ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટી|First Semester Periodical Assessment Test for Class 3 to 8 Students july 2022

Rate this post
First Semester Periodical Assessment Test for Class 3 to 8 Students

૨૦૨૨-૨૩માં ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત.વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સતત મૂલ્યાંકન હેતુસર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે સામયિક મૂલ્યાંકન કસોટીઓ યોજવાની થાય છે. shiક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમસત્રમાં ધોરણ ૩ થી ૮માં યોજાનાર કસોટી અંગેનું સમગ્ર આયોજન આ થે સામેલ છે. આ અંગે સંબંધિતને જાણ કરવા આપની કક્ષાએથી આગળની ઘટિત કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

૨૦૨૨-૨૩માં ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત

સામયિક કસોટીઓ સમયપત્રક મુજબ શનિવારે લેવાની રહેશે.

સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા સામયિક કસોટીઓના પ્રશ્નપત્રો કસોટીના સમયપત્રક મુજબ કસોટીના દિવસે જ શાળાને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી કસોટીનું આયોજન રિસેસ પછી કરવું.
સામયિક કસોટી જે તે દિવસે જ શાળાને ઉપલબ્ધ થવાને કારણે કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ પર લખીને અથવા જે શાળામાં સ્માર્ટ ક્લાસ ઉપલબ્ધ હોય ત્યાં સ્ક્રીન પર ડિસપ્લે કરીને કસોટીનું સંચાલન કરવાનું રહેશે. શાળા દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીને વ્યક્તિગત પ્રશ્નપત્ર આપવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવશેનહિ.અત્રે આપેલ આયોજન ગુજરાતી માધ્યમની શાળાઓ માટે છે. અન્ય માધ્યમમાં ગુજરાતીને બદલે પ્રથમભાષાની કસોટી યોજવામાં આવશે.

ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટી 2022

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઓનલાઇન હાજરી માં ન્યૂ અપડેટ

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા ન્યુ અપડેટ જોવા અહીં ક્લિક કરો

SSA વેબસાઈટ માટે અહીં ક્લિક કરો


હિન્દી માધ્યમમાં હિન્દીને બદલે ગુજરાતી (દ્વિતીયભાષા)ની કસોટી લેવામાં આવશે.

Test is taken in all primary schools of Gujarat. It is given every time in the test. Request to all primary school teachers of Gujarat or visit daily blogs regarding primary school teachers in which circular news unit test tests are placed on each item daily.Official Video determines why it is now mandatory to receive a letter so all friends will be informedVisit this blog for all the information about primary school exam papers, newsletters artist results, results leaflets, monthly leaflets, payroll etc.Request for any information regarding primary education from any block of Arvind parmar at any timeDesigned specifically for primary school teachers, inform people of all such friends every day. Every primary teacher should be aware of this.A request to all 33 district teachers of Gujarat that is working in every subject in grades 1 to 8 in primary school will get all the literature from youth student imp to get materials related to elementary school Gujarati Mathematics Science Social Science Sanskrit Hindi English for all subject 6 and 7Primary School Gujarati Hindi English Sanskrit Mathematics Social Science Science and Technology Materials of all subject material can be found from this blogIf you are a primary teacher and have liked this blog information, you will know all your primary teacher friendsAll material and all the information about pragna abhigam running in grades 1 and 2 in primary school will be available from this blog.

પ્રથમ સત્ર સામયિક કસોટી ટાઇમ ટેબલ પરીપત્ર 

RELATED: ૨૦૨૨-૨૩માં ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત.

ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટી
ઘોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટી

barrel and a medium to slow ink flow feels perfect. My hand relaxes and when I start to write, the letters flow across the page.

Sharing Is Caring:

Leave a Comment