G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 28/7/2022 GUJARATI MEDIUM

Rate this post

1.પ્રસ્તુત વીડિયોમાં વર્ણવેલ શહેરમાં મેટ્રો પ્રોજેક્ટના અમલની શરૂઆત કયાં વર્ષે કરવામાં આવી છે ?
Answer: 2021

2.ઉપરનાં વીડિયોમાં વર્ણવેલ શહેરનો મેટ્રો પ્રોજેક્ટનો પહેલો ફેઝ કયા વર્ષમાં પૂર્ણ થયેલ ?
Answer: 2019

3. ભારતના વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે?
Answer: શ્રી નરેન્દ્રસિંહ તોમર

4. ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની પુષ્ટિ માટે ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી?
Answer: 7

5. કયા નાણાં પ્રધાને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની જાહેરાત કરી?
Answer: શ્રીમતી નિર્મલા સીતારામન

6. ગુજરાત સરકારના તા 11/06/2021ના ઠરાવથી કોરોનાંમાં માતા/પિતા બંનેનું અવસાન થવાથી અનાથ બનેલ બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: ₹ 4000/-

7. ધોળાવીરાને સ્થાનિક રીતે ‘કોટડા’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ શું થાય છે ?
Answer: મોટો કિલ્લો

8. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા વિકલાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે યોજવામાં આવતા ઉત્સવનું નામ શું છે ?
Answer: ઉમંગ ઉત્સવ

9. ‘ભોળી રે ભરવાડણ’- પદરચના કયા કવિની છે?
Answer: નરસિંહ મહેતા

10. દાદા હરિરની વાવ ક્યાં આવેલી છે ?
Answer: અમદાવાદ

11. ગુજરાતના પ્રથમ રાજ્યપાલશ્રીનું નામ જણાવો.
Answer: શ્રી મહેંદી નવાઝ જંગ

12. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?
Answer: ટંકારા

13. ગુજરાતભરના બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાળવાટિકાનું નિર્માણ કોણે કર્યું હતું ?
Answer: રૂબિન ડેવિડ

14. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ઊભું થયેલું આંદોલન કયું છે ?
Answer: ભીલ એકી આંદોલન

15. એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી ?
Answer: સુરત

16. પાવાગઢમાંથી નીકળતી નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડયું છે ?
Answer: વિશ્વામિત્ર

17. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે ?
Answer: 5th જૂન

18. દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોશિંગા વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
Answer: વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

19. ગુજરાતના જામનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: ખીજડીયા

20. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: જાંબુઘોડા

21. ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ના પ્રક્ષેપણમાં કયા ભારતીય વૈજ્ઞાનિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી?
Answer: વિક્રમ સારાભાઈ

22. ભારતમાં ‘ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?
Answer: સુરત

23. ભારતમાં સૌથી મોટું માનવસર્જિત સરોવર કયું છે ?
Answer: ગોવિંદ બલ્લભપંત સાગર

24. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 31 ઑક્ટોબર

25. કુપોષિત બાળકો માટે આંગણવાડી કેન્દ્રો પર ‘બાલ શક્તિમ કેન્દ્ર’ દ્વારા કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?
Answer: તેમને સુક્ષ્મ પોષકતત્વોની પૂરવણી અને દવાઓ ઉપરાંત પાંચ વખત નિરીક્ષણ આહાર અને બે વખત ઘરેલું આહાર આપવામાં આવે છે

26. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે?
Answer: 18 વર્ષથી 55 વર્ષની વયના માટીકામ કારીગરો

27. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટ માટે કોણ અરજી કરી શકે છે?
Answer: અગરબત્તીના ઉત્પાદન માટે KVIC સંસ્થાઓ સાથે કામ કરતા કારીગરો

28. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલી છે ?
Answer: કોયલી

29. કઈ વેબસાઈટ પરથી ‘ગુજરાત રોજગાર સમાચારનો’ અંક નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકાય છે ?
Answer: www.gujaratinformation.gujarat.gov.in

30. નીતિ આયોગની સ્થાપના કયા વર્ષમા થઈ?
Answer: 2015

31. ભારતની બંધારણ સભ્યની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
Answer: ડો. બી.આર.આંબેડકર

32. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
Answer: કેન્દ્ર સરકાર

33. આદર્શ ગ્રામનો વિચાર કઈ યોજના સાથે જોડાયેલો છે?
Answer: સાંસદ આદર્શ ગ્રામ યોજના

34. કૈલાસનાથ મંદિર ક્યા રાજ્યમાં આવેલુ છે?
Answer: તમિલનાડુ

35. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશનનો વિચાર કોણે રજૂ કર્યો હતો ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

36. સૌપ્રથમ ભારતીય નૌસેનાના વડા કોણ હતા?
Answer: વાઈસ એડમીરલ આર.ડી.કટારી

37. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની માહિતી કઈ વેબસાઈટ પર છે?
Answer: www.mhrd.gov.in/rusa

38. ગુજરાતની પ્રથમ મહિલા ફાયર ઓફિસર કોણ છે ?
Answer: પૂજાબેન જેઠવા

39. ભારત દેશમાં કયા શહેરના સમયને આખા દેશ માટેનો પ્રમાણસમય ગણવામાં આવે છે ?
Answer: પ્રયાગરાજ

40. કર્ણાટકમાં આવેલો જોગનો ધોધ બીજા કયા નામે ઓળખાય છે ?
Answer: ગેરસપ્પાના ધોધ

41. ગુજરાતના કયા શહેરમાં પ્રસિદ્ધ જેસલ-તોરલની સમાધિ આવેલી છે ?
Answer: અંજાર

42. ગુજરાતની કઈ નદી ઉપર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવ્યો છે ?
Answer: સરસ્વતી

43. પાટણની કઈ મહારાણી દ્વારા મોહંમદ ઘોરીને હાર આપવામાં આવી હતી?
Answer: નાયિકા દેવી

44. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલું છે?
Answer: આંદામાન-નિકોબાર

45. બૃહતસંહિતા ગ્રંથના લેખક કોણ હતા?
Answer: વરાહમિહિર

46. ‘હિન્દ છોડો’ આંદોલનનો પ્રસ્તાવ ક્યા સ્થળે મૂકવામાં આવ્યો હતો?
Answer: મુંબઈ

47. નીચેનામાંથી કોને પાશુપત મઠનો સ્થાપક (પ્રવર્તક) માનવામાં આવે છે?
Answer: લકુલીશ

48. હિમાલય ભારતની કઈ દિશામાં સ્થિત છે?
Answer: ઉત્તર

49. નીચેનામાંથી કઈ નદીને ‘બંગાળનો શાપ’ પણ કહેવામાં આવે છે?
Answer: દામોદર

50. નીચેનામાંથી કઈ નદી ગંગા નદી પછીની ભારતની બીજી સૌથી લાંબી નદી છે, જેનો સ્ત્રોત મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર ખાતે આવેલો છે?
Answer: ગોદાવરી

51. બગલીહાર ડેમ કઈ નદી પર આવેલો છે?
Answer: ચિનાબ

52. ગુજરાતમાં કચ્છમાં લોકો માટી અને પુળા -ઘાસમાંથી બનાવેલા કેવા પ્રકારના ઘરમાં રહે છે ?
Answer: કૂબા -ભૂંગા

53. કયા રાજ્યની રાજધાનીનું શહેર તે રાજ્યમાં આવેલું નથી ?
Answer: હરિયાણા

54. કયો ભારતીય સ્ક્વોશ ખેલાડી પિટ્સબર્ગ ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં રનર-અપ બન્યો?
Answer: સૌરવ ઘોસલ

55. એશિયન ચેમ્પિયનશિપ 2022માં ભારતની પીવી સિંધુએ કયો મેડલ/પોઝિશન જીતી?
Answer: બ્રોન્ઝ

56. પ્રથમ આફ્રો-એશિયન ગેમ્સમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા?
Answer: 19

57. તાજ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક દ્વારા શરૂ કરાયેલ સ્પોર્ટ ચેનલ કયા નામે ઓળખાય છે?
Answer: ટેન સ્પોર્ટ્સ

58. ગોલ્ફમાં બોલને મારવા માટે વપરાતી લાકડીનું નામ શું છે?
Answer: ક્લબ

59. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોનું પૂરું નામ શું છે?
Answer: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડોસ સાન્તોસ આવેરીઓ

60. કોવિડ-19ની માહિતી પૂરી પાડવા માટે WHO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?
Answer: ફેસબુક

61. કયા વિટામિનની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?
Answer: વિટામિન B1

62. ભારતના રાષ્ટ્રીય પુષ્પનું નામ શું છે ?
Answer: કમળ

63. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની છે ?
Answer: રાષ્ટ્રપતિ

64. ‘ગણતંત્ર(રિપબ્લિક)’નો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
Answer: ફ્રાન્સ

65. ભારતના નાગરિકોને કયા આધારે મતાધિકાર આપવામાં આવે છે ?
Answer: ઉંમર

66. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
Answer: રાષ્ટ્રપતિ

67. ગૌરીશંકર જોષીનું તખ્ખલુસ કયું છે ?
Answer: ધૂમકેતુ

68. ઓઝોન સ્તરમાં અવક્ષય શેના કારણે થાય છે?
Answer: ક્લોરોફ્લોરોકાર્બન

69. કયા ભારતીય ઇજનેરને ભારતના મેટ્રોમેન તરીકે ઓળખવામાં આવે છે?
Answer: ઇ. શ્રીધરન

70. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીનું નામ શું હતું ?
Answer: દુર્ગા

71. નોબેલ પારિતોષિક જીતનાર પ્રથમ મહિલા કોણ હતી?
Answer: મેરી ક્યુરી

72. મોબાઈલ ફોનની બેટરીમાં કયા પ્રકારના સેલનો ઉપયોગ થાય છે?
Answer: ઇલેક્ટ્રોલાયટીક સેલ

73. માછલીના હૃદયમાં કેટલી ચેમ્બર હોય છે?
Answer: 2

74. નીચેનામાંથી શેનો ઉપયોગ પેંસિલમાં થાય છે?
Answer: ગ્રેફાઇટ

75. માનવ પેટમાં કયું એસિડ હોય છે?
Answer: હાઇડ્રોક્લોરિક એસિડ

76. મિથેનમાં કેટલા કાર્બન પરમાણુઓ હોય છે?
Answer: 1

77. ડૉ. ઝાકિર હુસૈનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1963

78. મધર ટેરેસાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1980

79. રાજીવ ગાંધીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1991

80. મોરારજી દેસાઈને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1991

81. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના ધ્યેયને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાનને માન્યતા આપવા માટે ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં કયા પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે?
Answer: સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર

82. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
Answer: રાષ્ટ્રીય યુવા દિવસ

83. ‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 10 મી જાન્યુઆરી

84. દર વર્ષે કયા દિવસને ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: 7 ડિસેમ્બર

85. ભારતમાં ‘અંત્યોદય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 25 મી સપ્ટેમ્બર

86. ‘રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 12 ફેબ્રુઆરી

87. રાષ્ટ્રીય ગૌરવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 16 મે

88. ભારતમાં ‘સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 4 જુલાઈ

89. ‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 12 નવેમ્બર

90. SIMBEX નું પૂરું નામ શું છે?
Answer: સિંગાપોર ઇન્ડિયા મેરીટાઈમ બાયલેટરલ એકસરસાઈઝ

91. સમગ્ર વિશ્વમાં ‘ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 16 સપ્ટેમ્બર

92. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: 22, ડિસેમ્બર

93. જર્મનીના સુહલ ખાતે યોજાયેલા આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2022માં ભારતે કુલ મળીને કેટલા મેડલ જીત્યા હતા?
Answer: 33

94. કયો દિવસ ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: 2, એપ્રિલ

95. એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2022 માં કોણે રજત જીત્યો?
Answer: રોનાલ્ડો સિંહ

96. કયા રેલવે ઝોન હેઠળ પ્રથમ ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવામાં આવી હતી?
Answer: દક્ષિણ રેલવે

97. ભારતીય રેલ્વેએ સૌપ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ કર્યો?
Answer: મધ્ય પ્રદેશ

98. ‘જનનીની જોડ, સખી નહીં જડે રે લોલ’-જાણીતી કાવ્યપંક્તિના રચયિતા કોણ છે ?
Answer: દામોદર ખુશાલદાસ બોટાદકર

99. નીચેનામાંથી છપ્પાનું સ્વરૂપ કયા સર્જકે આપ્યું છે ?
Answer: અખાભગત

100. કયા વર્ષમાં ભારતે તેનો પ્રથમ પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો?
Answer: 1950

101. PMJJBY અને PMSBY ના નવા વાર્ષિક પ્રીમિયમ દરો અનુક્રમે 1 જૂન, 2022 થી પ્રભાવિત થશે?
Answer: રૂ. 436 અને રૂ. 20

102. વિશ્વનું સૌથી સસ્તું ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે?
Answer: માર્સ ઓર્બિટર મિસન

103. ચંદ્રયાન-2નું ઓર્બિટર દળ કેટલું છે ?
Answer: 2379 કિગ્રા

104. ભારતનો પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો?
Answer: કર્ણાટક

105. ગુજરાત રાજ્યનું ઉદ્ઘઘાટન કયા મૂકસેવકના હસ્તે થયું હતું?
Answer: રવિશંકર મહારાજ

106. કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
Answer: રવિશંકર રાવળ

107. ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે?
Answer: મુંડક ઉપનિષદ

108. ખરચી પૂજા ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: ત્રિપુરા

109. ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ ગુજરાતના કયા શહેરમાં યોજાય છે?
Answer: અમદાવાદ

110. બથુકમ્મા ફૂલોનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: તેલંગણા

111. પર્યુષણ એ કયા ધર્મનો સૌથી મહત્વનો પવિત્ર ઉત્સવ છે?
Answer: જૈન

112. ભારતના કયા રાજ્યમાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: ઉત્તરાખંડ

113. મહારાષ્ટ્રમાં કયું જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
Answer: ધુશ્મેશ્વર

114. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: નાસિક

115. આદિ શંકરાચાર્યો દ્વારા સ્થાપિત ‘જ્યોતિ મઠ’ કયા સ્થળે આવેલું છે?
Answer: બદ્રીકાશ્રમ

116. પુખ્ત માનવ હાડપિંજરમાં કેટલા હાડકાં હોય છે?
Answer: 206

117. શરીરનું કયું અંગ પિત્ત તરીકે ઓળખાતું પ્રવાહી ઉત્પન્ન કરે છે?
Answer: લીવર

118. એચટીએમએલ (HTML) નું પૂરું નામ શું છે ?
Answer: હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ

119. તમે તમારી અંગત ફાઇલો/ફોલ્ડર્સને કોમ્પ્યુટરમાં ક્યાં રાખી શકો છો?
Answer: માય ડોક્યુમેન્ટ

120. કમ્પ્યુટરનું હૃદય કયું છે?
Answer: સીપીયુ

121. સૂચનોના ક્રમિક સેટની વિશિષ્ટ રજૂઆતની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
Answer: અલ્ગોરિધમ

122. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ માટે પ્રથમ સન્માનનીય ભારતીય કોણ હતા?
Answer: બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી

123. ભારતમાં ‘નેશનલ મ્યુઝિયમ’ ક્યાં આવેલું છે?
Answer: નવી દિલ્હી

124. ખજુરાહોના મંદિરોની સ્થાપત્ય શૈલી કઈ છે?
Answer: નાગાર-શૈલી

125. ભારતનું સૌથી મોટું રોક કટ હિન્દુ મંદિર કયું છે?
Answer: કૈલાસ મંદિર, ઈલોરા

126. ભારતમાં કયા દિવસને વસ્તી ગણતરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: 9, ફેબ્રુઆરી

127. આંખના કયા ભાગમાં રક્તવાહિનીઓ નથી હોતી ?
Answer: કોર્નિયા

Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!