G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 29/7/2022 GUJARATI MEDIUM

Rate this post

1.આપેલ વિડિયોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કઈ યોજના પર વાત કરી રહ્યા છે ?
Answer: સ્માર્ટ સિટી અભિયાન

2.ઉપરોક્ત વિડીયોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જે યોજના પાર વાત કરી રહ્યા છે, એ યોજના કયારે શરૂ કરવામાં આવી હતી ?
Answer: 25 જૂન, 2015

3. પ્રાણીઓની વિષ્ટા(મળ-મૂત્ર ) અને અન્ય સેન્દ્રિય કચરાનું પાચન (ડાઈઝેશન) કરી વાયુ સ્વરૂપે મેળવાતું સ્વચ્છ અને સસ્તું બળતણ કયું છે ?
Answer: બાયોગેસ

4. નવી શિક્ષણ નીતિ (NEP) ક્યારે સુધારાઈ?
Answer: 2020

5. ગુજરાતમાં સૌથી મોટું ખનીજ ક્ષેત્ર ક્યાં આવેલું છે ?
Answer: અંકલેશ્વર

6. કેન્દ્રીય બજેટ કયા મહિનાના પ્રથમ કાર્યકારી દિવસે સંસદમાં રજૂ કરવામાં આવે છે ?
Answer: ફેબ્રુઆરી

7. તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે ?
Answer: સુરેન્દ્રનગર

8. ‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો’ રચના કયા કવિની છે ?
Answer: નરસિંહરાવ દિવેટીયા

9. ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભવના નામ ઉપરથી છે ?
Answer: વિઠ્ઠલભાઈ પટેલ

10. ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું ?
Answer: ચંપારણ્ય સત્યાગ્રહ

11. ઐતિહાસિક સ્થળ ‘ધોળાવીરા’ કયા જિલ્લામાં આવેલ છે ?
Answer: કચ્છ

12. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો ?
Answer: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

13. ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ?
Answer: રવિશંકર મહારાજ

14. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
Answer: સરદાર વલ્લભભાઇ પટેલ

15. હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું ?
Answer: હરિહર જરીવાલા

16. અશોકનો શિલાલેખ ગુજરાતના કયા શહેરમાં આવેલ છે ?
Answer: જૂનાગઢ

17. ‘વીરાંજલિ વન’ ક્યાં આવેલું છે ?
Answer: પાલ

18. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા તરીકે’ ઓળખાય છે ?
Answer: મધ્ય ગુજરાત

19. ગિરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: ડાંગ

20. ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ?
Answer: જામનગર

21. ‘ISRO’નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
Answer: બેંગ્લોર

22. ગુલમર્ગ ગિરિમથક કયા આવેલું છે ?
Answer: જમ્મુ -કાશ્મીર

23. ભારતમાં વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ કયો હોય છે ?
Answer: 22 ડિસેમ્બર

24. ભારતમાં ‘વિજય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 16 ડિસેમ્બર

25. હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
Answer: વિટામિન D

26. ફૂટવેર અને ચામડાનાં વસ્ત્રોના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ બીજા ક્રમે છે?
Answer: ભારત

27. ખાદી કારીગરો માટેની વર્ક-શેડ યોજના માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: ખાદી/પોલીવસ્ત્ર ઉત્પાદક સંસ્થાઓ અને ખાદી કારીગરો

28. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
Answer: ખાસ માર્કેટિંગ સહાય યોજના

29. ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ?
Answer: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ

30. નીતિપંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે?
Answer: ન્યુ દિલ્હી

31. ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા કઈ છે?
Answer: સંસદ

32. ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું ?
Answer: સુરત

33. ગુજરાતમાં વૃદ્ધ લોકો માટે મનોરંજનના સાધનો, ચાલવા માટેના ટ્રેક અને અન્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
Answer: પંચવટી યોજના

34. વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે ‘ઓપરેશન માય સહેલી’ લોંચ થયું ?
Answer: દક્ષિણ પૂર્વ રેલવે

35. ૬-માર્ગીય (6-લેન) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

36. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરિક કોણ હતા?
Answer: અબ્દુલ ગફ્ફારખાન

37. ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
Answer: 21 જૂન

38. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ છે ?
Answer: જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટ

39. પૃથ્વીની સપાટી પર જલાવરણનો આશરે કેટલા ટકા ભાગ છે ?
Answer: 71

40. થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે ?
Answer: મુન્દ્રા

41. તુલશીશ્યામ નામનું સ્થળ શાના માટે પ્રખ્યાત છે ?
Answer: ગરમ પાણીના કુંડ

42. ભદ્રા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
Answer: 2 મુખ અને 6 કૂટ

43. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: ગુજરાત

44. ભારત સંઘમાં વિલીનીકરણ માટે ગુજરાતના કયા દેશી રજવાડા માટે આરઝી હકૂમત રચાઈ હતી?
Answer: જૂનાગઢ

45. 1857ના વિપ્લવનું પ્રતીક શું હતું?
Answer: રોટી અને કમળ

46. ‘આમુક્તમાલ્વદ’ ગ્રંથની રચના વિજયનગરના કયા શાસકે કરી હતી?
Answer: કૃષ્ણદેવરાય

47. ‘રાજતરંગિણી’ ગ્રંથના લેખકનું નામ જણાવો.
Answer: કવિ કલ્હણ

48. નીચેનામાંથી કઈ નદી ભારતની સૌથી લાંબી નદી છે ?
Answer: ગંગા

49. નીચેનામાંથી કઈ નદી પ્રણાલીએ ‘જોગ’ ધોધ બનાવે છે?
Answer: શારવાથી

50. કર્ણાટકમાં આવેલો ‘કૃષ્ણ રાજા સાગર’ બંધ નીચેની કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Answer: કાવેરી

51. નીચેનામાંથી કઈ નદી ગંગાની સૌથી લાંબી ઉપનદી છે ?
Answer: યમુના

52. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીને કઈ નદી અલગ કરે છે ?
Answer: નર્મદા

53. સાબરમતી નદી કયા સમુદ્રને મળે છે ?
Answer: અરબસાગર

54. ‘નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ કોન્ટેસ્ટ’ સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
Answer: 1985

55. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ હતી ?
Answer: કેનેડા

56. ચેસબોર્સમાં કેટલાં ચોરસ હોય છે ?
Answer: 204 ચોરસ

57. એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતો ?
Answer: ચેતન શર્મા

58. પ્રથમ ફિફા વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો ?
Answer: 1930

59. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ?
Answer: હોકી

60. પેશન ફ્રૂટ કયા ખનિજથી ભરપૂર હોય છે ?
Answer: ફોસ્ફરસ

61. માનવ મગજના કયા ભાગને ભાવનાત્મક મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
Answer: લિમ્બિક સિસ્ટમ

62. ભારતના રાષ્ટ્રીય પશુનું નામ શું છે ?
Answer: વાઘ

63. ગુજરાતમાં રાજ્યસભાની કુલ સંખ્યા કેટલી છે ?
Answer: 11

64. હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ હોય છે ?
Answer: ઉપરાષ્ટ્રપતિ

65. UPSCના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
Answer: રાષ્ટ્રપતિ

66. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: અનુચ્છેદ-58

67. અગાઉના સમયમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત અમદાવાદ શહેરને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
Answer: ભારતનું માન્ચેસ્ટર

68. નીચેનામાંથી કયા ભાગમા પર્યાવરણના બિન-જીવંત ઘટકોમાં ભૂમિસ્વરૂપો, આબોહવા, જળાશયો, તાપમાન, ભેજ, હવા વગેરેનો સમાવેશ થાય છે ?
Answer: ભૌતિક પર્યાવરણ

69. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીના નિર્માતા કોણ છે ?
Answer: સુભાષ મુખોપાધ્યાય

70. મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં નીચેનામાંથી કઈ વસ્તુ શોધાઈ હતી ?
Answer: ઇલેક્ટ્રોન પર ચાર્જ

71. હિમોગ્લોબિનમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ?
Answer: આયર્ન

72. આપણી કિડનીની ઉપર આવેલ ગ્રંથિ કઈ છે ?
Answer: એડ્રેનલ

73. નીચેનામાંથી કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે ?
Answer: સોડિયમ

74. બાયોલોજીની નીચેનામાંથી કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંબંધિત છે?
Answer: નેફ્રોલોજી

75. જીવવિજ્ઞાનમાં ADHનું પૂરું નામ શું છે ?
Answer: એંટી ડાયુરેટિક હોર્મોન

76. પાણીની કઠિનતા દૂર કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરી શકાય છે?
Answer: સોડિયમ કાર્બોનેટ

77. ભારત સરકારે ભારત રત્ન પુરસ્કાર માટે ‘માનવ પ્રયાસના કોઈ પણ ક્ષેત્ર’ને સામેલ કરવાના માપદંડનો વિસ્તાર ક્યારથી કર્યો ?
Answer: 2011

78. કયા ઉદ્યોગપતિને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
Answer: જે.આર.ડી.ટાટા

79. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1954

80. ઈન્દિરા ગાંધીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1971

81. જે.આર.ડી. ટાટાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1992

82. ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
Answer: 25મી જાન્યુઆરી

83. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 31 ઑક્ટોબર

84. ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 10 ઑક્ટોબર

85. ‘સુશાસન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 25 ડિસેમ્બર

86. શ્રીમતી સરોજિની નાયડુની સ્મૃતિમાં ભારતમાં 13મી ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય મહિલા દિવસ

87. હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
Answer: 30 મે

88. ભારતમાં ‘CRPF સ્થાપના દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 27 જુલાઈ

89. ભારતમાં ‘BSF (બી. એસ. એફ) સ્થાપના દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 1 ડિસેમ્બર

90. 6 સપ્ટેમ્બર, 2021નાં રોજ 5 વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર તથા આસામ રાજ્ય સરકારની વચ્ચે કયો શાંતિ કરાર થયો હતો?
Answer: કાર્બી આંગલોંગ શાંતિ કરાર

91. ઓરંગ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?
Answer: આસામ

92. સૌથી વધુ આઈ.પી.એલ. મેચ કઈ ટીમે જીતી છે ?
Answer: મુંબઈ ઈન્ડિયન્સ

93. દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ 2022’ ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 4 ફેબ્રુઆરી

94. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાન્યુઆરી 2016માં પસંદ કરાયેલાં 20 શહેરોમાં અમદાવાદ શહેર ક્યા ક્રમે છે ?
Answer: છઠ્ઠા

95. આઇપીએલ-2022માં ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન કોણ હતો?
Answer: હાર્દિક પંડ્યા

96. નીચેનામાંથી કયા રેલવે સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ પોડ હોટેલનું ઉદ્ઘાટન નવેમ્બર 2021માં કરવામાં આવ્યું હતું ?
Answer: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન

97. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા શાળાનાં બાળકો માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો ?
Answer: યુવા વિજ્ઞાની કાર્યક્રમ (યુવિકા)

98. ગુજરાતી સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન કોના પ્રમુખસ્થાને યોજાયું હતું ?
Answer: ગાંધીજી

99. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદેશીને ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ?
Answer: છેલ્લો કટોરો

100. નીતિ આયોગની SATHની પહેલનું પૂર્ણ સ્વરૂપ શું છે?
Answer: સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યૂમન કૅપિટલ

101. એલ.સી.એ તેજસ ફાઇટર એરક્રાફ્ટનું નવીનતમ સંસ્કરણ કયું છે જે 2023-2024 સુધીમાં IAFમાં સામેલ થવા જઈ રહ્યું છે?
Answer: એલ.સી.એ તેજસ MK1A

102. અગ્નિ-5 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે?
Answer: 5500-8000 Km

103. iORA પોર્ટલ ઉપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલ બોજા પ્રમાણપત્રનો લાભ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા લોકોએ લીધો છે?
Answer: 55976

104. સુજલામ સુફલામ જલ અભિયાન હેઠળ વર્ષ 2022માં ગુજરાતના કેટલાં તળાવો ઊંડા કરવામાં આવ્યાં છે ?
Answer: 26000થી વધુ

105. એવી દુનિયાનું નિર્માણ કરવું કે જ્યાં વિશ્વની ઊર્જા અને પાણીની જરૂરિયાતો ટકાઉ હાઇડ્રોપાવર દ્વારા પૂરી પાડવામાં આવે એ કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઉદ્દેશ્ય છે?
Answer: ઇન્ટરનેશનલ હાઇડ્રોપાવર એસોસિએશન (IHA)

106. રાજકોટ જિલ્લાના વીરપુરના સંતનું નામ શું છે?
Answer: સંત જલારામ

107. નીચેનામાંથી કયો કિલ્લો ‘કતારગઢ’ તરીકે ઓળખાય છે?
Answer: કુંભલગઢ

108. બોઘલી બિહુ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: આસામ

109. રથયાત્રા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
Answer: ઓડિશા

110. કયું રાજ્ય દર વર્ષે ‘રણ ઉત્સવ’નું આયોજન કરે છે?
Answer: ગુજરાત

111. રાણકપુર જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે?
Answer: ઋષભનાથ

112. ઉત્તરાખંડના કયા જિલ્લામાં તુંગનાથ મંદિર આવેલું છે?
Answer: રુદ્રપ્રયાગ

113. આદિ શંકરાચાર્યએ બદ્રીકાશ્રમમાં કયા મઠની સ્થાપના કરી હતી ?
Answer: જ્યોતિ મઠ

114. ‘ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ’ (ઈસ્કોન)ના સ્થાપક કોણ છે?
Answer: એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

115. ‘ભારતીય બિસ્માર્ક’ તરીકે કોણ ઓળખાય છે ?
Answer: સરદાર વલ્લભભાઈ પટેલ

116. કિંગશુક નાગ દ્વારા લખાયેલ નરેન્દ્ર મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે?
Answer: ધ નમો સ્ટોરી: અ પોલિટિકલ લાઈફ

117. આ શ્રેણી જુઓ: 53, 53, 40, 40, 27, 27, … આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?
Answer: 14

118. કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ભાષા સમજે છે?
Answer: બાઈનરી ભાષા

119. માઈક્રોસોફ્ટ વર્ડ, માઈક્રોસોફ્ટ એક્સેલ અને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ કયા સોફ્ટવેર પેકેજનો ભાગ છે?
Answer: માઈક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ

120. સીપીયુનો કયો વિભાગ ગાણિતિક કામગીરી કરવા માટે જવાબદાર છે ?
Answer: એએલયુ

121. કમ્પ્યુટર ચિપ્સમાં નીચેનામાંથી કયું પ્રાકૃતિક તત્ત્વ પ્રાથમિક તત્ત્વ છે ?
Answer: સિલિકોન

122. ગુજરાતમાં અશોકના શિલાલેખ ક્યાં આવેલા છે ?
Answer: જૂનાગઢ

123. 18મી સદીની શરૂઆતમાં બનેલું જંતર-મંતર ક્યાં આવેલું છે ?
Answer: જયપુર

124. ગુજરાતનું પ્રથમ પ્રાગ ઐતિહાસિક સર્વેક્ષણ કોણે હાથ ધર્યું ?
Answer: ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળિયા

125. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ ક્યાં આવેલું છે?
Answer: અમદાવાદ

126. ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
Answer: ડાંગ

127. ઇસરોના કયા સેન્ટર દ્વારા PSLV-C53 મિશન અંતર્ગત સિંગાપોર માટે ત્રણ ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા ?
Answer: શ્રીહરિકોટા

Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!