G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 19/7/2022 GUJAARTI MEDIUM

Rate this post

1. ખેડૂતો માટે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનો હેતુ શો છે?
Answer: તેમને વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ આપવાનો

2. કૃષિ માટે પ્રાથમિક સંસાધનો કયાં છે?
Answer: જમીન, હવા અને પાણી

3. પેસ્ટીસાઇડ શું મારે છે ?
Answer: જીવાતો

4. ગુજરાતની કઈ ડેરી એશિયાખંડની સૌથી મોટી ડેરી છે?
Answer: અમુલ

5. કૃષિના સંદર્ભમાં ગોપકા(GOPCA)નું પૂરું નામ શું છે?
Answer: ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટિફિકેશન એજન્સી (GOPCA)

6. ગુજરાતમાં કેસર કેરીનો પાક કયા જિલ્લાનો વખણાય છે ?
Answer: જૂનાગઢ

7. ભારતમાં આપણે કોની યાદમાં શિક્ષક દિવસ ઉજવીએ છીએ ?
Answer: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

8. પી.એમ. ઈ-વિદ્યા યોજના’ના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે કેટલી ફી લેવામાં આવે છે ?
Answer: કોઈ ફી નથી

9. ગુજરાત સરકારની MYSY યોજના નાણાકીય સહાય માટે નીચેનામાંથી કઈ વસ્તુઓને આવરી લે છે?
Answer: ટ્યુશન ફી, છાત્રાલયમાં રહેવા અને ભોજન, પુસ્તકો અને ઉપકરણો

10. ITIનું પૂરું નામ શું છે ?
Answer: ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ

11. SCOPEનું પૂરું નામ શું છે ?
Answer: સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપર્ચ્યૂનિટિ થ્રૂ પ્રોફિસિયન્સી ઇન ઇંગ્લિશ

12. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા ?
Answer: ડૉ.કે. કસ્તુરીરંગન

13. ગુજરાતમાં ગુજકોસ્ટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
Answer: ગાંધીનગર

14. કયા શૈક્ષણિક વર્ષથી, શિક્ષણ મંત્રાલય (MoE) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) લાગુ કરવા માંગે છે ?
Answer: 2022-23

15. પોપ્યુલર પબ્લિશિંગ દ્વારા યોગાચાર્ય ગોપાલજીના યોગ પુસ્તકનું વિમોચન કોણે કર્યું ?
Answer: શિક્ષણમંત્રી

16. સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના’ની જાહેરાત કોણે કરી ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

17. CERCનું પૂરું નામ શું છે ?
Answer: સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન

18. ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

19. ગુજરાતમાં ટાટા કેમિકલનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે ?
Answer: મીઠાપુર

20. વિશ્વનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનિંગ હબ ક્યાં આવેલું છે?
Answer: ગુજરાત

21. કયા નાણાપ્રધાને EV (ઈલેક્ટ્રિક વાહનો) માટે બેટરી સ્વેપિંગ નીતિની જાહેરાત કરી ?
Answer: શ્રીમતી નિર્મલા સીતારામન

22. ‘ગુજરાત 2 વ્હીલર યોજના’ કોણે શરૂ કરી?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

23. કયા નાણાપ્રધાને લોકસભામાં જીએસટી બિલ રજૂ કર્યું હતુ ?
Answer: શ્રી અરુણ જેટલી

24. દેશમાં ગરીબો, ઓછી સુવિધવાળા તથા અસંગઠિત ક્ષેત્રોમાં કામગીરી કરતા કામદારોને આર્થિક સુરક્ષા આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલી બનાવવામાં આવી છે ?
Answer: અટલ પેન્શન યોજના

25. NAVનું પૂરું નામ શું છે ?
Answer: નેટ એસેટ વૅલ્યુ

26. ગુજરાત સરકારના તા 28/07/2021ના ઠરાવથી કોરોના માં માતા/પિતા બંનેમાંથી કોઈ પણ એક વાલીનું અવસાન થવાથી બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: Rs. 2000/-

27. ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

28. ‘TPDS’નું પૂરું નામ શું છે ?
Answer: ટારગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ

29. BPLનું પૂરું નામ શું છે ?
Answer: બિલો પોવરટી લાઈન

30. ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
Answer: માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ

31. કોના જન્મદિવસને ‘સામાજિક સમરસતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: ડૉ. બાબાસાહેબ આંબેડકર

32. જુલાઈ-ઓગસ્ટ 2017 દરમિયાન ગુજરાત રાજ્યમાં સર્જાયેલ અતિવૃષ્ટિ/પૂરની પરિસ્થિતિેમાં અસરગ્રસ્તોને ભોજન પૂરું પાડવા ગુજરાત સરકાર દ્વારા શેની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
Answer: કોમ્યુનિટી કિચન

33. ‘સંસ્કૃતિ’ શબ્દ સંસ્કૃતના મૂળ ‘કૃ’ ધાતુ પરથી ઉતરી આવ્યો જેનો અર્થ શું થાય છે ?
Answer: કરવું

34. શામળાજીના મેળાનું બીજું નામ શું છે ?
Answer: કાર્તિક પૂર્ણિમા મેળો

35. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
Answer: શ્રીમદ્ રાજચંદ્ર

36. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં ક્યાં થાય છે ?
Answer: જૂનાગઢ

37. ગુજરાત સાહિત્ય અકાદમી સરકારના કયા વિભાગ અંતર્ગત પ્રવૃત્તિ કરે છે ?
Answer: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ

38. ભક્તિ વન’ ક્યાં આવેલું છે ?
Answer: ચોટીલા

39. મહીસાગર વન’ ક્યાં આવેલું છે ?
Answer: આણંદ

40. વન વિભાગની વન મહોત્સવ યોજના અંર્તગત ખાતાકીય નર્સરીઓ દ્વારા નાની થેલીના રોપાદીઠ કેટલા પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?
Answer: 75 પૈસા

41. ગુજરાત રાજ્યના પ્રયત્નો થકી સુંદર વિકાસ પામેલ પ્રખ્યાત ‘જેસોર સ્લોથ રીંછ’ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: બનાસકાંઠા

42. ભારતનું સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન ક્યાં આવેલું છે ?
Answer: જામનગર

43. કાળિયાર, વરૂ, ખડમોર, હેરીયર વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
Answer: વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

44. પાણીયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: અમરેલી

45. દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?
Answer: ગરીબ કલ્યાણ

46. ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતાં એમ.એલ.પી. – મલ્ટી લેયર્ડ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના કાયદાનું નામ શુ છે ?
Answer: પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016

47. એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?
Answer: સલ્ફર ડાયોક્સાઈડ

48. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ?
Answer: રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૫

49. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 31 મે

50. જાહેર આરોગ્ય સંભાળસેવાઓ કોણ ચલાવે છે ?
Answer: સરકાર

51. કયા બે તત્ત્વ વચ્ચે યોગ સંપૂર્ણ સંવાદિતા જાળવે છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

52. કોવિડ 19 કયા પ્રકારનો રોગ છે ?
Answer: વાયરલ

53. ‘મા (MAA: Mothers’ Absolute Affection) યોજના’ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
Answer: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

54. રક્તદાન કરવાથી શરીરનું કયું અંગ સ્વસ્થ રહે છે ?
Answer: હૃદય

55. ‘મુસ્કાન યોજના’નો ઉદ્દેશ કયો છે ?
Answer: નવજાત શિશુના અટકાવી શકાય તેવા રોગ અને મૃત્યુદરને ઘટાડવા માટે જાહેર આરોગ્ય સુવિધાઓમાં ગુણવત્તાયુક્ત બાળ-મૈત્રીપૂર્ણ સેવાઓની જોગવાઈ સુનિશ્ચિત કરવી

56. નીચેનામાંથી કયું બ્લેક ફંગુસનું લક્ષણ છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

57. ગુજરાત સરકારનું આરોગ્ય પોર્ટલ કયું છે ?
Answer: arogyasathi.guj.gov.in

58. વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ કઈ છે ?
Answer: માનવતા માટે યોગ

59. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનાં બે પેટા-મિશન કયાં છે ?
Answer: ધ નેશનલ રૂરલ હેલ્થ મિશન અને નેશનલ અર્બન હેલ્થ મિશન

60. એફ.ડી.આઈ.(FDI)નું પૂરું નામ શું છે?
Answer: ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ

61. ASPIREનું પૂરું નામ શું છે?
Answer: અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ

62. GIFT City નું પૂરું નામ શું છે?
Answer: ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી

63. ભૌગોલિક રૂપે વિસ્તરિત ક્ષેત્ર અથવા ઝોન જ્યાં દેશના અન્ય ભાગોની તુલનામાં આર્થિક કાયદા વધુ ઉદાર છે તેને શું કહેવામાં આવે છે ?
Answer: એસ.ઈ.ઝેડ

64. ભારતમાં ટેક્સટાઇલ નગર તરીકે બીજા નંબરે કયું શહેર આવે છે ?
Answer: અમદાવાદ

65. 2022માં યોજાયેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ થીમ ઉપર યોજાઇ હતી?
Answer: આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત

66. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ભારતના કયા ક્ષેત્રે ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે?
Answer: સ્પેસ

67. સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો કયો ક્રમ છે?
Answer: દ્વિતીય

68. ગુજરાત સરકારની શૈક્ષણિક પુરસ્કાર યોજના નીચેનામાંથી કઈ શ્રેણીના લાભાર્થીને લાગુ પડે છે ?
Answer: શ્રમિકોનાં બાળકો

69. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?
Answer: ઈ-શ્રમ પોર્ટલ

70. ‘ઈ-શ્રમ’માં ઘરે બેઠા નોંધણી થઈ શકે તે માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે ?
Answer: www.eshram.gov.in

71. બાંધકામ સાઈટ ઉપર પ્રાણઘાતક અકસ્માત થાય તો કયા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
Answer: ધી ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ રૂલ્સ-૨૦૦૩

72. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: શ્રમ અને રોજગાર

73. ભારત સરકાર દ્વારા ‘દીન દયાલ અંત્યોદય યોજના’ દ્વારા કયો લાભ મળે છે ?
Answer: કૌશલ વિકાસ તાલીમ

74. ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય,વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવ કોણ છે ?
Answer: શ્રીમતી અંજુ શર્મા

75. ભારત સરકારની SHREYAS યોજના હેઠળ embedded એપ્રેન્ટિશીપ કોર્ષ સાથે કેટલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે ?
Answer: 40થી વધારે

76. ભારતમાં અગાઉ શ્રમિક વિદ્યાપીઠ તરીકે ઓળખાતી યોજનાનું નવું નામ શું છે ?
Answer: જનશિક્ષણ સંસ્થાન યોજના

77. જન શિક્ષણ સંસ્થા યોજના’ વર્તમાન સમયમાં ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
Answer: કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય

78. 15 ઓગસ્ટ 2013ના રોજ ગુજરાતમાં કેટલા નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા?
Answer: સાત

79. ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
Answer: 25 વર્ષ

80. ભારતની બંધારણ સભામાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
Answer: ડૉ.બી.આર.આંબેડકર

81. રાષ્ટ્રીય અલ્પસંખ્યક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
Answer: 18-ડિસે

82. સો ટકા ઈલેક્ટ્રીફિકેશનવાળું બીજું રાજ્ય કયું છે ?
Answer: આંધ્રપ્રદેશ

83. સમગ્ર ભારતમાં કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા ?
Answer: 117

84. કઈ નદીને ‘ગુજરાતની આશા’ કહેવામાં આવે છે ?
Answer: નર્મદા નદી

85. સરદાર સરોવર ડેમનું નિર્માણ કેટલાં રાજ્યોમાં પાણી અને વીજળીની સુવિધા પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે ?
Answer: 4

86. CNG- કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વિશે શું સાચું છે?
Answer: તે સ્વચ્છ બળતણ છે

87. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ ?
Answer: ઈ. સ. 1855

88. મિશન અમૃત સરોવરની શરૂઆત ક્યારે થઈ ?
Answer: 24 એપ્રિલ, 2022

89. છેવાડાના વિસ્તારોમાં રસ્તાનાં જોડાણને ઉત્તેજન કઈ યોજના આપે છે ?
Answer: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

90. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘SAGY’નું પૂરું નામ શું છે?
Answer: સાંસદ આદર્શ ગ્રામ યોજના

91. ગુજરાતમાં ‘સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના’ કયા વર્ષમાં અમલમાં આવી?
Answer: 2007-2008

92. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનોને દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે?
Answer: મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજના

93. i-ખેડૂત પોર્ટલ કયા વિભાગ દ્વારા કાર્યરત છે?
Answer: કૃષિ અને સહકાર વિભાગ

94. ગુજરાતમાં વતનપ્રેમ યોજના અંતર્ગત વતનપ્રેમ સોસાયટી દ્વારા યોજનાનાં કામો કરવા માટે શાની રચના કરવામાં આવી છે?
Answer: પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ

95. ગુજરાતમાં કઈ યોજના હેઠળ 14,179 ગ્રામ પંચાયતોને ઈ-કનેક્ટિવિટીથી જોડવામાં આવેલ છે?
Answer: ભારતનેટ પ્રોજેક્ટ

96. દહેજ SEZ (Special Economic Zone) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
Answer: ભરૂચ

97. ગુજરાત ટુરિઝમે ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે કયું જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું ?
Answer: ખુશ્બુ ગુજરાત કી

98. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી વ્હિકલ સ્ક્રેપેજ પોલિસીને કયું નામ આપ્યું ?
Answer: કચરામાંથી કંચન

99. અમદાવાદમાં જનમાર્ગ (BRTS)ના વિકાસમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીની ભૂમિકા હતી?
Answer: સેપ્ટ યુનિ.

100. ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
Answer: ગાંધીનગર

101. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે ?
Answer: અરવલ્લી

102. GIFT Cityનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી

103. PMAY-U યોજના ક્યાં લાગુ પડે છે ?
Answer: શહેરી વિસ્તાર

104. ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે બનાવવામાં આવનાર ચાર-માર્ગીય સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

105. અમદાવાદમાં જળચર ગૅલેરી ક્યાં આવેલી છે ?
Answer: સાયન્સ સિટી

106. ‘સુદામા સેતુ’ પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
Answer: શ્રીમતી આનંદીબેન પટેલ

107. NPCCનું પૂરું નામ શું છે?
Answer: નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન લિમિટેડ

108. સર્વ શિક્ષા અભિયાનની દેખરેખ માટે કયું પોર્ટલ છે ?
Answer: શાળા ગુણવત્તા પોર્ટલ

109. મિશન સાગર યોજના’ના મિશન-3 હેઠળ વિયેતનામ અને કંબોડિયામાં આપત્તિજનક પૂરને પગલે INS કિલ્ટનને રાહતનું કામ ક્યારે કર્યું?
Answer: ડિસેમ્બર 2020

110. લોકસભામાં ભારતના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા?
Answer: રામ સુભાગસિંહ

111. સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ વિજેતા કોણ હતા ?
Answer: વિનોબા ભાવે

112. વન-ડેમાં સૌપ્રથમ હેટ્રિક મેળવનાર ભારતીય ખેલાડી કોણ હતા?
Answer: ચેતન શર્મા

113. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: 21 જૂન

114. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની માહિતી કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે?
Answer: www.nationalsportstalenthunt.com

115. કાકરાપાર પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે?
Answer: સુરત

116. કોઈપણ પીડિત મહિલા ઓછા ખર્ચે અને ઝડપી ન્યાય મેળવવા માટે ક્યાં કેસ દાખલ કરે છે ?
Answer: નારી અદાલત

117. સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
Answer: કોઇ આવક મર્યાદા નથી

118. વ્હાલી દીકરી યોજના’નું રાજકોટમાં ઉદ્ગાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

119. દીકરી યોજના’નો મુખ્ય ઉદ્દેશ શો છે ?
Answer: દીકરી જન્મને પ્રોત્સાહન આપવા

120. વર્ષ 2020માં દીકરીઓના જન્મને વધાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલ સોશિયલ મીડિયા કેમ્પેઇન કયું હતું ?
Answer: સેલ્ફી વિથ ડોટર

121. સુપ્રીમ કોર્ટમાં પદોન્નત થનારાં પ્રથમ મહિલા ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ છે ?
Answer: જસ્ટિસ બેલાબેન ત્રિવેદી

122. ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા તરવૈયા કોણ છે ?
Answer: માના પટેલ

123. ગુજરાતની પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ કોણ છે ?
Answer: રસીલાબેન વાઢેર

124. ગુજરાતના પ્રથમ મહિલા ભારતીય વહાણવટા ઉદ્યોગકાર કોણ છે ?
Answer: સુમતિ મોરારજી

125. ઈંગ્લીશ ચેનલ પાર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
Answer: વંદિતા ધરીયલ

126. 
.પ્રસ્તુત વીડિયોમાં લાભાર્થી ‘વિકાસ’ ભારત સરકારની એક યોજના દ્વારા તેમને શું ફાયદો થઈ રહ્યો છે તેની વાત કરી રહ્યાં છે, આ યોજનાનું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

127
.ઉપરોક્ત વિડીયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી કઈ યોજના પર વાત કરી રહ્યા છે જેને ગિનીસ બૂકમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવેલ છે? તે યોજનાનું નામ જણાવો.
Answer: પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના

Sharing Is Caring:

Leave a Comment