ગુજરાત રાજ્ય મંત્રીમંડળ 2022-2023|Gujarat State Cabinet List 2022-2023

5/5 - (1 vote)
Gujarat State Cabinet List 2022-2023 
ક્રમનામહોદ્દોવિષય ફાળવણી
1. શ્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીશ્રીસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને
આયોજન ગૃહ અને પોલીસ હાઉસીંગ મહેસૂલ અને આપત્તિ
વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત,
માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ,
યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર બંદરો, માહિતી
અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને
પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓનેન ફાળવેલ વિષયો.
2.શ્રી કનુભાઇ મોહનભાઇ દેસાઇમંત્રીશ્રીનાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
3.શ્રી ઋષિકેશભાઇ પટેલમંત્રીશ્રીઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ
અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક
અને સંસદીય બાબતો.
4.શ્રી બળવંતસિંહ રાજપુતમંત્રીશ્રીઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી
અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
5.શ્રી કુંવરજીભાઇ બાવળીયામંત્રીશ્રીજળસંપત્તિ અને પાણી પુરવઠા અન્ન, નાગરિક પુરવઠા
અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
6.શ્રી મુળુભાઇ બેરામંત્રીશ્રીપ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ, 
ફ્લાઇમેટ ચેન્જ
7.શ્રી રાધવજીભાઇ પટેલમંત્રીશ્રીકૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ
નિર્માણ અને ગ્રામ વિકાસ,
8.ડો. કુબેરભાઇ ડીડોરમંત્રીશ્રીઆદિજાતી વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને
પ્રૌઢ શિક્ષણ
9.શ્રીમતી ભાનુબેન બાબરીયામંત્રીશ્રીસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને
બાળ કલ્યાણ
10.શ્રી હર્ષ સંધવીરાજ્યકક્ષા મંત્રીશ્રીરમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું
સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ,
વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ,
નાગરિક સંરક્ષણ,
જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને
પોલીસ હાઉસીંગ ઉદ્યોગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
(રાજ્ય કક્ષા)
11.શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)રાજ્યકક્ષા મંત્રીશ્રીસહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી,
પ્રોટોકોલ (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને
મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક
ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
12.શ્રી પરષોત્તમ સોલંકીરાજ્યકક્ષા મંત્રીશ્રીમત્સ્યોદ્યોગ અને પશુપાલન
13.શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડરાજ્યકક્ષા મંત્રીશ્રીપંચાયત, કૃષિ
14.શ્રી મુકેશભાઇ જે. પટેલરાજ્યકક્ષા મંત્રીશ્રીવન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ,
જળસંપત્તિ અને પાણી પુરવઠા
15.શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયારાજ્યકક્ષા મંત્રીશ્રીસંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક
અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
16.શ્રી ભીખુસિંહ ચતુરસિંહ પરમારરાજ્યકક્ષા મંત્રીશ્રીઅન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક
ન્યાય અને
અધિકારીતા.
17.શ્રી કુંવરજીભાઇ હળપતીરાજ્યકક્ષા મંત્રીશ્રીઆદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર,
ગ્રામ વિકાસ.
18. HOME PAGEHOME PAGE HOME PAGE
Sharing Is Caring:

Leave a Comment