How Register in Gujarat Common Admission Services (GCAS)

5/5 - (1 vote)

What is GCAS?

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS – જીકેસ) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી ૧૪ સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થા/કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના કોર્સીસની પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શર- કરવામાં આવેલું એક દુરંદેશીપૂર્ણ પોર્ટલ છે.

આ એક જ પોર્ટલથી વિદ્યાર્થીઓ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રૂરલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ, બી.એડ.. તથા પી.એચ.ડી. જેવી વિધાશાખાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માત્ર જીકેસ પોર્ટલ ઉપર જ કરવાનું રહેશે.

જીકેસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.

વિધાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરાવવાના રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ વિધાર્થીના રજીસ્ટર્ડ ઈમેલ આઇડી પર અને રજીસ્ટર્ડ કોન્ટેક્ટ નંબર પર મોકલવામાં આવશે.

વિધાર્થીએ પોતાની બેઝીક પ્રોફાઇલ (Profile)ની માહિતી, શૈક્ષણિક (Academic) માહિતી તેમજ જરૂરી આધારો જેવા કે, શાળા છોડયાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિદ્યાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર વગેરે લાગુ પડતાં દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાનાં રહેશે.

વિધાર્થી જે ડીગ્રી કોર્સ, યુનિવર્સિટી કે તેને સંલગ્ન સંસ્થા/કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે તેની પસંદગી (Choice) કરવાની રહેશે.

જીકેસ પોર્ટલની રજીસ્ટ્રેશન ફી (Payment) ₹૩૦૦/- ઓનલાઈન માધ્યમથી ચુકવવાની રહેશે.

ભરેલી વિગતીની સમીક્ષા કરી અરજી સબમિટ (Final Submit) કરવાની રહેશે.

How Register in Gujarat Common Admission Services (GCAS)

  1. Search in google in GCAS (Gujarat Common Admission Services)
  2. Then select APPLY NOW
  3. Then Fill necessary Details Like Course Type, Applicant Name, Birth Date, Category, Gender, Email Id, Mobail no.
  4. GET OTP IN ENTER OTP YOU RECEVIE ON YOUR EMAIL OR MOABIL NO.

GCAS WEBSITER- CLICK HERE

GCAS REGISTRATION PAGE- CLICK HERE

Required Documents in GCAS?

  1. પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (સફેદ બેકગ્રાઉંડ ધરાવતી અને બંને કાન જોઈ શકાય તેવા વિદ્યાર્થીના તાજેતરના પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ (gpg અથવા jpg ફોર્મેટમાં)
  2. સહીનો નમૂનો (સફેદ બેકગ્રાઉન્ડ પર કાળી/વાદળી શાહીથી કરેલ વિધાર્થીની સહી.)
  3. ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ (HSE)
  4. સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
  5. પાસિંગ સર્ટિઝિટ/ટ્રાયલ સર્ટિફિકેટ
  6. માઈગ્રેશન સર્ટિફિકેટ (જો વિદ્યાર્થીએ ગુજરાત બહારથી 12મું મોરણ પાસ કર્યું હોય તો)
  7. ડોમિસાઇલ સર્ટિકિટ
  8. કેટેગરી સર્ટિફિકેટ
  9. પારિવારિક આવકનું પ્રમાણપત્ર
  10. ફ્રી શિપ સર્ટિફિકેટ
  11. વિકલાંગપણું ધરાવતી વ્યક્તિનું પ્રમાણપત્ર
  12. ઓળખના પૂરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ)
  13. 10મા ધોરણની માર્કશીટ (ઉંમરના પુરાવા માટે)
  14. અંડરગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ/ માર્કશીટ
  15. અનુસ્નાતક અભ્યાસક્રમ પ્રમાણપત્રો/ માર્કશીટ

(JPEG અથવા JPG ફોર્મેટમાં)

પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરેલી નકલ. બધી માહિતી સ્પષ્ટ રીતે દેખાતી હોવી જોઈએ.

Sharing Is Caring:

Leave a Comment