G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 12/7/2022 GUJARATI MEDIUM

Rate this post

1. ગુજરાત રાજ્યમાં પીએનજી / એલપીજી સહાય યોજનાનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવેલ છે ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

2. રાણકી વાવ કોણે બંધાવી હતી ?
Answer: રાણી ઉદયમતીએ

3. UNESCO દ્વારા ભારતના કયા શહેરને વર્લ્ડ હેરિટેજ સીટી જાહેર કરવામાં આવેલ છે ?
Answer: અમદાવાદ

4. ભારત સરકારના કયા મંત્રાલયે નેશનલ હેરિટેજ સીટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના (HRIDAY) શરૂ કરી હતી ?
Answer: શહેરી વિકાસ મંત્રાલય

5. ભારતના કયા રાજ્યમાં રણોત્સવ ઉજવવામાં આવે છે ?
Answer: ગુજરાત

6. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના બૃહદ જીવનચરિત્રનું શીર્ષક શું છે ?
Answer: મારું જીવન એ જ મારી વાણી

7. કિંગશુક નાગ દ્વારા લખાયેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે ?
Answer: The NaMo Story: A Political Life

8. ગુજરાતી કવિતાના ‘આદિકવિ’નું બિરુદ કોને મળ્યું છે ?
Answer: નરસિંહ મહેતા

9. નીચેનામાંથી કયું નૃત્યસ્વરૂપ ગુજરાત સાથે સંકળાયેલું છે ?
Answer: ગરબા

10. ગુજરાત સરકારના વનવિભાગનો હેલ્પલાઈન નંબર કયો છે ?
Answer: 1926

11. આદિવાસીઓને વૃક્ષ-ખેતી યોજનાનો લાભ ક્યાંથી મળે છે ?
Answer: પરિક્ષેત્ર વનઅધિકારી, સામાજિક વનીકરણની કચેરી

12. ધીમી ગતિથી વધતાં વૃક્ષોનું વાવેતર યોજનાનો લાભ મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
Answer: પરિક્ષેત્ર વનઅધિકારી

13. ફળાઉ વૃક્ષ વાવેતર યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
Answer: પરિક્ષેત્ર વનઅધિકારી, સામાજિક વનીકરણની કચેરી

14. બાયોગેસ/ સોલર કુકર વિતરણ યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
Answer: સંબધિત પરિક્ષેત્ર વનઅધિકારી, સામાજિક વનીકરણની કચેરી

15. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
Answer: સિંહ

16. ગોવાનું રાજ્ય પક્ષી કયું છે ?
Answer: શ્યામકલગી બુલબુલ

17. હાલમાં આકાશવાણી, અમદાવાદ દ્વારા કયા પ્રસંગ અંતર્ગત ક્વિઝ યોજવામાં આવે છે ?
Answer: આઝાદી કા અમૃત મહોત્સવ

18. વનસપ્તાહ કયા મહિનામાં ઉજવાય છે ?
Answer: જુલાઈ

19. નીચેનામાંથી કયો ગ્રીનહાઉસ ગેસ કાર્યક્ષમતાની દૃષ્ટિએ સૌથી શક્તિશાળી છે?
Answer: CFC

20. અભયમ્ હેલ્પલાઈન નંબર કયો છે?
Answer: 181

21. કોવિડ-19 રસીકરણ અભિયાન માટે ભારત સરકાર દ્વારા કઈ વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી ?
Answer: CoWIN.gov.in

22. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 21 જૂન

23. આરોગ્ય સુવિધાઓને કઈ બે કેટેગરીમાં વિભાજિત કરવામા આવી છે ?
Answer: પબ્લિક અને પ્રાઇવેટ

24. સ્વચ્છ ભારત મિશન’ હેઠળ ભીના કચરા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?
Answer: લીલો

25. કયા દેશે પડોશી દેશોને વિનામૂલ્યે કોવિડ -19 રસીની નિકાસ કરી ?
Answer: ભારત

26. AYUSHનું પૂરું નામ શું છે ?
Answer: આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યૂનાની, સિદ્ધા અને હોમિયોપથી

27. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
Answer: જિનેવા

28. સ્વચ્છ ભારત મિશનનું સૂત્ર કયું છે ?
Answer: સ્વચ્છતા તરફ એક પગલું

29. મા (MAA: Mothers’ Absolute Affection) યોજના’ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ?
Answer: માધુરી દીક્ષિત

30. રોગપ્રતિકારક શક્તિનો અર્થ શું થાય છે ?
Answer: રોગ પ્રતિકારક ક્ષમતા

31. માનવશરીરમાં કેટલા અંગો છે ?
Answer: 78

32. રાજ્ય સરકાર દ્વારા માલસામાનની સરળ અવરજવર (રાજ્યની અંદર અને રાજ્ય-રાજ્ય વચ્ચે) સુનિશ્ચિત કરવા અને નિકાસ વધારવા માટે કઈ સમર્પિત સંસ્થાની રચના કરવામાં આવી છે ?
Answer: ગરુડ (GARUD)

33. પ્રધાનમંત્રી કિસાનસંપદા યોજના (પીએમકેએસવાય) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
Answer: ફૂડ પ્રોસેસિંગ

34. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM) કોના માટે શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: અનુસૂચિત જાતિ

35. GMDCનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.

36. 5 GWનો વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં વિકસિત થઈ રહ્યો છે ?
Answer: ગુજરાતમાં ધોલેરા SIR

37. ભારતમાં કયું શહેર હીરાઉદ્યોગની રાજધાની છે ?
Answer: સુરત, ગુજરાત

38. મુદ્રા લોન આમાંથી કઈ શ્રેણીમાં ઉપલબ્ધ છે ?
Answer: શિશુ

39. વિશ્વમાં ચામડાના વસ્ત્રોની નિકાસમાં કયો દેશ બીજા ક્રમે છે ?
Answer: ભારત

40. ગુજરાતમાં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે ?
Answer: 2021

41. ઇ-શ્રમ કાર્ડ મેળવવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
Answer: 16 વર્ષ

42. PMSYM યોજનાના લાભાર્થી કોણ છે ?
Answer: અસંગઠિત કામદાર

43. જીનકી મહેનત દેશ કા આધાર ઉનકી પેન્શન કા સપના સાકાર સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?
Answer: પ્રધાન મંત્રી શ્રમ યોગી માન-ધન

44. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઈટ કઈ છે ?
Answer: www.glwb.gujarat.gov.in

45. માનવગરિમા યોજના કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામા આવી હતી ?
Answer: ગુજરાત

46. શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં પરિવારના કેટલા લોકોને લાભ મળે છે ?
Answer: 5

47. સંપૂર્ણ શરીર ચેકઅપ સ્કીમ માટે શ્રમયોગીની યાદી સોફ્ટ કોપીમાં મોકલવા માટે કોમ્યુનિકેશનની કઈ ચેનલનો ઉપયોગ થાય છે ?
Answer: ઈ -મેઈલ

48. ભારત સરકાર દ્વારા ‘ગરીબ કલ્યાણ યોજના’ નો ઉદેશ્ય શું પુરું પાડવાનો છે ?
Answer: આર્થિક સહાય

49. ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2020

50. તાપી જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના નેતૃત્વમાં કરવામાં આવી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઇ મોદી

51. ભારતના રાષ્ટ્રપતિ તેમના પદ માટે કેટલી વાર ફરીથી ચૂંટણી લડી શકે છે ?
Answer: ગમે તેટલી વાર

52. ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે ?
Answer: આઠ

53. ભારતના પ્રથમ કાયદામંત્રી કોણ હતા?
Answer: ડૉ. બી. આર. આંબેડકર

54. ગુજરાતનો ક્રમ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ-2021 હેઠળ કયો છે?
Answer: પ્રથમ

55. કયું રાજ્ય નિકાસ તૈયારી સૂચકાંક-2020માં પ્રથમ ક્રમે છે ?
Answer: ગુજરાત

56. ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે ?
Answer: સરદાર સરોવર ડેમ

57. નેપાળ-સિક્કિમ સરહદેથી નીકળતી અને બાંગ્લાદેશમાં ગંગાને જોડતી નદીનું નામ શું છે ?
Answer: મહાનંદા

58. ગુજરાતના કયા શહેરને નર્મદા યોજના દ્વારા પૂરસુરક્ષા પૂરી પાડવામાં આવે છે ?
Answer: ભરૂચ

59. ગુજરાતનો સૌથી મોટો પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Answer: નર્મદા

60. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવી છે?
Answer: એપ્રિલ, 2016

61. ગરીબ કા કલ્યાણ દેશ કા કલ્યાણ’ સૂત્ર કઈ યોજનામાં આવે છે ?
Answer: મિશન અંત્યોદય

62. કઈ યોજના ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ મંત્રને પરિપૂર્ણ કરે છે ?
Answer: ઈ-સેવા સેતુ

63. ભારતમાં ‘ઈ-સેવા સેતુ’ના માધ્યમથી ડિઝિટલાઈઝેશન વિકસાવનાર પ્રથમ રાજ્ય કયું છે ?
Answer: ગુજરાત

64. ગ્રામજનોના પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ રહે તેવા પીપળ, વડ, અશોક અને અનેક ફળાઉ વૃક્ષો ગુજરાતની કઈ યોજના અંતર્ગત વાવવામાં આવે છે ?
Answer: પંચવટી યોજના

65. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ભારત દેશમાં કેટલાં શૌચાલયો બાંધવામાં આવ્યાં ?
Answer: 10 કરોડથી વધુ

66. રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટનો અભિગમ અપનાવનાર સૌપ્રથમ રાજ્ય કયું છે ?
Answer: ગુજરાત

67. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની માહિતી માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ એન્ડ્રોઈડ એપ્લિકેશન વપરાય છે ?
Answer: મેરી સડક

68. ગુજરાત પાસે કેટલા કિમી લાંબો દરિયાકિનારો છે ?
Answer: 1600

69. વડનગરનું પ્રાચીન નામ શું છે?
Answer: આનર્તપુર

70. નેશનલ સોલ્ટ સત્યાગ્રહ સ્મારક ક્યા જિલ્લામાં આવેલું છે ?
Answer: નવસારી

71. કીર્તિમંદિર કયા શહેરમાં આવેલું છે ?
Answer: પોરબંદર

72. ઉત્તરાયણની સત્તાવાર ઉજવણીના ભાગરૂપે ગુજરાતનું કયું શહેર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે ?
Answer: અમદાવાદ

73. કચ્છ રણોત્સવની કલ્પના કોના દ્વારા કરવામાં આવી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

74. નીચેનામાંથી કયુ વૈશ્વિક નાણાકીય અને આઈ. ટી. હબ ગુજરાતમાં આવેલું છે ?
Answer: ગિફ્ટ સિટી

75. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?
Answer: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

76. FASTagનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ?
Answer: ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન

77. ગુજરાતનો મેટ્રો રેલ પ્રોજેક્ટ ક્યાંથી શરૂ થયો ?
Answer: અમદાવાદ

78. ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
Answer: ગાંધીનગર

79. સુદામા સેતુ પુલ ક્યાં આવેલો છે ?
Answer: દ્વારકા, ગોમતી નદી ઉપર

80. મહિલાઓ માટેની સિવણ મશીન ખરીદ યોજના ( બીસીકે -33 ) હેઠળ માસિક કેટલું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે ?
Answer: રૂ. 250

81. બેટી બચાવો બેટી પઢાવો યોજના કેવા પ્રકારની યોજના છે ?
Answer: કન્યા બાળ કલ્યાણ યોજના

82. કયા મંત્રાલયે એમ.ફીલ અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ શરૂ કરી છે ?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય

83. ભારતના સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?
Answer: હરીલાલ જે. કણીયા

84. સૌપ્રથમ અંતરીક્ષમાં જનાર ભારતીય કોણ હતા ?
Answer: કેપ્ટન રાકેશ શર્મા

85. નમો ટેબલેટ યોજનાનું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવ્યુ હતુ ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

86. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટેનું પોર્ટલ કયું છે ?
Answer: www.digitalgujarat.gov.in

87. ભારત દેશમાં ભણતરને ડિજિટલાઇઝ કરવા માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
Answer: નમો ટેબલેટ યોજના 2021

88. ‘વ્હાલી દીકરી યોજના’ શેના માટે કાર્યરત છે ?
Answer: દીકરીઓના જન્મદરમાં વધારો કરવા

89. ગુજરાત રાજ્ય ‘મહિલા આર્થિક વિકાસ નિગમ’ ક્યાં આવેલ છે ?
Answer: ગાંધીનગર

90. મહિલાલક્ષી સંશોધનો હાથ ધરવા માટે કયા આયોગની રચના થયેલ છે ?
Answer: ગુજરાત રાજ્ય મહિલા આયોગ

91. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘સાત ફેરા સમૂહલગ્ન યોજના’નો લાભ આપેલ પૈકી કયા વર્ગની દીકરીઓ લઈ શકે છે ?
Answer: અનુસૂચિત જનજાતિ

92. કાયદા પ્રમાણે લગ્નની લઘુત્તમ વય કેટલી છે ?
Answer: મહિલાઓ માટે 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ

93. મમતા સખી યોજનાના લાભાર્થી કોણ છે ?
Answer: પ્રસૂતા બહેનો

94. મહિનાના કોઈ એક બુધવારે ‘મમતા દિવસ’ની ઉજવણી કયા સ્થળે કરવામાં આવે છે ?
Answer: આંગણવાડી કેન્દ્ર

95. કન્યા કેળવણી રથયાત્રા યોજના’ અંતર્ગત શાળા પ્રવેશ સમયે શું ભેટ આપવામાં આવે છે ?
Answer: સ્કૂલ કીટ

96. કઇ ટી. વી. સીરીયલ ‘બાલિકા પંચાયત’થી પ્રેરિત છે ?
Answer: બાલિકા વધૂ

97. ગુજરાતના પ્રથમ મહિલા ટેનીસ પ્લેયર કોણ છે ?
Answer: અંકિતા રૈના

98. ભારતના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનું કેટલું યોગદાન છે ?
Answer: આશરે 20%

99. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘ધ મેક ઇન ઇન્ડિયા’નો કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: સપ્ટેમ્બર 2006

100. શાંતિનિકેતનની સ્થાપના કોણે કરી છે?
Answer: રવીન્દ્રનાથ ટાગોર

101. કઈ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યનાં ગામડાંઓ ઊર્જાથી ઝળહળ્યા છે ?
Answer: જ્યોતિગ્રામ યોજના

102. SATATનું પૂરું નામ શું છે ?
Answer: સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડસ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન

103. સંપત્તિની દૃષ્ટિએ ભારતની સૌથી મોટી બેંકિંગ અને નાણાકીય સેવાઓની કંપની કઈ છે ?
Answer: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

104. ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું ?
Answer: પીજ

105. આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો.
Answer: રમઝોળ

106. સાંસ્કૃતિક વન ગણાતું ‘વિરાસત વન’ કયા સ્થળે આવેલું છે ?
Answer: ચાંપાનેર

107. રોગન કળામાં શેનો ઉપયોગ થાય છે ?
Answer: દિવેલ

108. આધારકાર્ડ નંબરમાં કેટલા અંકો હોય છે ?
Answer: 12

109. વિશ્વ એઈડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 1 ડિસેમ્બર

110. નીચેનામાંથી શાની ઊણપથી દાંતના રોગ થાય છે ?
Answer: ફ્લોરીન

111. ઝરિયા ભારતમાં કયા ખનિજઉત્પાદન માટે પ્રખ્યાત છે ?
Answer: કોલસો

112. ભારતમાં સૌથી વધુ લાખનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
Answer: ઝારખંડ

113. PMSYM યોજના નીચેનામાંથી કયા મંત્રી દ્વારા જાહેર કરવામાં આવી હતી ?
Answer: શ્રી પીયૂષ ગોયલ

114. ઈ-શ્રમ કાર્ડની માન્યતા અવધિ કેટલી છે ?
Answer: આજીવન માટે માન્ય

115. હાલમાં કેટલામી લોકસભા ચાલી રહી છે ?
Answer: સત્તરમી

116. ભારત સરકાર દ્વારા વધુ ને વધુ લોકોને બેંકિંગ સેવાઓથી જોડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: પીએમ જન ધન યોજના

117. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત પાણીનો બચાવ થાય છે ?
Answer: સુજલામ્ સફલામ્ યોજના

118. મિશન અમૃત સરોવરનો મુખ્ય હેતુ શો છે ?
Answer: જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે

119. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના પાકા આવાસ કઈ યોજના હેઠળ પૂરા પાડવામાં આવે છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

120. કંડલા પોર્ટ ક્યાં આવેલું છે ?
Answer: કચ્છનો અખાત

121. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) ક્યાં આવેલું છે ?
Answer: ગિફ્ટ સિટી

122. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ કઈ એપ્લિકેશન દ્વારા યોગ તાલીમ અને અભ્યાસના ઘણા વીડિયો ઘણી ભાષામાં ઉપલબ્ધ છે ?
Answer: એમ-યોગા એપ

123. બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
Answer: રાજપીપળા

124. ગુજરાતમાં અભયમ્ યોજના હેઠળ મહિલા હેલ્પલાઇન નંબર શો છે ?
Answer: 181

125. ગુજરાત રાજ્ય મહિલા આયોગનો લાભ કોણ લઈ શકે છે ?
Answer: દરેક મહિલાઓ

126. 
.વીડિયોમાં વડાપ્રધાન એક ભવ્ય ઉજવણીની વાત કરી રહ્યા છે, તો ભારત સરકારની આ પહેલની શરૂઆત વડાપ્રધાને કયાં ઐતહાસિક સ્થળેથી કરી હતી ?
Answer: સાબરમતી આશ્રમ, અમદાવાદ

127. 
.વીડિયોમાં આપણાં દેશની શિક્ષણ વ્યવસ્થાને ક્રાંતિકારી રીતે બદલી દેનારી એક નવી નીતિ વિશે વાત કરવામાં આવેલ છે તો એ નીતિ હેઠળ 10+2 ધોરણ સિસ્ટમનાં બદલે કઈ વ્યવસ્થા લાવવામાં આવશે ?
Answer: 5+3+3+4

Sharing Is Caring:

Leave a Comment