1. એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી કયા નામે ઓળખાય છે ?
Answer: આત્મા (ATMA)
2. ‘પરીક્ષા પે ચર્ચા’ 2022 કાર્યક્રમ ક્યારે યોજાયો હતો?
Answer: ૧લી એપ્રિલ
3. પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોની સૌથી મોટી ખૂબી શું છે?
Answer: ઓછી જાળવણી અને ઝીરો ઉત્સર્જન
4. PANનું પૂરું નામ શું છે ?
Answer: પરમેનન્ટ એકાઉન્ટ નંબર
5. ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?
Answer: મુંડક ઉપનિષદ
6. ચિત્ર-વિચિત્ર મેળાનું નામ કયા રાજાનાં પુત્રોનાં નામ પરથી પડ્યું છે ?
Answer: રાજા શાંતનુ
7. પુરીમાં રથયાત્રા કયા હિંદુ દેવી-દેવતાના સન્માનમાં ઉજવવામાં આવે છે ?
Answer: ભગવાન જગન્નાથ
8. બિંદુ સરોવર કઈ નદીના કિનારે આવેલું છે ?
Answer: સરસ્વતી
9. ડાંગ દરબાર ક્યાં ભરાય છે ?
Answer: આહવા (ડાંગ)
10. નીલમબાગ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલ છે ?
Answer: ભાવનગર
11. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?
Answer: શ્રીમતી આનંદીબહેન પટેલ
12. સોલંકીકાળ દરમિયાન ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
Answer: ગુર્જરદેશ
13. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.
Answer: રંગપુર
14. સરદાર વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ?
Answer: બારડોલી સત્યાગ્રહ
15. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં ઉછેરવામાં આવતી નર્સરીની મજૂરી જે તે ગ્રુપને કોણ ચૂકવશે ?
Answer: વન વિભાગ
16. જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: બનાસકાંઠા
17. ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: થોળ
18. કયા વર્ષમાં રાષ્ટ્રીય AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) શરૂ કરવામાં આવ્યો હતો ?
Answer: 2015
19. પૃથ્વીના વાતાવરણના કયા સ્તરમાં મહત્તમ ઓઝોનનું ગાબડું જોવા મળે છે ?
Answer: સ્ટ્રેટોસ્ફિયર
20. નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ વૃક્ષો કાપવાથી વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
Answer: કાર્બન ડાયોક્સાઇડ
21. ગુજરાતમાં ‘સીમા દર્શન પ્રોજેક્ટ’ના ભાગરૂપે ભારત-પાકિસ્તાનની સીમા જોવાનું સ્થળ કયાં આવેલું છે ?
Answer: નડાબેટ
22. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?
Answer: ઉત્તરપ્રદેશ
23. FSSAIનું પૂરું નામ શું છે ?
Answer: ફૂડ સિક્યોરિટી ઍન્ડ સર્વેલન્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા
24. MBSIRનું પૂરું નામ શું છે ?
Answer: માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન
25. 2019માં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી?
Answer: શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા
26. કઈ યોજના તમામ હોટલોને એક પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરીને પ્રવાસન ક્ષેત્રના ડિજિટલાઇઝેશનને સરળ બનાવશે ?
Answer: NIDHI 2.0 (નેશનલ ઈન્ટીગ્રેટેડ ડેટાબેઝ ઓફ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી)
27. ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ હેઠળ માતાનું મૃત્યુ અને દીકરીની કોઈ બહેન ન હોય એવા કિસ્સામાં કામદારની દીકરીને જારી કરાયેલા બોન્ડ માટે આપોઆપ કોણ વારસદાર બને છે ?
Answer: પિતા
28. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની ઉંમર કેટલી છે?
Answer: 65 વર્ષ
29. ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો ધરાવે છે ?
Answer: 182
30. ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસી સ્થિત ઘાટનું નામ શું છે ?
Answer: દશાશ્વમેદ ઘાટ
31. ગામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત ‘PMGSY’નું પૂરું નામ જણાવો?
Answer: પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
32. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
Answer: કચ્છ
33. ૬-માર્ગીય (6-લેન) દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કોણે કર્યો હતો?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
34. મિશન સાગર યોજનાના મિશન-1 હેઠળ હિંદ મહાસાગરના રાષ્ટ્રોને ભારતે કયા જહાજ દ્વારા રાહત સામગ્રી મોકલાવી ?
Answer: INS કેસરી
35. 21 જૂન, 2022એ કેટલામો યોગ દિવસ ઉજવવામાં આવ્યો ?
Answer: આઠમો
36. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’નો લાભ મેળવવા માટે સગર્ભા મહિલાએ કયા દિવસે નોંધણી કરાવવી પડે છે ?
Answer: મમતા દિવસ
37. ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા કઈ છે ?
Answer: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન જિયોગ્રાફર્સ
38. તારંગા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન છે ?
Answer: મહેસાણા
39. નીચેનામાંથી કયું પારસીઓનું મુખ્ય તીર્થધામ છે ?
Answer: ઉદવાડા
40. ગુજરાત રાજ્યનું વઢવાણ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
Answer: ભોગાવો
41. કામરૂપ એટલે હાલનું કયું રાજ્ય?
Answer: આસામ
42. વિજયસ્તંભ ક્યાં આવેલો છે ?
Answer: ચિત્તોડ
43. કલ્પસૂત્ર કયા ધર્મનો મુખ્ય ગ્રંથ છે ?
Answer: જૈન
44. મહાભારતનો સર્વપ્રથમ તમિલમાં અનુવાદ કોણે કર્યો હતો?
Answer: પેરુનદેવનાર
45. ચાર વર્ણોનો ઉલ્લેખ સૌથી પહેલા કયા સાહિત્યમાં મળે છે?
Answer: પુરુષ સુક્ત
46. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘ડફલા’ હિલ્સ આવેલું છે ?
Answer: અરુણાચલ પ્રદેશ
47. ભારતના ઉત્તરીય મેદાનોની દક્ષિણે શું આવેલું છે?
Answer: દ્વીપકલ્પ ઉચ્ચપ્રદેશ
48. નીચેનામાંથી કયું રાજ્ય ઉત્તર ભારતમાં આવેલું નથી ?
Answer: ઝારખંડ
49. એશિયાનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર ‘વુલર તળાવ’ કયા રાજ્યમાં આવેલું છે?
Answer: જમ્મુ-કાશ્મીર
50. નીચેનામાંથી કઈ નદી તાજા પાણીની ડોલ્ફિનનું ઘર છે?
Answer: ગંગા
51. નીચેનામાંથી કયા ઘાટ દ્વારા સતલુજ નદી તિબેટમાંથી ભારતમાં પ્રવેશે છે?
Answer: શિપકી લા
52. પ્રખ્યાત સી.કે. નાયડુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે?
Answer: ક્રિકેટ
53. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
Answer: હોકી
54. 150 રણજી ટ્રોફી મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે?
Answer: વસીમ જાફર
55. પોલોમાં વપરાતી લાકડીને શું નામ આપવામાં આવે છે?
Answer: મેલેટ
56. કઈ રમત ‘ડેવિડ કપ’ સાથે સંબંધિત છે?
Answer: લૉન ટેનિસ
57. ટેસ્ટ ક્રિકેટમાં 10000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ હતો?
Answer: સુનિલ ગાવસ્કર
58. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે?
Answer: ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ
59. નીચેનામાંથી કયા રોગને ‘સાલ્મોનેલા એન્ટરિકા સેરોટાઈપ ટાઈફી’ પણ કહેવામાં આવે છે?
Answer: ટાઈફોઈડ
60. રાષ્ટ્રધ્વજમાં કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે ?
Answer: 24 કલાક
61. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે ?
Answer: ચા
62. ‘રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ’ એ સિદ્ધાંત ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો ?
Answer: અમેરિકા
63. રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
Answer: રાષ્ટ્રપતિ
64. ભારતના 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર કયા બંધારણીય સુધારા દ્વારા અપાયો ?
Answer: 61મો સુધારો
65. સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો?
Answer: હેમચંદ્રાચાર્ય
66. ઓઝોન સ્તરના અવક્ષયને કારણે વાતાવરણમાં વધુ યુવી (UV) કિરણોત્સર્ગ સાથે સંકળાયેલું મુખ્ય આરોગ્ય જોખમ છે?
Answer: ત્વચાના કેન્સરનું જોખમ
67. કયા ભારતીય ગણિતશાસ્ત્રી અનંત શ્રેણીના શોધક તરીકે ઓળખાય છે?
Answer: શ્રીનિવાસ રામાનુજન
68. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના સ્થાપક કોણ હતા?
Answer: જમશેદજી નુસરવાનજી તાતા
69. આપણા શરીરમાં યુરિયાનું નિર્માણ ક્યાં થાય છે?
Answer: યકૃત
70. નીચેનામાંથી કોની ગેરહાજરીમાં પાંદડાઓમાં પ્રકાશસંશ્લેષણ નહીં થાય?
Answer: ક્લોરોફિલ
71. રિડક્શન પ્રક્રિયામાં નીચેનામાંથી કયો ગેસ દૂર થાય છે ?
Answer: ઓક્સિજન
72. એસિડની pH કેટલી હોય છે?
Answer: 7 કરતાં ઓછું
73. નીચેનામાંથી કયું બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં વપરાય છે?
Answer: કેવલર
74. સૌથી મોટો માનવ કોષ કયો છે?
Answer: ઓવમ
75. નીચેનામાંથી ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ કોણ હતું ?
Answer: ચક્રવર્તી રાજગોપાલાચારી
76. કયા ભારતીય પી.એસ. યુ.(PSU)એ સામાજિક જવાબદારી કેટેગરીમાં 80મા સ્કોચ એવોર્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?
Answer: નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
77. ‘ભારતરત્ન’થી સન્માનિત થનારા પહેલા સંગીતકાર કોણ હતા ?
Answer: એમ.એસ. સુબ્બુલક્ષ્મી
78. ભારતરત્ન એવોર્ડની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
Answer: રાજેન્દ્ર પ્રસાદ
79. ભારતરત્ન એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે ?
Answer: સચિન તેંડુલકર
80. ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
Answer: 9મી જાન્યુઆરી
81. 28મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જયંતી ઉજવવામાં આવે છે ?
Answer: લાલા લજપતરાય
82. ‘સશસ્ત્ર બલ વયોવૃદ્ધ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 14 જાન્યુઆરી
83. રામકૃષ્ણ પરમહંસ જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 15 માર્ચ
84. ‘સદ્ભાવના દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 20મી ઓગષ્ટ
85. ‘ભારતીય નૌ સેના દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 4 ડિસેમ્બર
86. ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 13 ફેબ્રુઆરી
87. નેશનલ સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવાય છે ?
Answer: 21 એપ્રિલ
88. SIMBEX-2021એ ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ?
Answer: 28
89. યુનેસ્કો દ્વારા કયો દિવસ ‘વિશ્વ શિક્ષક દિન’ તરીકે જાહેર કરવામાં આવેલ છે?
Answer: 5 ઓક્ટોબર
90. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ‘વતનપ્રેમ યોજના’ની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગુજરાતમાં ક્યાં યોજાઈ હતી ?
Answer: ગાંધીનગર
91. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 28 ફેબ્રુઆરી
92. IPL-2022માં ‘પર્પલ કેપ’ કોણે જીતી ?
Answer: યજુવેન્દ્ર ચહલ
93. વરુણ-2022 એ ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ?
Answer: 20
94. 31 માર્ચ, 2022ના રોજ લોન્ચ થયેલ પુસ્તક ‘ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ’ના લેખક કોણ છે?
Answer: શ્રીરામ ચૌલિયા
95. એપ્રિલ-2022માં ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમ દ્વારા હૈદરાબાદ ખાતે ઉડાન પ્રદર્શન કરાયું હતું ?
Answer: સૂર્યકિરણ
96. કવિ નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજાના સમકાલીન ગણવામાં આવે છે ?
Answer: રા’માંડલિક
97. ‘ધૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે ?
Answer: ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
98. આવક સીધી રીતે શાને અસર કરે છે?
Answer: વેચાણ સ્તર
99. નીચેનામાંથી કોણે ભારત રૂપિયાનું ચિહ્ન વિકસાવ્યું છે?
Answer: ડી ઉદય કુમાર
100. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે ?
Answer: પ્રશાંત મહાસાગર
101. કોમ્પ્યુટરને ઇન્ટરનેટથી કયું ઉપકરણ કનેક્ટ કરી શકે છે ?
Answer: મોડેમ
102. જળ સંચાલન અને કૃષિ વ્યવસ્થા ક્ષેત્રે ઉત્ત્કૃષ્ટ પ્રદાન બદલ ગુજરાત સરકાર ખેડૂતોને કયો પુરસ્કાર આપે છે?
Answer: સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર
103. ભારત સરકાર દ્વારા જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કાર્ય માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે?
Answer: રાષ્ટ્રીય જળ પુરસ્કાર
104. 2 થી 25 મેગાવોટ (MW) ઉત્પાદનક્ષમતા ધરાવતા હાઇડ્રો પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
Answer: નાના હાઇડ્રો પ્રોજેક્ટ
105. લોમસ ઋષિની ગુફા ક્યાં આવેલી છે?
Answer: બારાબાર હિલ્સ
106. ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે?
Answer: નવરાત્રી
107. ગંગા મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: ઉત્તરપ્રદેશ
108. નવરાત્રી કેટલા દિવસ સુધી ઉજવાતો તહેવાર છે?
Answer: નવ
109. ભદ્રનો કિલ્લો ભારતના કયા શહેરમાં આવેલો છે?
Answer: અમદાવાદ
110. પ્રથમ જ્યોતિર્લિંગ ક્યાં આવેલુ છે?
Answer: ગુજરાત
111. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર ક્યાં આવેલું છે?
Answer: ઉત્તરપ્રદેશ
112. તમિલનાડુમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: રામેશ્વરમ
113. ઝારખંડના કયા જિલ્લામાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: દેવધર
114. ગ્રેન્ડ ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે?
Answer: કાવેરી
115. શરીરનો કયો ભાગ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે?
Answer: લોહી
116. કમ્પ્યુટર (COMPUTER) નો સાચો સંક્ષેપ છે?
Answer: કોમનલી ઓપરેટેડ મશીન્સ યુઝ્ડ ઇન ટેક્નિકલ એન્ડ એજ્યુકેશનલ રીસર્ચ
117. HTML ફાઇલ સ્ટોર કરવા માટેનું એક્સટેન્શન શું છે?
Answer: .htm or .html
118. www નું પૂર્ણ સ્વરૂપ શું છે?
Answer: વર્લ્ડ વાઇડ વેબ
119. કમ્પ્યુટરમાં પ્રોગ્રામની ગ્રાફિકલ રજૂઆતને શું કહે છે?
Answer: ફ્લો ચાર્ટ
120. ગુજરાતમાં અડાલજની વાવ ક્યાં આવેલી છે?
Answer: ગાંધીનગર
121. મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે કેટલા આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી?
Answer: 2
122. ભારતમાં ‘ઇન્ડિયન મ્યૂઝિયમ’ ક્યાં આવેલું છે?
Answer: કોલકાતા
123. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલા મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો?
Answer: 70000
124. ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: કામાંગરી શૈલી
125. એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2021માં આર્યભટ્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
Answer: ડો.જી.સતીષ રેડ્ડી
126.
.ઉપરનાં વીડિયોમાં પ્રધાનમંત્રી એક યોજનાની વાત કરી રહ્યા છે, તો એ યોજનાનાં લાભાર્થીની સંખ્યા કેટલી છે ?
Answer: 10 કરોડ અંદાજિત
127.
.ઉપરોક્ત વિડિઓ પ્રમાણે ભારતમાં રહેતા શિક્ષિત યુવાનોને રોજગાર પૂરો પાડવા માટે પ્રધાનમંત્રીએ કઈ યોજના લોન્ચ કરી ?
Answer: પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના