G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 31/7/2022 GUJARATI MEDIUM

Rate this post

1.ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજનાની વાત કરવામાં આવી છે તે અનુસાર કયા શહેરના લોકોને તે યોજનાનો લાભ મળ્યો છે ?
Answer: વારાણસી

2.વીડિયોમાં આપેલ ભારત સરકારની યોજનાની માહિતી અનુસાર યોજના હેઠળ જે પાઇપલાઇન નાખવામાં આવેલી છે તેની અંદાજિત લંબાઈ કેટલી છે ?
Answer: 2540 કિમી

3. સૌથી વધારે કાજુનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ?
Answer: મહારાષ્ટ્ર

4. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના હેઠળ કયા પ્રકારનું શિક્ષણ સુધારી શકાય ?
Answer: પ્રાથમિક શિક્ષણ

5. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન કઈ નદીની નજીક આવેલું છે ?
Answer: તાપી

6. ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે ?
Answer: ખેતી

7. વસંતોત્સવમાં વિવિધ રાજયો દ્વારા શાનું પ્રદર્શન યોજવામાં આવે છે ?
Answer: વિવિધ લોક નૃત્યો તથા ભાતીગળ કલાઓ

8. સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? 
Answer: અમદાવાદ

9. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર (સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતના ક્યા શહેરમાં યોજવામાં આવે છે ?
Answer: અમદાવાદ

10. ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?
Answer: ડૉ. વિક્રમ સારાભાઈ

11. દિલ્હી ખાતે ર્ડા.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપવવાનો વિચાર પરિપૂર્ણ કરનાર ભારતના વડાપ્રધાન કોણ છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

12. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
Answer: 2 ઑક્ટોબર, 1869

13. ગુજરાતની કઈ વિભૂતિને મરણોપરાંત ભારતરત્નનું સન્માન મળ્યું હતું ?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ

14. અડાલજની વાવ કોણે બંધાવી હતી ?
Answer: રાણી રૂડાબાઈ

15. ગુજરાતનાં જાણીતાં ભીલ લોકગાયિકાનું નામ જણાવો.
Answer: દીવાળીબહેન ભીલ

16. અંગ્રેજોની કઈ નીતિથી ભારતમાં રજવાડાઓનું પતન થયું ?
Answer: ભાગલા પાડો અને રાજ કરો

17. કચ્છમાં સૌથી ઊંચો ડુંગર કયો છે ?
Answer: કાળો ડુંગર

18. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ?
Answer: આલિયા બેટ

19. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે ?
Answer: આભપરા

20. હરિયાણાનું રાજ્ય પ્રાણી કયું છે ?
Answer: કાળિયાર

21. ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે 2014માં કયું દેશવ્યાપી અભિયાન શરૂ કરાયું છે ?
Answer: સ્વચ્છ ભારત મિશન

22. ઓઝોન વાયુ વાતાવરણના કયા સ્તરમાં સ્થિત છે ?
Answer: સ્ટ્રેટોસ્ફિયર

23. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલુ છે ?
Answer: કચ્છ

24. નીચેનામાંથી કયું વૃત્ત ભારતમાંથી પસાર થાય છે ?
Answer: કર્કવૃત્ત

25. નિક્ષય પોષણ યોજના શું છે ?
Answer: ટીબીના દર્દીઓને પૂરક પોષણ આપે છે

26. ગુજરાત રાજ્યમાં સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે સઘન મૂડી લાવવાના હેતુ સાથે કઈ નીતિ રજૂ કરવામાં આવી છે?
Answer: એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી 2016

27. ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
Answer: રેતીયા પથ્થર

28. ભારતનું સૌથી વધુ માઈકા (અબરખ ) ઉત્પાદક રાજ્ય કયું છે ?
Answer: આંધ્રપ્રદેશ અને રાજસ્થાન

29. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તેવી ઓનલાઈન કોલ સેન્ટર યોજનાનું નામ શું છે ?
Answer: રોજગાર સેતુ

30. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા સંસદસભ્ય છે?
Answer: વારાણસી

31. 26મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?
Answer: પ્રજાસતાક પર્વ

32. પાણીમાં TDS ઘટાડવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે?
Answer: આયન વિનિમય અને નિસ્યંદન

33. ભારતની પંચાયતી રાજ પ્રણાલી કેટલા સ્તરની છે ?
Answer: ત્રિ-સ્તરિય

34. ગુજરાતમાં સૌથી જૂનું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ?
Answer: અમદાવાદ

35. આસામમાં બનેલા બોગીબીલ પુલનું ઉદઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

36. ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા?
Answer: સુકુમાર સેન

37. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA) યોજનાનો લાભ છેલ્લા બે વર્ષમાં ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓએ મેળવ્યો છે ?
Answer: 5

38. પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી તરીકે નિમણૂક પામેલ પહેલા સ્પોર્ટસ ગુજરાતી વુમન કોણ છે ?
Answer: લજ્જા ગોસ્વામી

39. બધા દેશોએ કયા રેખાંશવૃત્ત ઉપરના સ્થાનિક સમયને સાર્વત્રિક સમય તરીકે સ્વીકાર્યો છે ?
Answer: ગ્રીનિચ રેખાંશવૃત્ત

40. ગુજરાતમાં વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Answer: ચરોતર

41. ગુજરાતનું કયું શહેર ‘સૌરાષ્ટ્રનું પેરિસ’ ગણાય છે ?
Answer: જામનગર

42. ઘાના પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: રાજસ્થાન

43. ‘ઇન્ડિકા’ પુસ્તકના લેખકનું નામ જણાવો.
Answer: મેગેસ્થનિસ

44. સ્વતંત્રતા પછી વિનોબા ભાવેએ કયું આંદોલન ચલાવ્યું ?
Answer: ભૂદાન આંદોલન

45. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર કયા વંશના રાજાએ બનાવ્યું હતું ?
Answer: ચૌલ

46. સુપ્રસિદ્ધ એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?
Answer: મુંબઈ

47. ચંદ બરદાઈએ કયા મહાકાવ્યની રચના કરી હતી ?
Answer: પૃથ્વીરાજરાસો

48. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘એબોર’ હિલ્સ આવેલું છે ?
Answer: અરુણાચલ પ્રદેશ

49. બંગાળની ખાડી ક્યાં આવેલી છે ?
Answer: ભારતની પૂર્વ દિશામાં

50. કયા રાજ્યમાં સૌથી વધુ ક્ષેત્રફળ છે ?
Answer: રાજસ્થાન

51. કિશનગંગા નદી કયા રાજ્યમાં વહે છે ?
Answer: જમ્મુ-કાશ્મીર

52. ગુજરાતમાં ભરૂચ કઈ નદીને કિનારે આવેલું છે ?
Answer: નર્મદા

53. ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે ?
Answer: અરુણાચલ પ્રદેશ

54. વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશનનું સૂત્ર શું છે ?
Answer: ગૌરવ, લોકશાહી, પ્રમાણિકતા

55. ચિન્નાસ્વની સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ?
Answer: બેંગ્લોર

56. બેઝબોલનું રમતનું મેદાન કયા નામે ઓળખાય છે ?
Answer: ડાયમંડ

57. ટેબલ ટેનિસનું જૂનું નામ શું છે ?
Answer: પિંગ-પૉંગ

58. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ શું છે ?
Answer: ક્રિકેટ

59. મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે જોડાયેલા હતા ?
Answer: હોકી

60. હિપેટાઇટિસ એ કયા વાયરસને કારણે થાય છે ?
Answer: હેપેટાઇટિસ A વાયરસ

61. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: સુશ્રુત

62. ભારતના રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે ?
Answer: મોર

63. કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?
Answer: બ્રિટન

64. ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
Answer: 182

65. સુપ્રીમકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની વયમર્યાદા કેટલા વર્ષની છે ?
Answer: 65 વર્ષની

66. ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે ?
Answer: રાષ્ટ્રપતિ

67. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Answer: અમદાવાદ

68. કયા ક્ષેત્રમાં ઓઝોનના સ્તરમાં અવક્ષય જોવા મળે છે ?
Answer: સ્ટ્રેટોસ્ફિયર

69. કયા ભારતીય વૈજ્ઞાનિકને ભારતીય ફાયકોલોજીના પિતા અથવા ભારતમાં શેવાળશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: એમ. ઓ. પી. આયંગર

70. પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 22 ડિસેમ્બર

71. કોઈ પણ પદાર્થના કંપનવિસ્તાર સમય સાથે ઘટતા જાય છે તેને શું કહે છે ?
Answer: ડેમ્પડ ઓસિલેશન

72. નીચેનામાંથી શેનો ઉપયોગ મુખ્યત્વે હેન્ડ સેનિટાઇઝરમાં થાય છે ?
Answer: આલ્કોહોલ

73. નીચેનામાંથી કયો રોગ કૂતરાના કરડવાથી થાય છે ?
Answer: રેબીઝ

74. કયું પ્રાણી આખી જિંદગી પાણી પીતું નથી ?
Answer: કાંગારૂ ઉંદર

75. નીચેનામાંથી કયો કાર્બનનો એલોટ્રોપ નથી ?
Answer: કાચ

76. પરમાણૂક્રમાંક કયા અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે ?
Answer: Z

77. ભારતરત્ન એવોર્ડના મેડલનો આકાર શું છે ?
Answer: પીપળાના પાંદડા આકારના

78. ભારતરત્ન એવોર્ડ ક્યારથી એનાયત કરવામાં આવે છે ?
Answer: 1954

79. ડૉ. ધોંડો કેશવ કર્વેને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1958

80. વર્ષ 2020ના પદ્મ ભૂષણ એવોર્ડથી સમ્માનિત શ્રી કૃષ્ણમ્મલ જગન્નાથન કયા ક્ષેત્રમાંથી આવે છે?
Answer: સામાજિક કાર્ય

81. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
Answer: એસ. સી. જમીર

82. 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ દિવસ

83. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 2 ઑક્ટોબર

84. ઑગષ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 9 ઓગષ્ટ

85. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 28 ફેબ્રુઆરી

86. ભારતમાં SBI સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 1 જુલાઈ

87. ભારતમાં લાલ બહાદુર શાસ્ત્રી દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 11 જાન્યુઆરી

88. ભારતમાં સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: શ્રાવણી પૂનમ

89. વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે હોય છે ?
Answer: 2 જાન્યુઆરી

90. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો ?
Answer: UN

91. ભારતના કયા મુખ્ય ન્યાયાધીશે 31 માર્ચ, 2022ના રોજ ‘ફાસ્ટર’ નામનું સોફ્ટવેર લોન્ચ કર્યું ?
Answer: મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમના

92. ગેનીમેડ એ કયા ગ્રહનો ચંદ્ર છે ?
Answer: ગુરુ

93. ભારતે કયા જૂથ સાથે ‘ડિજિટલ વર્ક પ્લાન ૨૦૨૨’ અપનાવ્યો ?
Answer: એશિયન (ASEAN)

94. 2022માં આઇસીસી અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપ કયો દેશ જીત્યો હતો ?
Answer: ભારત

95. ભારતીય રેલ્વેમાં કયો ઝોન સૌથી મોટો છે ?
Answer: ઉત્તર

96. ISROના નવા હ્યુમનૉઇડ રોબોટનું નામ શું છે જે આગામી દિવસોમાં અવકાશમાં જશે ?
Answer: વ્યોમમિત્ર

97. 2022માં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે ?
Answer: તેલંગાના

98. ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ?
Answer: રણજિતરામ સુવર્ણચંદ્રક

99. હાસ્ય નાટક ‘ભટ્ટનું ભોપાળું’ કયા સર્જકે લખ્યું છે ?
Answer: નવલરામ

100. MOM મિશનને કયો પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: સ્પેસ પાયોનિયર એવોર્ડ-2015

101. અગ્નિ-1 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે ?
Answer: 700-1200 Km

102. અગ્નિ-5 કયા પ્રકારની મિસાઈલ છે ?
Answer: બેલિસ્ટિક મિસાઇલ

103. ગુજરાતના શહેરી વિસ્તારમાં જમીન સંપાદન વખતે કેટલું વળતર આપવામાં આવે છે ?
Answer: જંત્રી અથવા બજાર કિંમત, બેમાંથી જે વધુ હોય તેના બે ગણા

104. ખેતીના સચોટ સંચાલન અને ખેડૂતોના સશક્તિકરણ માટે સરદાર સરોવર ડેમના કમાન્ડ એરિયામાં કેટલા એગ્રો ક્લાઇમેટિક પ્રદેશોની રચના કરવામાં આવી છે ?
Answer: 13

105. ગુજરાત રાજ્યમાં નાના હાઈડ્રો પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી કોણ છે ?
Answer: ગુજરાત એનર્જી ડેવલપર એજન્સી (GEDA)

106. અરવલ્લી જિલ્લાના મેશ્વો નદી કિનારે ભરાતા પ્રાચીન મેળાનું નામ શું છે ?
Answer: શામળાજીનો મેળો

107. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?
Answer: મથુરા

108. પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
Answer: લોહરી

109. પનાસંક્રાંતિ તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
Answer: ઓડિશા

110. મૈસુર દશારા કયા રાજ્યનો 10 દિવસ ઉજવાતો તહેવાર છે ?
Answer: કર્ણાટક

111. બારેહીપાની ધોધ ભારતમાં કયા સ્થળે આવેલો છે ?
Answer: ઓડિશા

112. પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે ?
Answer: સોમનાથ

113. અંગ્રેજી ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
Answer: આરતી સાહા

114. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Answer: ટીપુ સુલતાન

115. રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
Answer: ગગનદીપ કંગ

116. અશોક પંડિત કયા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જાણીતા છે ?
Answer: ફિલ્મનિર્માણ

117. સત્યન બોઝે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા બતાવી છે ?
Answer: ચલચિત્ર

118. કમ્પ્યુટરમાં ડેટાનું સૌથી નાનું એકમ કયું છે ?
Answer: બીટ

119. માઈક્રોસોફ્ટ ઓફિસમાં વિન્ડોઝ માટે લોકપ્રિય પ્રેઝન્ટેશન પ્રોગ્રામ કયો છે ?
Answer: માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ

120. કોડેડ સૂચના સમૂહ શું કહેવાય છે ?
Answer: કોમ્પ્યુટર પ્રોગ્રામ

121. પસંદ કરેલ સેલને એક સેલમાં જોડવા માટે કયો શબ્દ વપરાય છે ?
Answer: મર્જ

122. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા ?
Answer: શ્રી રામ વી. સુતાર

123. દક્ષિણ ભારતમાં મંદિર-સ્થાપત્યની કઈ શૈલી છે ?
Answer: દ્રવિડિયન-શૈલી

124. ફતેહપુર સિકરી ક્યાં આવેલું છે?
Answer: ઉત્તર પ્રદેશ

125. કયા ભૂસ્તરવેતાએ ઈ.સ. 1893માં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી આદી અશ્મ યુગના હથિયારોની શોધ કોણે કરી હતી ?
Answer: રોબર્ટ બ્રુસ ફૂટ

126. ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના પ્રણેતા કોણ છે ?
Answer: અઝીમ પ્રેમજી

127. ભારતમાં અવકાશયાત્રીઓ અને એરોસ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર આજીવન યોગદાન ધરાવતી વ્યક્તિઓને કયો વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: આર્યભટ્ટ એવોર્ડ

Sharing Is Caring:

Leave a Comment