G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 14/7/2022 GUJARTI MEDIUM

Rate this post

1. ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધનના વર્તમાન મંત્રીશ્રી કોણ છે ?
Answer: શ્રી રાઘવજીભાઈ પટેલ

2. બગીચાની ખેતી અને વ્યવસ્થાપનની કળા કે પ્રથાને શું કહે છે ?
Answer: હોર્ટિકલ્ચર

3. પ્રાચીન સુમેરિયનો તેમના પાકને જંતુઓથી બચાવવા માટે કયા તત્વનો ઉપયોગ કરતા હતા?
Answer: નિરંકુશ સલ્ફર

4. ગુજરાત રાજ્યમાં પ્રગતિ સેતુ કાર્યક્રમ કયા નિયત વારે પ્રસારિત કરવામાં આવે છે ?
Answer: દર બુધવારે

5. ચાલુ વર્ષે (૨૦૨૨-૨૩)કયા જિલ્લાને ૧૦૦% સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવામાં આવ્યો છે?
Answer: ડાંગ

6. નીચેનામાંથી ગુજરાત રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી કયા સ્થળે આવેલી છે?
Answer: નવસારી

7. ભારતના કયા મહાન વૈજ્ઞાનિકના સન્માનમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ?
Answer: સર સી. વી. રમન

8. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી 2.0 કયા વર્ષમાં અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે ?
Answer: 2022 અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

9. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 હેઠળ ધોરણ-6 થી 12ના અભ્યાસક્રમમાં કયા પુસ્તકનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે?
Answer: ભગવદ્ ગીતા

10. કુદરતી ખેતી વિષયનો સમાવેશ કરીને કયું અભિયાન ફળદાયી સાબિત થાય છે ?
Answer: બેક ટુ નેચર

11. કયું રાજ્ય લર્નિંગ આઉટકમ આધારિત સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય છે ?
Answer: ગુજરાત

12. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ‘શાળા પ્રવેશોત્સવ 2022’ કાર્યક્રમની શરૂઆત કરી ?
Answer: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

13. ભારતીય અદ્યતન અભ્યાસ (IIAS) સંસ્થા ક્યાં આવેલી છે?
Answer: શિમલા

14. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડોદરામાં કઈ યુનિવર્સિટીના કેમ્પસની શિલાન્યાસ વિધિ જૂન-2022 માં કરવામાં આવી ?
Answer: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG)

15. ગુજરાતમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી ?
Answer: ઈ. સ. 2005

16. GETCOનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કૉર્પોરેશન લિમિટેડ

17. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે પાવર જનરેશન માટે શેનો ઉપયોગ થાય છે?
Answer: કોલસા

18. વીજ પુરવઠો દિવસભર, ખેડૂતો માટે હવે રાતની ઉંઘ હરામ નહીં થાય’ કઈ સરકારી યોજનામાં આ ટેગલાઇન છે?
Answer: સૂર્યશક્તિ કિસાન યોજના

19. ઉન્નત જ્યોતિ યોજના’ ભારતના કયા વડાપ્રધાને શરૂ કરી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

20. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
Answer: ગાંધીનગર

21. ગુજરાતનો પ્રથમ ઓવરબ્રિજ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ કયા પુલ પર સ્થાપવામાં આવ્યો છે ?
Answer: અકોટા- દાંડિયા બજારપુલ, વડોદરા

22. ફેમ ઇન્ડિયા સ્કીમનો બીજો તબક્કો કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે?
Answer: 2019

23. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ કેટલી રકમનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?
Answer: Rs. 2 લાખ

24. GSTNનું પૂરું નામ શું છે ?
Answer: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક

25. ગુજરાત રાજ્યના વર્તમાન નાણામંત્રી કોણ છે ?
Answer: શ્રી કનુભાઈ દેસાઈ

26. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનું પ્રીમિયમ બેંક ખાતાધારકના બચત ખાતામાંથી બેંક દ્વારા કઈ સુવિધાના માધ્યમથી ભરાઈ જાય છે ?
Answer: ઓટો ડેબિટ

27. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતના કિસ્સામાં વારસદાર/નૉમિનીને કેટલી રકમ મળવાપાત્ર થાય છે ?
Answer: Rs. 2 લાખ

28. કઈ વ્‍યવસ્‍થા હેઠળ ગુજરાત રાજયના ગરીબોને અન્‍ન સલામતી માટે ભારત સરકાર ઘઉં અને ચોખાની ફાળવણી કરે છે ?
Answer: લક્ષિત જાહેર વિતરણ

29. ભારતની વિશ્વધરોહર (World Heritage) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: મહારાષ્ટ્ર

30. રાણકી વાવમાં કેટલા માળ આવેલ છે ?
Answer: સાત માળ

31. એપ્રિલ-2022 દરમિયાન માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટિત ભારતનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો ક્યાં આવેલો છે ?
Answer: અંબાજી

32. હડપ્પા સંસ્કૃતિની લિપિ કઈ હતી ?
Answer: ચિત્રાત્મક

33. વસંત મહોત્સવ ગુજરાતમાં ક્યાં ઉજવામાં આવે છે ?
Answer: ગાંધીનગર

34. ઝવેરચંદ મેઘાણીની 125મી જયંતી નિમિત્તે ગુજરાત સરકારે કયા સ્થળે ‘મેઘાણી સ્મારક મ્યુઝિયમ’નું નિર્માણ કરવાનું જાહેર કર્યું છે ?
Answer: ચોટીલા

35. ગ્રામ્ય વિસ્‍તાર માટે કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક રૂ. 324/-થી ઓછી હોય તેવા કુટુંબને ગુજરાત સરકાર દ્વારા કયું કાર્ડ આપવામાં આવે છે ?
Answer: બી.પી.એલ.

36. ભારતીય શાસ્ત્રીય નૃત્યનો વાર્ષિક ઉત્સવ ગુજરાતમાં દર વર્ષે કેટલા દિવસ માટે યોજવામાં આવે છે ?
Answer: 3

37. ગુજરાતી સાહિત્યમાં ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ કયા સર્જકને આપવામાં આવ્યું છે ?
Answer: કાકાસાહેબ કાલેલકર

38. માંગલ્યવન’ ક્યાં આવેલું છે ?
Answer: અંબાજી

39. ‘આમ્રવન’ ક્યાં આવેલું છે ?
Answer: વલસાડ

40. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય પ્રજાતિ કઈ છે ?
Answer: ચિત્તો

41. વનવિભાગની અંગભૂત યોજના અંતર્ગત ખાતા દ્વારા રોપ ઉછેર યોજનામાં ઉછરેલ રોપાનું વિતરણ કોણ કરશે ?
Answer: વન વિભાગ

42. વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 10મી ઓગસ્ટ

43. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: બાલારામ

44. બરડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: પોરબંદર

45. વિશ્વ પર્યાવરણ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 5, જૂન

46. વિશ્વ પૃથ્વી દિવસ’ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 22, એપ્રિલ

47. CFCનું પૂરું નામ શું છે ?
Answer: ક્લોરોફ્લોરો કાર્બન

48. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર યોજનાની ઘોષણા કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલ હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

49. PHC નું પૂરું નામ આપો.
Answer: પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર

50. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 1-7 સેપ્ટેમ્બર

51. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી અભિયાન ‘સ્વચ્છ ભારત મિશન’નો ઉદ્દેશ શું છે ?
Answer: ખુલ્લામાં શૌચક્રિયા દૂર કરવા અને ઘન કચરાના વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો

52. યોગિક પ્રેક્ટિસની મદદથી નીચેનામાંથી કયો રોગ નિયંત્રિત કરી શકાય છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

53. નીચેનામાંથી ગુજરાત સરકારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કયો નિર્ણય કર્યો છે ?
Answer: આત્મનિર્ભર ગ્રામયાત્રાનો શુભારંભ

54. જન્મ સમયે લિંગ ગુણોત્તર સુધારવા માટે દેશમાં હાલમાં કયો કાર્યક્રમ અમલમાં છે ?
Answer: બેટી બચાવો બેટી પઢાવો

55. આયુષ્યમાન ભારત યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે ?
Answer: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

56. કઈ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટેલિફોન મારફત / ઓનલાઈન નિ:શુલ્ક ટેલીકન્સલ્ટેશન સેવાઓ આપવા માટે શરૂ કરવામાં આવી છે ?
Answer: ઇ-સંજીવની

57. વિટામિનથી કેટલી ઊર્જા મળે છે ?
Answer: શૂન્ય કેલરી

58. રક્તદાન કરવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ ?
Answer: 18 અને 65ની વચ્ચે

59. તંદુરસ્ત તરુણીનું બી.એમ.આઈ. કેટલું હોવું જોઈએ ?
Answer: 18.5થી 25 સુધી

60. વેપાર નીતિમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?
Answer: નિકાસ-આયાત નીતિ

61. PCPIR નું પૂરું નામ શું છે?
Answer: પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન

62. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં કયા ક્ષેત્રનું મહત્તમ ભારણ છે ?
Answer: પેટ્રોલિયમ રિફાઈનરી ઉત્પાદનો

63. નેશનલ હેન્ડલૂમ દિવસ’ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
Answer: 7 ઑગસ્ટ

64. ગુજરાતમા અકીક ઉદ્યોગનું કેન્દ્ર ક્યાં આવેલું છે?
Answer: ખંભાત

65. કોના નેતૃત્વ હેઠળ 2003માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

66. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે?
Answer: માટીકામ સિવાયના કારીગર કે જેઓ નવો ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છતા હોય

67. કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?
Answer: અમદાવાદ

68. મોબાઈલ મેડિકલ વાન યોજનામાં નીચેનામાંથી કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે ?
Answer: આ તમામ

69. શૈક્ષણિક પુરસ્કાર યોજના નીચેનામાંથી કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે ?
Answer: ગુજરાત

70. ભારત સરકારની પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ આકસ્મિક વીમા યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ દર વર્ષે કેટલા રુપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે ?
Answer: માત્ર રૂ. 20 પ્રતિ વર્ષ

71. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનું ઈમેઈલ આઈડી શું છે ?
Answer: support-glwb@gujarat.gov.in

72. પરપ્રાંતીય શ્રમયોગીઓ માટે વતનમાં જવા માટે ભાડું મેળવવા ગુજરાત સરકારની કઈ યોજના છે ?
Answer: શ્રમયોગી હોમ ટાઉન યોજના

73. ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમયોગીને કેટલા રૂપિયામાં ભોજન મળે છે ?
Answer: 10 રૂપિયા

74. ભારત સરકારના ઈ-શ્રમ કાર્ડ યોજના અન્વયે લાભાર્થીઓનું વીમા કવર કઈ યોજના હેઠળ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે?
Answer: પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

75. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2019

76. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ કયા કામદાર વર્ગ માટે છે ?
Answer: અસંગઠિત કામદારો

77. રાજ્ય વિધાન પરિષદના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ ?
Answer: 30 વર્ષ

78. ભારતની સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
Answer: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા

79. વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સોંપશે?
Answer: વિધાન પરિષદના અધ્યક્ષ

80. મહિલા આરક્ષણ વિધેયક લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવા માંગે છે?
Answer: 0.33

81. સીટી સર્વે સ્કીમમાં એગ્રીકલ્ચર સર્વે નંબર જાણવા માટે કોને એપ્લિકેશન કરવી પડે છે ?
Answer: જિલ્લા રેકોર્ડ ઈન્સ્પેક્ટર

82. ભારતમાં નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન હેઠળ કયા રાજ્યે પ્રથમ સ્ટેટ ડેટા સેન્ટર શરૂ કર્યું હતું?
Answer: ગુજરાત

83. GWSSB’નું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત વોટર સપ્લાય અને સુવેજ બોર્ડ

84. ભારતની સૌથી લાંબી નદીનું નામ શું છે ?
Answer: ગંગા

85. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજદારના કુટુંબની વાર્ષિક આવક MIG-I (મધ્યમ આવક જૂથ-1) કેટેગરી માટે કેટલી રાખવામાં આવી છે ?
Answer: રૂ. 6 લાખ થી રૂ. 12 લાખ

86. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Answer: મહી

87. ગામમાં શાંતિ અને સામાજિક સમરસતા જળવાય તે માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
Answer: તીર્થ ગામ અને પાવન ગામ યોજના

88. ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે?
Answer: ઉમેદવાર 18 વર્ષની ઉમરનો હોવો જોઈએ

89. ગુજરાત રાજયમાં ગરીબ કલ્યાણ મેળાની પરિકલ્પના કોની છે?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

90. ગુજરાત રાજયમાં સમરસ અવોર્ડ કેવી પંચાયતને આપવામાં આવે છે?
Answer: સમરસ ગ્રામ પંચાયત

91. ગોબરધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
Answer: 2018

92. કઈ યોજના પાકની કાપણી પછીના વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રોજેક્ટ અર્થે નાણાકીય સહાય આપે છે ?
Answer: કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ

93. તીર્થગ્રામ યોજના ગુજરાતમાં ક્યારે શરૂ કરવામાં આવી હતી?
Answer: 2004-2005

94. ગ્રામ પંચાયતનું બજેટ પસાર કરતાં પહેલાં કોને મોકલીને સલાહ-સૂચનો મેળવવાં પડે છે ?
Answer: તાલુકા પંચાયત

95. પાલિતણા તીર્થધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
Answer: ભાવનગર

96. ગુજરાતમાં નળસરોવર શેના માટે પ્રખ્યાત છે?
Answer: પક્ષી અભયારણ્ય

97. અક્ષરધામ મંદિર ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?
Answer: ગાંધીનગર

98. ધોળાવીરા અને લોથલ પછી ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું ત્રીજું સ્થળ કયું છે?
Answer: સુરકોટડા, કચ્છ

99. ફિલ્મ ટુરિઝમથી કયા ઉદ્યોગોને ફાયદો થઈ શકે છે?
Answer: મનોરંજન ઉદ્યોગ અને પ્રવાસ ઉદ્યોગ

100. વાહન સંબંધિત સેવા માટે પરિવહન મંત્રાલયે કઈ વેબસાઈટ લોન્ચ કરી છે?
Answer: https://vahan.parivahan.gov.in/

101. PMGSYનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

102. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ?
Answer: સરદાર સરોવર ડેમ

103. PMAY-U નું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી

104. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની નવી ઇમારત ક્યાં બનાવવામાં આવશે?
Answer: વડોદરા

105. ચાર ધામ પરિયોજના’ કયા રાજ્યમાં અમલમાં આવનાર છે ?
Answer: ઉત્તરાખંડ

106. વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ કયું છે ?
Answer: સુરત ડાયમંડ બોર્સ

107. સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી?
Answer: 22 જાન્યુઆરી, 2015

108. ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર શાળાનું નામ શું છે?
Answer: સહજ ઈન્ટરનેશનલ સ્કૂલ

109. પ્રધાનમંત્રી e-VIDYA પ્રોજેક્ટ કયા પ્લેટફોર્મ હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: વન નેશન, વન ડિજિટલ પ્લેટફોર્મ

110. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાઈલોટ તાલીમ માટે લોન સહાય હેઠળ કેટલી લોન મળે છે?
Answer: રૂ. 25 લાખ

111. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણનો મહત્તમ સમયગાળો કેટલો છે?
Answer: 15 વર્ષ

112. કૌશલ્ય વર્ધન કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે?
Answer: કૌશલ્ય વિકાસ

113. ફિટ ઈન્ડિયા મુવમેન્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
Answer: 2019

114. સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઉમરપાડામાં કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?
Answer: કાંકરાપાર પાણી પુરવઠા યોજના

115. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત મહિલાલક્ષી સરકારની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો અને કાયદાઓ અંગેની માહિતી આપવામાં આવે છે ?
Answer: મહિલા શક્તિ કેન્દ્ર

116. ગુજરાત રાજ્ય મહિલા આયોગ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
Answer: કોઇ આવક મર્યાદા નથી

117. મહિલાઓના સશક્તિકરણ માટે 2014 -2015થી ગુજરાત સરકાર દ્વારા કયું બજેટ લાગુ કરવામાં આવ્યું છે ?
Answer: જેન્ડર બજેટ

118. દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતીને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે ?
Answer: દીકરી યોજના

119. અનુસૂચિત જનજાતિની મહિલાને ‘બકરાં એકમની સ્થાપના’ માટેની યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે ?
Answer: જિલ્લા પંચાયત

120. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી 100% કન્યાઓને શાળામાં પ્રવેશ કરાવવા માટે કઈ યોજના છે ?
Answer: વિદ્યાલક્ષ્મી બોન્ડ

121. ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલું આરક્ષણ રાખેલ છે ?
Answer: 0.33

122. સ્ત્રીઓ જાતીય સતામણી વિશે કયા અધિનિયમ અંતર્ગત ફરિયાદ કરી શકે છે ?
Answer: 354 A

123. સ્મશાનગૃહમાં અગ્નિદાહ કરાવનાર ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ?
Answer: ગૌરીબેન પટેલ

124. પ્રથમ ગુજરાતી મહિલા પર્વતારોહી કોણ છે ?
Answer: નંદિનીબેન પંડ્યા

125. એમએસએમઇ અંતગર્ત SAATHI નું પૂરું નામ શું છે?
Answer: સસ્ટેનેબલ એન્ડ એક્સલરેટેડ એડોપ્શન ઓફ એફિશિએંટ ટેક્ષટાઇલ ટેક્નોલોજીસ ટુ હેલ્પ સ્મોલ ઇંડસ્ટ્રીસ

126. 
.ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સયુંકત રાષ્ટ્રસંઘમાં એક ઐતહાસિક પ્રસ્તાવ મૂકે છે, તો એ કયા વર્ષે થયેલ ઘટનાં છે ?
Answer: 2014

127
.“મન કી બાત”ના તાજેતરના એપિસોડમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ યોગ દિવસ-2022 ની વાત કરવામાં આવેલ, જેની થીમ કઈ છે ?
Answer: Yog for Humanity

Sharing Is Caring:

Leave a Comment