બંધારણની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી ?
Answer: 9 ડિસેમ્બર 1946

82. ભારતનું કયું રાજ્ય સો ટકા ઘરવપરાશની વીજળી આપે છે ?
Answer: ગુજરાત

83. જ્યોતિગ્રામ યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

84. 2017માં સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કયા વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

85. વિશ્વ જળ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે?
Answer: 22 માર્ચ

86. નીચેનામાંથી કયો ક્ષાર પાણીની કઠિનતાનું કારણ છે ?
Answer: મેગ્નેશિયમ સલ્ફેટ

87. પારસીઓ ગુજરાતના કયા બંદર પર ઉતર્યા હતા ?
Answer: સંજાણ

88. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી ?
Answer: જુલાઇ, 2015

89. સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

90. ગુજરાતમાં તીર્થગામ યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે?
Answer: 2004-05

91. ગુજરાતમાં શરૂ થયેલી વતનપ્રેમ યોજના રાજ્ય સરકારની કઈ જૂની યોજનાનું નવીન સંસ્કરણ છે?
Answer: માદરે વતન યોજના

92. કોવિડ -19 સામેની લડાઈ લડવા માટે ગરીબ લોકો માટે કાર્યરત PMGKP નું આખું નામ શું છે?
Answer: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ

93. ગ્રામીણ વિદ્યુતીકરણ માટે અમલી DDUGJY યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના

94. પંચવટી યોજના હેઠળ ગામમાં પંચવટી વિસ્તાર કેટલાં ચોરસ મીટર રાખવામાં આવ્યોછે ?
Answer: 1000

95. ગ્રામીણ ભારતમાં ઈ-ગવર્નન્સ, ઈ-હેલ્થ, ઈ-એજ્યુકેશન, ઈ-બેન્કિંગ, ઈન્ટરનેટ અને અન્ય સેવાઓની સુવિધાઓ આપવાનો હેતુ કયા પ્રોજેક્ટનો છે ?
Answer: ભારતનેટ પ્રોજેક્ટ

96. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ભારતના કયા સ્થળે આવેલી છે ?
Answer: હૈદરાબાદ

97. ગુજરાતમાં જૈનોનું મુખ્ય તીર્થસ્થળ કયું છે?
Answer: પાલીતાણા

98. કલકત્તા બંદરનો ભાર હળવો કરવા કયા બંદરને વિકસાવવામાં આવ્યું ?
Answer: હલ્દીયા

99. કચ્છના કયા નાના સ્થળે ધાબળા વણાટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળેલી છે?
Answer: ભુજોડી

100. ગ્રીન હાઇવે પોલિસી- 2015નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
Answer: વાયુપ્રદૂષણની અસર ઘટાડવા

101. કયું રાજ્ય ત્રિપુરેશ્વરી મંદિરનો ઉત્સવ ઉજવે છે ?
Answer: ત્રિપુરા

102. ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા કયાં બે શહેરો જોડાયાં છે ?
Answer: અમદાવાદ-ગાંધીનગર

103. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગરનું ઉદઘાટન કોણે કર્યું ?
Answer: મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

104. નર્મદા નદી પર બાંધવામાં આવેલા ‘એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ પુલ’નું ઉદ્ઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

105. સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો હતો ?
Answer: શ્રી અટલ બિહારી વાજપેયી

106. AUDAનું પૂરું નામ શું છે ?
Answer: અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી

107. અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી અમિતભાઈ શાહ

108. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પાત્રતા ધરાવતી છોકરીની મહત્તમ ઉંમર કેટલી રાખવામાં આવી છે?
Answer: 10 વર્ષ

109. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા?
Answer: શ્યામાપ્રસાદ મુખરજી

110. ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા?
Answer: ડો. ઝાકીર હુસેન

111. ભારતના સૌપ્રથમ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર કોણ હતા?
Answer: સી. ડી. દેશમુખ

112. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા ?
Answer: ડો. સર્વપલ્લિ રાધાક્રુષ્ણન

113. ‘ખેલો ઈન્ડિયા યોજના’ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
Answer: 2016

114. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં થયેલી જોગવાઈ અનુસાર ઇનોવેશન અને રિસર્ચને વધુમાં વધુ આગળ લઈ જવા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા કઈ ક્લબ શરૂ કરવામાં આવી છે ?
Answer: ઇનોવેશન ક્લબ

115. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
Answer: અમદાવાદ

116. ગુજરાત રાજ્યની કઇ યોજના દ્વારા ગ્રામ્ય મહિલાઓને સરકારની યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત કરવામાં આવે છે ?
Answer: મહિલા શક્તિ કેન્દ્ર

117. ગુજરાત રાજ્યમાં નોકરી કરતી મહિલાઓ સુરક્ષિત રીતે રહી શકે તે માટે શું કાર્યરત છે ?
Answer: વર્કિંગ વિમેન હોસ્ટેલ

118. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’નો અમલ કરતી કચેરી કઈ છે ?
Answer: જિલ્લા પંચાયત

119. એફ.એચ.ડબ્લ્યુ.નું પૂરું નામ શું છે ?
Answer: ફિમેલ હેલ્થ વર્કર

120. મહિલાઓને પશુપાલન ક્ષેત્રે આર્થિક સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે?
Answer: મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ

121. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?
Answer: શ્રીમતી આનંદીબેન પટેલ

122. ગુજરાતની પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય ચેસ માસ્ટર કોણ છે ?
Answer: ધ્યાની દવે

123. મેગ્સેસે એવોર્ડ વિજેતા ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ?
Answer: ડૉ. ઇલાબેન ભટ્ટ

124. પ્રથમ મહિલા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર કોણ છે ?
Answer: શીતલ શાહ

125. કોવિડ-19માં રેસ્ક્યૂ ફ્લાઇટ ઓપરેટ કરનાર પ્રથમ ગુજરાતી મહિલા પાયલટ કોણ છે ?
Answer: કેપ્ટન સ્વાતિ રાવલ

126. 
.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા BIMSTEK દેશોની કોન્ફરન્સ દરમિયાન સ્ટાર્ટ અપ માટે નાણાકીય મદદની મોટી જાહેરાત કરી હતી તો એ નાણાકીય મદદ કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: Start up India Seed Fund

127
.સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના દ્વારા દેશને શું ફાયદો થઈ રહ્યો છે એ બાબત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. તો અત્યાર સુધી સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત કેટલાં સ્ટાર્ટ અપ રજિસ્ટર થયેલ છે ?
Answer: 65,000

Sharing Is Caring:

Leave a Comment