1. ગુજરાત રાજ્યમાં ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટેની તાલીમ યોજનામાં તાલીમાર્થીને પ્રતિદિન કેટલું સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે ?
2. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ યોજના કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી ?
3. ગુજરાત રાજ્યમાં આદિજાતિ યુવાન માછીમારોને તાલીમ કેન્દ્રો ઉ૫૨ દરેક તાલીમાર્થીને કેટલી શિષ્યવૃતિ આ૫વામાં આવે છે ?
4. ગુજરાત રાજ્યમાં દરિયાઈ માછીમારી માટે ડીઝલમાં વેટ સહાય કેટલી મળે છે ?
5. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) હેઠળ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવનાર પ્રીમિયમનો એકસમાન દર શું છે ?
6. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશનનો હેતુ શો છે ?
7. ગુજરાતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના અધ્યાપકો અને આચાર્યોની અધ્યયન અને સંશોધનની સજ્જતા વધે તે માટેની પહેલ કઈ છે ?
8. ‘અટલ જ્યોતિ યોજના’ ફેઝ -II ક્યારે અમલમા મૂકવામાં આવી હતી?
9. 2019-20 માં ગુજરાતની વિન્ડ પાવર (પવન ઊર્જા) ઊર્જાની ક્ષમતા કેટલી છે ?
10. અકોટા સોલાર બ્રિજ પ્રોજેક્ટ થકી વાર્ષિક કેટલા યુનિટ વીજ ઉત્પાદન થઈ શકશે ?
11. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરેલ આવશ્યક ખાદ્ય ચીજોના દૈનિક છૂટક અને જથ્થાબંધ ભાવો પર દેખરેખ રાખવાની પ્રક્રિયાને વધુ સક્ષમ બનાવવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે ?
12. ગુજરાત રાજ્યમાં ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ વેગવાન બને તે હેતુથી કેન્દ્ર સરકારની સહાયથી શેની સ્થાપના કરવામાં આવેલ છે ?
13. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ શું છે ?
14. ડૉ.ભીમરાવ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીએ ક્યું બિરુદ આપ્યું છે ?
15. ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક ગણાતા શ્રીમદ રાજચંદ્રે સ્થાપેલો આશ્રમ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
16. ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
17. લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં કયાં ભરાય છે ?
18. ગુજરાતમાં કુલ કેટલાં બંદર આવેલાં છે ?
19. ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
20. જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે ?
21. ભારતના કયા રાજ્યને ‘ડેરી સ્ટેટ – ડેન્માર્ક’ કહેવામાં આવે છે ?
22. ભારત સરકારે મુસ્લિમ જાતિની મહિલાની સામાજિક સુરક્ષા માટે કયું મોટું પગલું લીધું છે ?
23. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કરેલ વનનું નામ શું છે ?
24. એર ક્વોલિટી ઇન્ફોર્મેશન સર્વિસના સંદર્ભમાં ‘SAFAR’ એપ્લિકેશનનું પૂરું નામ શું છે?
25. ભારત સરકાર દ્વારા 2018માં ઉજ્જડ જમીન પર સોલર પાવર પ્રોજેક્ટ સ્થાપીને ખેડૂતોને આવક પૂરી પાડતી સ્કીમ કઈ છે ?
26. કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરેલ રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
27. ‘ગો ગ્રીન યોજના’ ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે ?
28. 2010ની સ્થિતિએ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ સૈનિકોની કલ્યાણ યોજના હેઠળ ESMને કેટલી રકમ આપવામાં આવે છે ?
29. ગૃહ મંત્રાલયે 2018માં આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા ગામોના સર્વાંગી વિકાસ માટે કેટલા રાજ્યો માટે ભંડોળ બહાર પાડ્યું છે ?
30. ભારતમાં ફોરેન્સિક વિજ્ઞાનના પ્રમોશન અને વિકાસ માટે કઈ સંસ્થા નોડલ એજન્સી તરીકે કાર્યરત છે ?
31. રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજનાનો ઉદ્દેશ શું છે?
32. કયા વર્ષે ગૃહ વિભાગના પરિવહન વિભાગની કામગીરી ગુજરાત રાજ્યના બંદરો અને પરિવહન વિભાગને તબદીલ કરવામાં આવી હતી ?
33. દેશની આઝાદીની રક્ષા કરતા સૈનિકોને મદદ કરવા માટે નાગરિકો પાસેથી મળતા દાનના નિયમન માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા જવાન રિલીફ ફંડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
34. ‘રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ’ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
35. 20 સપ્ટેમ્બર, 1994 ના રોજ સ્ત્રી ભ્રૂણહત્યા તરફ દોરી જતા ગર્ભના લિંગના નિર્ધારણ માટે પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક તકનીકોને પ્રતિબંધિત કરવાના ઉદ્દેશ્ય સાથે કયો કાયદો ઘડવામાં આવ્યો હતો?
36. ‘પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ (PMASBY)ની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
37. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ, કોરોના વાયરસના કારણે અસરગ્રસ્ત વ્યવસાયને પુનર્જીવિત કરવા માટે ઉદ્યોગપતિને 2% વ્યાજ પર સરકાર કેટલી રકમની લોન આપે છે?
38. ઇપીસીજી હેઠળ નિકાસ જવાબદારીની પરિપૂર્ણતા માટે મંજૂરી માટે આપેલ સમયગાળો કેટલો છે?
39. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ હેન્ડલૂમ વણકર/કામદારોના મૃત્યુ થવા પર કેટલી રકમ મળવા પાત્ર છે?
40. અલમત્તી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
41. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 500 થી વધુ શ્રમયોગી ધરાવતી સંસ્થાને રમતગમતના સાધનોની યોજના માટે કેટલી રકમ આપવામાં આવે છે ?
42. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 500થી વધુ શ્રમયોગી ધરાવતી સંસ્થાને જિમ્નેશિયમ સાધનોની સ્કીમ માટે કેટલી રકમ આપવામાં આવે છે?
43. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નવા શ્રમ કલ્યાણ કેન્દ્ર માટે ફાળવેલ રૂમનું માપ કેટલું હોવું જોઈએ ?
44. નેશનલ વોટરવેઝ બિલ 2016 દ્વારા કેટલા નવા રાષ્ટ્રીય જળમાર્ગોની ઓળખ કરવામાં આવી છે ?
45. ‘દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ’ને કઈ તારીખે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ભેળવવામાં આવ્યા છે ?
46. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ આર્થિક બિલની વ્યાખ્યા આપે છે ?
47. કયો અધિનિયમ જહાજ ટ્રાફિક સેવાઓની અસરકારક કામગીરીની સુવિધા આપે છે?
48. ભારતના બંધારણમાં નીચેનામાંથી કયો અનુચ્છેદ ‘શિક્ષણનો અધિકાર’ પ્રદાન કરે છે?
49. ભારતીય દંડ સંહિતા કેટલા પ્રકરણોમાં પેટા વિભાજિત છે ?
50. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે કયા વર્ષમાં ધારાસભ્યના પગારમાં 30% કપાત કરી ?
51. ભારતીય એન્ટાર્કટિક બિલ 2022 કયા મંત્રાલય હેઠળ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ?
52. ભારતમાં સાયબર આતંકવાદ એ કયા કાયદા હેઠળ સજાપાત્ર ગુનો છે ?
53. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલમાં છે ?
54. ‘ઇન્ડસ્ટ્રી, ઇમ્પાર્શાલિટી, અને ઇન્ટીગ્રીટી’ તે કઈ સંસ્થાનું આદર્શ સૂત્ર છે ?
55. કયુ કમિશન ભારતભરની યુનિવર્સિટીઓ નું નિયમન કરે છે?
56. ભારતમાં રાજકોષીય નીતિ કયા મંત્રાલય દ્વારા ઘડવામાં આવી હતી ?
57. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ કયા વર્ષમાં પસાર થયો હતો ?
58. ભારતના જીએસટી મોડેલમાં રચનાઓની સંખ્યા કેટલી છે ?
59. ગુજરાતમા ગામ નમુના નંબર 6 કયા નામે ઓળખાય છે?
60. ગુજરાતમા ગામ નમુના નંબર 8 (બ) કયા નામે ઓળખાય છે?
61. ગુજરાતમા ગામ નમુના નંબર 10 કયા નામ દ્વારા ઓળખાય છે?
62. ગુજરાતમા ગામ નમૂના નંબર ૧૬ કયા નામથી ઓળખાય છે?
63. ક્યા સિધ્ધાંતને અનુરૂપ ‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ નો અભિગમ અમલી બનેલ છે ?
64. સિટીસર્વે વિસ્તારની સરકારી જમીન રહેણાંક હેતુ માટે વેચાણથી મળી શકે છે ?
65. ગુજરાતમા, તાલુકા ફોર્મ નંબર 2 કયા નામે ઓળખાય છે ?
66. કઈ સંસ્થા ‘ભારતીય અર્થતંત્ર પર ડેટાબેઝ’ નામનું પ્રકાશન બહાર પાડે છે ?
67.
‘Svamitva યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
68. નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (NVDA) દ્વારા સિંચાઈ અને વીજળીની સેવા આપવા માટે નર્મદા બેસિન પર કેટલા મોટા ડેમ પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત છે ?
69. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ અને ભૂગર્ભ જળ રિચાર્જનો લાભ આપવા માટે બાંધવામાં આવેલી સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલની લંબાઈ કેટલી છે ?
70. સૌરાષ્ટ્રમાં 10,22,589 એકર જમીનને સિંચાઈનો લાભ આપતી સૌની યોજનાના પાઈપલાઈન નેટવર્કની કુલ લંબાઈ કેટલી છે ?
71. ગુજરાત સરકાર દ્વારા કેટલા તાલુકાઓમાં પૂર સંરક્ષણની કામગીરી ચાલી રહી છે ?
72. ભાડભૂત પ્રોજેક્ટ અંતર્ગત બેરેજમાં લગભગ કેટલાં ગૅલન પાણીનો સંગ્રહ થશે ?
73. ‘સૌની યોજના’ હેઠળ સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવેલ છે ?
74. પંચાયતના કરમાં ‘લૅન્ડ સેસ’ શું છે ?
75. ઇ-પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ (MMP) હેઠળ ઇ-ગવર્નન્સ માટે પ્રશિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો હેતુ કઈ યોજનાનો છે ?
76. ગ્રામીણ ધિરાણનો સંસ્થાકીય સ્ત્રોત શું છે ?
77. વિસર્જિત ગ્રામપંચાયતોની બીજી ચૂંટણી ન થાય ત્યાં સુધી કોણ વહીવટ સંભાળે છે ?
78. રાજ્યકક્ષાએ રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટની કાર્યપદ્ધતિઓનો અમલ કોણ કરે છે ?
79. ભારતમાલા યોજના હેઠળ ભારતનો નદી પર બંધાયેલો સૌથી લાંબો પુલ કયો છે ?
80. એપ્રિલ 2022 થી પોરબંદર શહેર ફ્લાઇટ દ્વારા કયા શહેર સાથે જોડાયેલ છે ?
81. 2022 ના GSR નોટિફિકેશન અનુસાર 8 મુસાફરો સુધીના વાહનો માટે કેટલી ઍરબેગ્સ ફરજિયાત કરવામાં આવી છે ?
82. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના શિલ્પીનું નામ જણાવો.
83. આંગણવાડી શિક્ષકોને વિદ્યાર્થીઓનાં ઘરની મુલાકાત દરમિયાન જાગૃતિ લાવવા શું આપવામાં આવે છે ?
84. AICTE-INAE યાત્રા અનુદાન યોજનાનો હેતુ શું છે ?
85. ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં પરિવર્તિત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
86. પ્રધાનમંત્રી જન-ધન યોજના નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સંબંધિત છે ?
87. પ્રધાનમંત્રી જન-ધન યોજના (PMJDY) નો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?
88. કઈ પહેલનો હેતુ આપણા દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિ બનાવવા અને પ્રોત્સાહન આપવાનો છે?
89. 2014માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી કઈ યોજના હેઠળ દરેક સંસદસભ્યશ્રીએ 2019 સુધીમાં 3 આદર્શ ગામ વિકસાવવા માટે બંધાયેલા હતા ?
90. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કૉમર્શીયલ પાયલોટની તાલીમ માટે આર્થિક મદદ કરવા માટે કેટલાં રૂપિયાની લોન આપવામાં આવે છે ?
91. ટ્રાફિક સિગ્નલોપર ભિક્ષા વૃતિ કરતાં બાળકોને શિક્ષણ આપવાના હેતુસર માર્ચ -2022 માં ક્યા શહેરમાં ‘સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ ‘ શરૂ કરવામાં આવ્યો છે ?
92. આદિવાસી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ અને બલિદાનના સન્માનમાં કયા જિલ્લા ખાતે નૅશનલ ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવશે ?
93.
‘SRCW’ નું પુરું નામ શું છે ?
94. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘માતા યશોદા ઍવોર્ડ’ અંતર્ગત આંગણવાડી કાર્યકરને રાજ્યકક્ષાએ ઍવોર્ડરૂપે કેટલા રૂપિયા રકમ આપવામાં આવે છે ?
95. ગુજરાતની પ્રથમ મહિલા સ્નાતક કોણ છે?
96. ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
97. ઇબ્રાહીમ રહેમતુલ્લા ચેલેન્જ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
98. બાસ્કેટબૉલમાં સમય પૂરો થવાનો સમયગાળો કેટલો હોય છે ?
99. ‘યૉર્કર’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ?
100. નોન-ફીફા મૅચોમાં ફૂટબોલમાં કેટલા અવેજી હોય છે ?
101. ‘થ્રો ઑફ’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
102. હૉકી કયા દેશની રાષ્ટ્રીય રમત છે ?
103. હૉકી બૉલનું વજન કેટલું છે ?
104. કબડ્ડીમાં બોનસ પોઇન્ટ તરીકે કેટલા પોઇન્ટ આપવામાં આવે છે ?
105. ખો-ખોમાં ઇનિંગની સમયમર્યાદા કેટલી છે ?
106. ચેસ ઓલિમ્પિયાડ 2022 ભારતના કયા શહેરમાં યોજવામાં આવી છે ?
107. નેન્સી પેલોસી યુએસમાં કઈ પોસ્ટ ધરાવે છે ?
108. કઈ સંસ્થાએ માનવ વિના સેપ્ટિક ટાંકી સાફ કરવા માટે રોબોટ્સ બનાવ્યા ?
109. ૨૦૨૩માં ભારતનું કયું પહેલું માનવ અવકાશ મિશન લૉન્ચ થવાનું છે ?
110. NEP 2020 ના ભાગ રૂપે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક-સિટી (GIFT- IFSC) સંબંધિત કેન્દ્રીય બજેટ 2022 માં નાણા પ્રધાન દ્વારા કઈ જાહેરાત કરવામાં આવી હતી?
111. શિક્ષણ મંત્રાલય (MOE)- AICTE દ્વારા શરૂ કરાયેલ NEAT મૉડલ કયા પ્રકારનું મૉડલ છે ?
112. ભારત સરકાર દ્વારા સૂચિત લઘુમતી સમુદાયોના આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને વ્યાજ સબસિડી આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજનાનું નામ શું છે ?
113. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2021માં અલીગઢમાં કઇ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો ?
114. ‘સ્વચ્છ સર્વેક્ષણ – એસએસ-2023’ની થીમ શું છે?
115. શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તાજેતરમાં લૉન્ચ કરેલ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ બુલિયન એક્સચેન્જ ક્યાં આવેલ છે ?
116. નારણપુરા અમદાવાદ ખાતે આકાર લઈ રહેલા અંતરરાષ્ટ્રિય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સૂચિત બજેટ કેટલા રૂપિયાનું છે ?
117. ‘બોરામી’ નામની વિશ્વની સૌથી મોટી તાજા પાણીની માછલી ક્યાં મળી આવી હતી ?
118. કેન્દ્ર સરકારે કયા શહેરમાં ₹100 કરોડમાં કેરીના મેગા ક્લસ્ટરને મંજૂરી આપી છે ?
119. ભારતના પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એપસ્ટોરનું નામ શું છે?
120. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં ‘ગરીબ કલ્યાણ સંમેલન’ને સંબોધિત કર્યું હતું ?
121. ભારતની પ્રથમ પોર્ટેબલ સોલર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું ?
122. વર્ષ 2022માં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેટલા વિજેતાઓને ‘ધરતી રત્ન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો ?
123. તાજેતરમાં ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા કેન્દ્ર સરકાર દ્વારા કઈ નીતિ જાહેર કરવામાં આવી છે ?
124. સેમિકન્ડક્ટર પૉલિસી હેઠળ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ધોલેરા SIR) ખાતે કયું શહેર સ્થાપવામાં આવશે ?
125. તાજેતરમાં ગુજરાતમાં મહિલાસુરક્ષા માટે ‘સંકટ સખી’ મોબાઇલ ઍપ્લિકેશન કોણે લૉન્ચ કરી ?