G3Q QUIZ SCHOOL LEVEL ANSWER 10/7/2022 GUJARATI MEDIUM

Rate this post

1. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાથી ખેડૂત પરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ?
Answer: રૂ 6000/-

2. ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
Answer: જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા

3. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે?
Answer: i-ખેડૂત

4. ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં ચેકડેમની સંખ્યા 3500થી વધીને કેટલી થઇ?
Answer: 165000

5. છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં બાંધવામાં આવેલ કેનાલ નેટવર્કની લંબાઈ કેટલી છે?
Answer: 69000

6. કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા?
Answer: સોઈલ હેલ્થ કાર્ડ

7. ખેતીના સંદર્ભમાં PMKSY નું પૂરું નામ શું છે?
Answer: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

8. ગુજરાત સરકારે શ્રમિકો માટે કઈ વેબસાઈટ શુરુ કરી છે જેના પર નોંધણી કરાવીને વિનામૂલ્યે શ્રમ કાર્ડ મેળવી શકે છે ?
Answer: www.eshram.gov.in

9. બાળવિકાસ પર અભ્યાસક્રમો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વિશેષ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી?
Answer: ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી (CU)

10. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો અને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાતની ગવર્નમેન્ટ દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવે છે?
Answer: ગુણોત્સવ

11. કુટિર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોના વીજળીકરણને વેગ આપવાનો છે ?
Answer: ગરીબી રેખા નીચે જીવતા

12. કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે?
Answer: સૌભાગ્ય યોજના

13. કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજ પુરવઠો પૂરો પાડે છે ?
Answer: દીનદયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના

14. સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના’ની જાહેરાત કોણે કરી ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

15. ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે?
Answer: 175 ગીગાવોટ્સ

16. કઈ યોજનામાં ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સનો ઉપયોગ કરીને પોતાની વીજળી ઉત્પન્ન કરશે અને આવક બમણી કરી શકશે ?
Answer: સૂર્ય શક્તિ કિસાન યોજના

17. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના’ના અરજદાર માટે વયમર્યાદા કેટલી?
Answer: 25થી 50 વર્ષની વચ્ચે

18. જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 45 કરોડથી વધુ

19. લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના’ હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?
Answer: અન્‍ન સલામતી

20. ગુજરાત રાજ્યના ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને કઇ યોજના હેઠળ સમાવવામાં આવે છે ?
Answer: અંત્‍યોદય અન્‍ન યોજના

21. ગુજરાત રાજ્યના શહેરી વિસ્‍તાર માટે દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?
Answer: 7500

22. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
Answer: સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો

23. કઈ વ્‍યવસ્‍થા હેઠળ ગુજરાત રાજયના ગરીબોને અન્‍ન સલામતી માટે ભારત સરકાર ઘઉં અને ચોખાની ફાળવણી કરે છે ?
Answer: લક્ષિત જાહેર વિતરણ

24. ગુજરાત સરકાર દ્વારા જન્‍માષ્‍ટમી તથા દિવાળીના તહેવારો દરમ્‍યાન કયા કાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ એક લિટર તેલ રાહતદરે વિતરણ કરવામાં છે ?
Answer: બીપીએલ તથા અંત્‍યોદય

25. અંત્યોદય અન્ન યોજના’ (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને ચોખા કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 પ્રતિકિલો

26. અંત્યોદય અન્ન યોજના’ (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
Answer: 35 કિ.ગ્રા.

27. મા અન્નપુર્ણા યોજના’ હેઠળ કોને લાભ આપવામાં છે ?
Answer: રાજ્યના અંત્યોદય યોજના હેઠળના તમામ કાર્ડધારકો

28. અન્ન બ્રહ્મ યોજના’ હેઠળ કેટલાં મહિના માટે અનાજ મફત આપવામાં આવે છે ?
Answer: 6 મહિના

29. ધોળાવીરા દેશનું કયા નંબરનું વિશ્વ વિરાસત શહેર બન્યું છે ?
Answer: 40મું

30. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી કેટલાં રૂપિયાની ચલણી નોટમાં ‘સાંચીના સ્તૂપ’ની છબી દર્શાવી છે ?
Answer: રૂ. 200ની ચલણી નોટ

31. વન્ય પશુ દ્વારા મનુષ્યનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
Answer: 500000

32. ગુજરાત સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2009

33. કયું રાજ્ય ભારતનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે જેણે ક્લાઈમેટ ચેન્જ માટે સ્વતંત્ર વિભાગની સ્થાપના કરી છે ?
Answer: ગુજરાત

34. ગુજરાત રાજ્યની સૌર ઊર્જા નીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?
Answer: 2009

35. કયા કાર્યક્રમનો હેતુ ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા, જિલ્લા અને તાલુકા સ્તરની સરકારી સેવાઓ પૂરી પાડવાનો છે ?
Answer: ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ

36. દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?
Answer: ગરીબ કલ્યાણ

37. ભારતીય નાગરિક પોતાના પ્રશ્નની સીધી રજૂઆત પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા ક્યા કાર્યક્રમમાં કરી શકે છે ?
Answer: મન કી બાત

38. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
Answer: ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર

39. NAMO’ યોજના હેઠળ શેનું વિતરણ કરવામાં આવે છે ?
Answer: ટેબ્લેટ

40. NAMO’ ટેબ્લેટનું પૂરું નામ શું છે ?
Answer: New Avenues of Modern Education

41. SSIP’નું પુરુ નામ શું છે ?
Answer: Student Startup and Innovation Policy

42. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે છે?
Answer: સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ

43. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર ક્યા દિવસે એનાયત કરવામાં આવે છે?
Answer: સ્વતંત્રતા દિવસ

44. ભૂતપૂર્વ સૈનિકોની કલ્યાણ યોજનાનો લાભ વિધવાઓ/ESMને કેટલા સમય સુધી મળશે?
Answer: વિધવાઓ/ESMના પુત્રો ૨૫ વર્ષના થાય ત્યાં સુધી

45. ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: 2014

46. કોવિડ-19 રસીકરણ અભિયાન માટે ભારત સરકાર દ્વારા કઈ વેબસાઈટ શરું કરવામાં આવી હતી ?
Answer: CoWIN.gov.in

47. JSY (જનની સુરક્ષા યોજના)’નો હેતુ શું છે ?
Answer: સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત શિશુ મૃત્યુદરમાં ઘટાડો

48. LaQshya યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: જાહેર આરોગ્ય સુવિધાઓમાં લેબર રૂમ અને ઓટી(OT)માં સંભાળની ગુણવત્તા સુધારવા

49. એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: 2018

50. કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબદીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે ?
Answer: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

51. ધન્વન્તરી હોસ્પિટલનો ઉદ્દેશ શો છે ?
Answer: કોવિડ -19 દર્દીઓ માટે મફત સારવાર પૂરી પાડવી

52. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘મિશન ઇન્દ્રધનુષ’નો ઉદ્દેશ શો છે ?
Answer: દરેક બાળકને રસીનો લાભ મળી શકે છે

53. ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમના લાભાર્થી કોણ છે ?
Answer: કારીગરો

54. મુક્ત વેપારનીતિમાં કઈ બાબત મહત્ત્વની હોય છે?
Answer: પ્રશુલ્કની ગેરહાજરી

55. SEZનું પૂરું નામ શું છે?
Answer: સ્પેશિયલ ઇકોનોમિક ઝોન

56. નીચેનામાંથી કયો માઇક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ છે?
Answer: સ્વ -સહાય જૂથ

57. કયા કેન્દ્રીય મંત્રાલયે કૃત્રિમ બુદ્ધિ (એઆઈ) આધારિત ‘અસિમ’ પોર્ટલ શરૂ કર્યું છે?
Answer: કૌશલ વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય

58. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો- ગ્રીન યોજનામાં કઈ વસ્તુની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે ?
Answer: બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહન

59. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ?
Answer: વાહન ખરીદમૂલ્યના 30 ટકા અથવા રૂ.30000 પૈકી જે ઓછું હશે તે

60. ગુજરાતમાં મોબાઈલ મેડીકલ વાન યોજના અંતર્ગત હાલમાં કેટલી મેડીકલ વાન કાર્યરત છે ?
Answer: 16

61. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઉત્પાદનનો ભાવ, તેની ખાતરી અને ખેતી અંતર્ગતની સેવાઓ બાબતના બિલનો કઈ સાલમાં કરાર કરવામાં આવ્યો ?
Answer: 2020

62. પીએમ જીવન જ્યોતિ વીમા યોજનામાં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
Answer: 18 થી 50 વર્ષ

63. પંચાયતરાજ સાથે સંકળાયેલી સંસ્થાઓની ગવર્નન્સ ક્ષમતાઓને વધારવા માટે નીચેનામાંથી કઈ નવી પુનઃરચિત યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન

64. જલ જીવન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
Answer: 15મી ઑગસ્ટ 2019

65. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત પાણીનો બચાવ થાય છે ?
Answer: સુજલામ સફલામ યોજના

66. અટલ ભુજલ યોજના’ કોણે શરૂ કરી?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

67. સરદાર સરોવર બંધની મહત્તમ ઊંચાઈ ભારતના વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં નક્કી કરવામાં આવી હતી ?
Answer: 2017

68. ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટાની સિંચાઈ પ્રવૃત્તિઓને વિકસાવવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
Answer: અંબાજી ઉમરગામ સિંચાઈ વિકાસ

69. ગરીબોને ઝૂંપડપટ્ટીની જગ્યાએ સારું રહેણાંક મળી રહે તે માટે સરકારશ્રીની નીચેનામાંથી કઇ યોજના અમલમાં છે ?
Answer: EWS

70. ઇડબલ્યુએસ (EWS) યોજનાની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા કેટલી છે ?
Answer: ત્રણ લાખથી ઓછી

71. મિશન અમૃત સરોવરનો મુખ્ય હેતુ શો છે?
Answer: જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે

72. ગામમાં શાંતિ અને સામાજિક સમરસતા જળવાય તે માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
Answer: તીર્થ ગામ અને પાવન ગામ યોજના

73. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના પાકા આવાસ કઈ યોજના હેઠળ પૂરા પાડવામાં આવે છે?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

74. લાભાર્થીને મકાન બાંધવા માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિના મૂલ્યે કઈ યોજના હેઠળ આપવામાં આવે છે?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

75. લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવીને મૂળભૂત નાગરિક સુવિધાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે?
Answer: અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાંન્સફોર્મેશન (AMRUT)

76. ગરીબ કા કલ્યાણ દેશ કા કલ્યાણ સૂત્ર કઈ યોજનામાં આવે છે?
Answer: મિશન અંત્યોદય

77. છેવાડાના વિસ્તારોમાં રસ્તાના જોડાણને ઉત્તેજન કઈ યોજના આપે છે?
Answer: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

78. ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કઈ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે?
Answer: ડિજિટલ ઈન્ડિયા

79. ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા દેશના કેટલા જિલ્લાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા જોડાયેલા છે?
Answer: 550

80. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) ક્યાં આવેલું છે ?
Answer: ગિફ્ટ સિટી

81. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?
Answer: 2016-17

82. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
Answer: ગ્રામીણ માર્ગોને વિસ્તૃત અને મજબૂત કરવા

83. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?
Answer: ઈમારતો, પરિવહન પ્રણાલીમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે

84. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે?
Answer: મહત્તમ 1 લાખ રૂપિયા

85. આદિજાતિના ખેડૂતને આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રીની કઈ યોજના કાર્યરત છે?
Answer: વર્ટિકલ ક્રોપીંગ સીસ્ટમ

86. ગુજરાત પોલિસ દ્વારા મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર ક્યો છે?
Answer: 181

87. ગુજરાત સરકાર દ્વારા અનામત તથા બિનઅનામત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે કેટલી લોન આપવામાં આવે છે?
Answer: 20 લાખ સુધીની

88. ગુજરાત કયા ઉત્પાદનોમાં મોખરે છે ?
Answer: મગફળી , કપાસ,ચીકુ , જીરું

89. MSP યોજનાનુ પૂરું નામ શું છે ?
Answer: Minimum Support Price

90. ગુજરાતમાં બોલાતી ભાષાને ‘ગુજરાતી’ તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ?
Answer: પ્રેમાનંદ

91. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી ?
Answer: ક. મા. મુનશી

92. ભારતમાં પ્રથમ વન સંશોધન સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી ?
Answer: દહેરાદૂન, ઉત્તરાખંડ

93. ગુજરાત ટુરિઝમે ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે કયું જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું?
Answer: ખુશ્બુ ગુજરાત કી

94. કુછ દિન તો ગુઝારીયે ગુજરાત મેં’ ની જાહેરાત ઝુંબેશમાં ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા?
Answer: શ્રી અમિતાભ બચ્ચન

95. વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?
Answer: રૂ. 110000

96. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા?
Answer: ડો. સર્વપલ્લિ રાધાક્રુષ્ણન

97. સૌપ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા?
Answer: સી.કે.નાયડુ

98. કૌશલ્ય વર્ધન કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે?
Answer: કૌશલ્ય વિકાસ

99. ગુજરાત રાજ્યનાં નાગરિકોને ખેલકૂદનાં મહત્વ અંગે જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા શેનું આયોજન કરવામાં આવે છે?
Answer: ખેલ મહાકુંભ

100. ખેલ મહાકુંભ ની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?
Answer: 2010

101. ગુજરાત કયા ઉત્પાદનોમાં મોખરે છે ?
Answer: મગફળી , કપાસ,ચીકુ , જીરું

102. ખેતીના સંદર્ભમાં PMKSYનું પૂરું નામ શું છે ?
Answer: પ્રધાનમંત્રી કૃષિસિંચાઈ યોજના

103. ભારતની અર્થવ્યવસ્થાને સુદૃઢ બનાવવામાં કયા ક્ષેત્રનું યોગદાન મહત્ત્વનું છે ?
Answer: કૃષિ

104. ગુજરાતનો દરિયાકિનારો ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે ?
Answer: લખપતથી ઉમરગામ

105. ભારત સરકાર દ્વારા 2016માં પાકના વીમા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
Answer: પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

106. ગુજરાતમાં થતો મુખ્ય ઔષધીય પાક કયો છે ?
Answer: ઇસબગુલ

107. RUSA કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: 2013

108. વર્ષ 2022 મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે ?
Answer: પ્રો. એમ. જગદેશ કુમાર

109. તાજેતરમાં ગુજરાત સરકારે નીચેનામાંથી કયા શહેરોમાં સ્ટેટ ઑફ આર્ટ પ્રાદેશિક વિજ્ઞાનકેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે ?
Answer: રાજકોટ, પાટણ, વડોદરા

110. ભારતમાં ક્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે ?
Answer: 28મી ફેબ્રુઆરી

111. ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ?
Answer: 16 જાન્યુઆરી, 2016

112. 20 લાખ કરોડના કોવિડ -19 આર્થિક પેકેજના ભાગરૂપે 17 મે, 2020ના રોજ નવી પીએમ ઇ-વિદ્યા યોજનાની જાહેરાત કોણે કરી હતી ?
Answer: નાણામંત્રી નિર્મલા સીતારમન

113. MYSY યોજનામાં અરજી કરવા માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?
Answer: https://mysy.guj.nic.in/

114. સેટેલાઈટના માધ્યમથી શિક્ષણ આપવાની પહેલનું નામ શું છે ?
Answer: સન્ધાન

115. ફોરેન્સિક સાયન્સ માટે ખાસ કઈ યુનિવર્સિટી છે ?
Answer: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

116. DDUGJYનું પૂરું નામ શું છે ?
Answer: દીનદયાલ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના

117. ગુજરાત રાજ્યના હાલના ઊર્જા મંત્રી કોણ છે ?
Answer: શ્રી કનુભાઈ દેસાઈ

118. GEBનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ

119. ગુજરાત સરકારનો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ક્યાં આવેલ છે ?
Answer: ગાંધીનગર

120. નવી સોલાર પોલિસી ગુજરાતમાં કયા વર્ષમાં લાગુ કરવામાં આવી ?
Answer: 2021

121. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન કઈ નદીની નજીક આવેલું છે ?
Answer: મહી

122. સૂર્યશક્તિ કિસાન યોજનાનો મોટો ફાયદો શું છે ?
Answer: વીજળીના બિલથી રાહત

123. વર્ષ – 2020માં ગુજરાત રાજ્યના નાણામંત્રી કોણ હતા ?
Answer: શ્રી નીતિનભાઇ પટેલ

124. 
.પ્રસ્તુત વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્કીમ સંદર્ભે વાત કરી રહ્યા છે ભારત સરકારની એ સ્કીમ કઈ છે ?
Answer: ડિજિટલ ઇન્ડિયા

125
.વીડિયોમાં રિંકુ યાદવ ભારત સરકારની એક યોજના દ્વારા સશકત થઈને પગભર થયા છે એ દર્શાવેલ છે તો આ મુદ્રા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
Answer: નાનાં ઉદ્યોગકાર અને સાહસિકોને લોન સ્વરૂપે નાણાકીય મદદ કરવી

Sharing Is Caring:

Leave a Comment