G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 13/7/2022 GUJARATI MEDIUM

5/5 - (1 vote)

1. કૃષિના સંદર્ભમાં MSP યોજનાનું પૂરું નામ શું છે ?
Answer: મિનિમમ સપોર્ટ પ્રાઇઝ

2. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
Answer: 1600 કિમી

3. ટપક અને છંટકાવ સિંચાઈ પદ્ધતિ અપનાવવાનો ફાયદો શો છે ?
Answer: 30%થી 37% પાણી બચાવી શકાય છે

4. ટકાઉ કૃષિ વિકાસ માટે વિવિધ કૃષિ સંબંધિત સંસ્થાઓ સાથે કામ કરતી જિલ્લા કક્ષાની રજિસ્ટર્ડ એજન્સી કઈ છે ?
Answer: એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી

5. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ માટે કયું પોર્ટલ ઓનલાઈન ટ્રેડિંગ પોર્ટલ છે?
Answer: e-NAM

6. જંતુનાશકો શું મારે છે?
Answer: જંતુઓ

7. તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતના કેટલાં શહેરોમાં ‘સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર’ સ્થાપવાનું નક્કી કર્યું છે?
Answer: 5

8. પ્રધાનમંત્રી ઇ-વિદ્યા યોજનાનો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો છે ?
Answer: મે, 2020

9. કયા રાજ્યે ‘રાષ્ટ્રીય શિક્ષણ મંત્રી પરિષદ’ નું આયોજન કર્યું છે?
Answer: ગુજરાત

10. ગુજરાત સરકારે કયા વર્ષમાં તેના શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) ની સ્થાપના કરી?
Answer: 1986

11. ભારત સરકારની સ્ટાર્સ પ્રોજેક્ટ યોજનામાં NEP -૨૦૨૦ મુજબ ભારતનાં કેટલાં રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
Answer: 6

12. શૈક્ષણિક સંસ્થાઓને વાઈફાઈની કઈ સહાય આપવામાં આવે છે?
Answer: નમો વાઈફાઈ

13. શાળાશિક્ષણ અંગેનું તમામ ધોરણો માટેનું ઇ-લર્નિંગ શેના પર ઉપલબ્ધ છે ?
Answer: G-shala

14. ‘દીક્ષા’નું પૂરું નામ શું છે ?
Answer: ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફોર નૉલેજ શેરિંગ

15. કઈ કચેરી દ્વારા અનુસુચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોનની સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર

16. કુટિર જ્યોતિ યોજના હેઠળ કયા પ્રકારનાં જોડાણો લંબાવવાનાં છે ?
Answer: સિંગલ પોઈન્ટ લાઈટ

17. DGVCLનું પૂરું નામ શું છે ?
Answer: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ

18. ગુજરાત સોલાર પાવર પોલિસીનો સૌથી મોટો લાભ કયો છે ?
Answer: પ્રદુષણરહિત રીન્યુએબલ એનર્જીનો વિકાસ

19. LDVSનું પૂરું નામ શું છે?
Answer: લો વોલ્ટેજ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ

20. ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય હેઠળ છે?
Answer: પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય

21. કઈ કંપનીએ અમદાવાદમાં પાઇપલાઇનથી ગેસ આપવાની શરૂઆત કરી છે ?
Answer: અદાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી

22. સૌરઊર્જાનો ઉપયોગ કરીને ભોજન બનાવવા માટે કયા કૂકરનો ઉપયોગ થાય છે ?
Answer: સોલાર કૂકર

23. NICનું પૂરું નામ જણાવો.
Answer: નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (National Informatics Centre)

24. વર્તમાન કેન્દ્રીય નાણાપ્રધાન છે ?
Answer: શ્રીમતી નિર્મલા સીતારામન

25. પ્રધાનમંત્રી વય વંદના યોજના કઈ ઉંમરના વૃદ્ધોની સુરક્ષા માટે શરૂ કરવામાં આવી છે ?
Answer: 60 વર્ષ કે તેથી વધુ

26. જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા હેઠળ વાર્ષિક પ્રીમિયમની રકમ કેટલી છે ?
Answer: ₹ 436/-

27. NBFCનું પૂરું નામ શું છે ?
Answer: નોન બેંકિંગ ફાઇનાન્સ કંપની

28. ગુજરાત રાજ્યનાં ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને કઇ યોજના હેઠળ સમાવવામાં આવે છે ?
Answer: અંત્‍યોદય અન્‍ન યોજના

29. ANBYનું પૂરું નામ શું છે ?
Answer: આત્મનિર્ભર ભારત યોજના

30. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા શેના પ્રાપ્‍તિ, સંગ્રહ તથા વિતરણની કામગીરી કરવામાં આવે છે ?
Answer: અન્ન

31. ગુજરાતમાં ‘વર્લ્ડ ક્લાસ કન્વેન્શન સેન્ટર’ ક્યાં આવેલું છે ?
Answer: મહાત્મા મંદિર, ગાંધીનગર

32. જ્યોતિર્લિંગની સંખ્યા કેટલી છે ?
Answer: બાર

33. દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ રજવાડું અર્પણ કરી દેનારા રાજવી કોણ હતા ?
Answer: ગોહિલવાડના કૃષ્ણકુમારસિંહજી ગોહિલ

34. વસંતોત્સવનું આયોજન કયા માસમાં કરવામાં આવે છે ?
Answer: ફેબ્રુઆરી

35. કોરોના વાયરસની મહામારી દરમિયાન જરૂરિયાતમંદ સ્થળાંતરિત કામદારો/શ્રમિકોને ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ 10 થી 15 કિલોગ્રામ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે ?
Answer: અન્નબ્રહ્મ યોજના

36. નીચેનામાંથી કઈ કૃતિને જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત થયું છે ?
Answer: માનવીની ભવાઇ’

37. કયા રાજ્યએ વતન પ્રેમ યોજના શરૂ કરી છે ?
Answer: ગુજરાત

38. ‘રક્ષક વન’ ક્યાં આવેલું છે ?
Answer: ભૂજ

39. ‘શ્યામલ વન’ ક્યાં આવેલું છે ?
Answer: શામળાજી

40. ‘શહીદ વન’ ક્યાં આવેલું છે ?
Answer: જામનગર

41. કયા મોડેલ હેઠળ ટેકરીઓને આવરી લેવા માટે ઉજ્જડ ટેકરીઓના ઢોળાવવાળા વિસ્તારોમાં વૃક્ષારોપણ હાથ ધરવામાં આવે છે ?
Answer: ટપક સિંચાઈ

42. ‘નારાયણ સરોવર અભયારણ્ય’ કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: કચ્છ

43. ગુજરાતના ભાવનગર જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?
Answer: વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

44. નીચેનામાંથી કયા સ્થાનમાં સિંહો માટે ‘જીન પૂલ’ બનાવવામાં આવ્યો નથી ?
Answer: ડાંગ

45. ગુજરાતમાં સાયન્સ સિટી ક્યા શહેરમાં આવેલું છે ?
Answer: અમદાવાદ

46. કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણ દિવસ -2019ની થીમને અનુલક્ષીને કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: સેલ્ફી વિથ સેપલિંગ

47. ગ્રીનહાઉસ અસર માટે નીચેનામાંથી કયો ગેસ જવાબદાર છે ?
Answer: કાર્બન ડાયોક્સાઇડ

48. અખિલ ભારતીય સેવાઓ હેઠળની કેન્દ્રીય નાગરિક સેવા IPSનું પૂરું નામ શું છે?
Answer: ઈન્ડિયન પોલિસ સર્વિસ

49. WHOનું પૂરું નામ આપો.
Answer: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન

50. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 10 ઓક્ટોબર

51. RTPCR ટેસ્ટનો હેતુ શું છે ?
Answer: કોવિડ-19 વાઇરસની ચકાસણી

52. પ્રાણાયામ એટલે શું ?
Answer: શ્વાસોશ્વાસ પ્રક્રિયા

53. શાકાહારી ખોરાકને ઓળખવા માટે કયા રંગના બિંદુનો ઉપયોગ થાય છે ?
Answer: લીલો

54. ભારત સરકારની કઈ યોજના આરોગ્ય વિભાગની કૌશલ્ય ગુણવત્તાને વધુ ઉત્તમ કરવા માટે કાર્યરત છે ?
Answer: સ્કિલ ફોર લાઇફ, સેવ અ લાઇફ યોજના

55. પેકેજ્ડ મીલમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
Answer: બધા વિકલ્પો સાચા છે

56. NLPનું આખું નામ શું છે?
Answer: નેશનલ લેપ્રોસી ઈરાડીકેશન પ્રોગ્રામ

57. સુપોષણ સંવાદ’ આંગણવાડી કક્ષાએ શા માટે ઉજવવામાં આવે છે ?
Answer: તે શિશુ અને નાના બાળકને ખોરાક આપવાની પ્રથાને વધારે છે અને બાળકોની પોષણની સ્થિતિમાં સુધારો કરે છે.

58. ‘નિરામય યોજના’ હેઠળ કયા પ્રકારના બિનચેપી રોગોની તપાસ કરવામાં આવે છે?
Answer: બધા વિકલ્પો સાચા છે

59. તમે કઈ વેબસાઇટ પરથી તમારું કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો ?
Answer: cowin.gov.in

60. SEZનું પૂરું નામ શું છે?
Answer: સ્પેશિયલ ઇકોનોમિક ઝોન

61. GEMનું પૂરું નામ શું છે ?
Answer: ગવર્નમેંટ ઇ- માર્કેટપ્લેસ

62. ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન) ખાતે વિકસાવવામાં આવનાર વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કની ક્ષમતા કેટલી છે?
Answer: 5 ગીગાવોટ

63. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના નેજા હેઠળ માઇક્રો યુનિટ / ઉદ્યોગસાહસિક લાભાર્થીઓના વૃદ્ધિ/ વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને સૂચવતો પ્રકાર નીચેનામાંથી કયો છે?
Answer: શિશુ

64. CBDSનું પૂરું નામ શું છે ?
Answer: ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સ્કીમ

65. રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશનનો અમલ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
Answer: ધ નેશનલ બી બોર્ડ (NBB)

66. કૃષિ ઉડાન 2.0 ઉત્તર-પૂર્વીય રાજ્યો, પર્વતીય રાજ્યો અને આદિવાસી પ્રદેશોમાંથી કયા ખાદ્ય ઉત્પાદનોના પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
Answer: નાશવંત

67. દિલ્હીથી મુંબઈ સુધી ઔદ્યોગિક કૉરિડૉર પરિવહનના કરોડરજ્જુ સમાન, કયા ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉરનું આયોજન કરવામાં આવેલ છે ?
Answer: દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટ (DMIC)

68. કૌશલ્ય આધારિત શિક્ષણ,તાલીમ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
Answer: કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી

69. ઇ-શ્રમ કાર્ડ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વય મર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
Answer: 59 વર્ષ

70. ભારત સરકારની PM સુરક્ષા વીમા યોજનામાં લાભાર્થીને શો લાભ મળે છે. ?
Answer: આકસ્મિક વીમા યોજનાને આવરી લે છે

71. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજના’ કયા વર્ષમાં શરૂ થઈ હતી ?
Answer: 2015

72. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો ઉદેશ કયો છે ?
Answer: કૌશલ્ય વિકાસ તાલીમ

73. શ્રમયોગી પોતાનું કૌશલ્ય વધારવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત મદદ મેળવી શકે છે ?
Answer: કૌશલ્ય વર્ધન તાલીમ યોજના

74. ભારત સરકારની ઇ-શ્રમ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2021

75. શ્રમિકોના ગૌરવ માટેનો મંત્ર ‘શ્રમ એવ જયતે’ અને ‘હર હાથ કો કામ હર કામ કા સન્માન’ કોણે આપ્યો છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

76. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’નો પ્ર્રારંભ કયા વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

77. લેબર ડીપાર્ટમેન્ટને કયું નવું નામ આપવામાં આવ્યું છે ?
Answer: લેબર,સ્કીલ ડેવલોપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ ડીપાર્ટમેન્ટ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત

78. 2013માં છોટા ઉદેપુર જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો?
Answer: વડોદરા

79. ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
Answer: 35 વર્ષ

80. સંસદના કયા સત્રમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે છે?
Answer: બજેટ સત્ર

81. ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે?
Answer: 182

82. ઇ-ધરા યોજનાનું કાર્ય શું છે ?
Answer: જમીનના રેકોર્ડને કોમ્પ્યુટરાઇઝ કરવા માટે

83. નીચેનામાંથી કયો કાર્યક્રમ ઇ-ગ્રામ દ્વારા ઓનલાઈન સરકારી સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે?
Answer: ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ

84. ગુજરાતની સૌથી મહત્ત્વની સિંચાઈ યોજના કઈ છે ?
Answer: કલ્પસર યોજના

85. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ કયો છે ?
Answer: શેત્રુંજી ડેમ

86. અમરકંટકથી કઈ નદી નીકળે છે ?
Answer: નર્મદા

87. બિન-નવિનીકરણ સંસાધનોનાં ખનીજો અને અશ્મિભૂત ઇંધણને વિકસિત થવા માટે કેટલાં વર્ષો લાગે છે ?
Answer: લાખો વર્ષો

88. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી છે?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

89. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ DDU-GKY યોજનાનું પૂરું નામ શું છે?
Answer: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના

90. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ક્યારે અમલમાં આવ્યું હતું ?
Answer: 24 એપ્રિલ, 2018

91. ગુજરાતમાં સખી મંડળની મહિલાઓને સાંકળી લઈને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની રચના કઈ યોજના હેઠળ કરવામાં આવી છે?
Answer: મિશન મંગલમ

92. કઈ યોજનાનો હેતુ ગામડાઓને તેમનાં ઢોર અને બાયોડિગ્રેડેબલ કચરાનું અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરવાનો છે?
Answer: ગોબરધન યોજના

93. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના (DDUGJY)ના અમલીકરણ માટે નોડલ એજન્સી કઈ છે?
Answer: રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ

94. વર્ષ 2016-17થી ગુજરાત રાજ્યમાં કુદરતી આપત્તિમાં સફાઈ માટેની કામગીરી માટેની સહાયતા કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે?
Answer: મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન

95. રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 24 એપ્રિલ

96. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે ?
Answer: ગુજરાતમાં રાજપીપળા નજીક સાધુ બેટ

97. ડુમસ બીચ કયા જિલ્લામાં આવેલો છે?
Answer: સુરત

98. ગિરનાર રોપ વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યુ છે?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

99. ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે વિશ્વ વિખ્યાત પટોળાનું ઉત્પાદન થાય છે?
Answer: પાટણ

100. અમદાવાદ શહેરમા બસોના સાર્વજનિક પરિવહન વ્યવસ્થાના સુધારા માટે ગુજરાત સરકારે કઇ પહેલ કરેલ છે?
Answer: બસ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ

101. તાજેતરમા કયા રાજ્યે સુરક્ષા મિત્ર પ્રોજેક્ટ હેઠળ વાહન દેખરેખ પ્રણાલી લોંચ કરી ?
Answer: કેરળ

102. સાબરમતી રિવરફ્રન્ટ ક્યાં આવેલો છે ?
Answer: અમદાવાદ

103. MMGSYનું પૂરું નામ શું છે ?
Answer: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના

104. PMAY નું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના

105. સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે ?
Answer: 163 મી

106. કઈ કંપની દ્વારા સુરત મેટ્રો પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહેલ છે ?
Answer: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન

107. ભારતનો પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ ‘બુલેટ ટ્રેન’ અમદાવાદને મહારાષ્ટ્રના કયા શહેર સાથે જોડે છે?
Answer: મુંબઈ

108. માનસિક આરોગ્ય પુનર્વસન (Mental Health Rehabilitation) માટે ટોલ ફ્રી નંબર કયો છે?
Answer: 1800-599-0019

109. કયા પ્રોજેક્ટનો હેતુ લોકોમાં શારીરિક પ્રવૃત્તિ અને તંદુરસ્તીને પ્રોત્સાહિત કરવાનો છે?
Answer: ફીટ ઈંડિયા મૂવમેન્ટ

110. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 1 મે, 2016

111. વડાપ્રધાનની સહકાર મિત્ર યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
Answer: 12 જૂન,2020

112. ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ

113. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી છે ?
Answer: પંચમહાલ

114. હિંસાનો ભોગ બનનાર મહિલાને તેનાં સંતાનો સાથે આશ્રય આપવાના ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે?
Answer: નારી સંરક્ષણ ગૃહો

115. ફેલોશિપ સ્કીમનો લાભ લેવા વિદ્યાર્થીને ધોરણ-10માં ઓછામાં ઓછા કેટલા ટકા આવેલા હોવા જોઈએ?
Answer: 0.7

116. કન્યા શિક્ષણ પૂરું પાડવા માટે ગુજરાત સરકારે કઈ યોજના કાર્યરત કરેલ છે ?
Answer: બેટી બચાવો બેટી પઢાવો

117. મહિલાલક્ષી ફરિયાદો અને ગુનાઓની ચકાસણી કરવા ગુજરાત રાજ્યમાં કયું આયોગ અમલમાં છે ?
Answer: ગુજરાત રાજ્ય મહિલા આયોગ

118. મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’ હેઠળ પરંપરાગત વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ કેટલા રાહત દરે મળે છે ?
Answer: 0.5

119. ‘મમતા સખી યોજના’નો ઉદ્દેશ શો છે ?
Answer: પ્રસૂતાને લેબરરૂમમાં માનસિક ટેકા માટે

120. માધ્યમિક શિક્ષણમાં કન્યાઓના ડ્રોપઆઉટ પ્રમાણ ઘટાડવા રાજ્ય સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?
Answer: વિદ્યાલક્ષ્મી બોન્ડ

121. ભારતીય દંડ સંહિતાની કલમ-509 કઈ સમસ્યા સાથે સંબંધિત છે ?
Answer: છોકરીઓની સતામણી

122. ‘પૂર્ણા’ પ્રોજેક્ટ અંતર્ગત છોકરીઓ માટે વયમર્યાદા કેટલી છે ?
Answer: 15 – 18 વર્ષ

123. ગુજરાતના સૌથી નાની વયનાં પ્રથમ મહિલા સરપંચ કોણ છે ?
Answer: અફસાના મોહમ્મદ બડી

124. ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિ કોણ છે ?
Answer: ડૉ. હંસાબેન મહેતા

125. ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે ?
Answer: ડૉ. નીમાબેન આચાર્ય

126. 
.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય નીતિ સંદર્ભે વીડિયોમાં એક મહત્વપૂર્ણ વાત કહી છે તો એ રાષ્ટ્રીય નીતિ નિર્માણ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતાં ?
Answer: કે. કસ્તુરીરંગન

127
.વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે યોજના વિશે વાત કરવામાં આવેલ છે એ યોજના હેઠળ દેશના કેટલા શિક્ષકોને આધુનિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવશે ?
Answer: 42 લાખ

Sharing Is Caring:

Leave a Comment