જયભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે વિધાર્થીઓના શિક્ષણ અને અભ્યાસમાં સાતત્ય જળવાઇ રહે તે હેતુથી રાજ્ય સ૨કા૨ના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી માટે વિવધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અનુસંધાો ધો૨ણ-૦૯ થી ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનું આયોજન કરવાનું થાય છે. જુલાઈ-2022 ના મારામાં ધો૨ણ-૯ થી ધો૨ણ-૧૨ ની પ્રથમ એકમ કસોટી યોજાનાર છે. જે માટેનીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.
ઓરીજનલ પેપર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
સૂચનાઓ:
શાળાઓએ ધોરણ- 09 થી 12ની એકમ ક્સોટી તા.27જુલાઇ 2022 ના રોજ ૧-૧ કલાકના બે સેશનમાં યોજવાની રહેશે.
પ્રથમ એકમ કસોટી માટે ધો.9 થી 12 ના દરેક ધોરણના માત્ર 2(બે) વિષયોના પ્રશ્નપત્રો અત્રેથી મોકલવામાં આવશે. જે નીવિગતો રામયપત્રકમાં ઉપલબ્ધ છે.
પ્રથમ એકમ કસોટી માટે જુન અને જુલાઈ માસના એકમો અભ્યાસક્રમ તરીકે રહેશે. જેની વિગતો અભ્યાસક્રમના પત્રકમાં દર્શાવેલ છે.
- ગુજરાત ૨ાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એમ કસોટીનું
આયોજન કરવામાં આવશે,
અત્રેથી એકમ કસોટીના પાસવર્ડ પ્રોટેક્ટેડ પ્રાપત્રો તા:-25/07/2022ના રોજ બપોરે ૧૨:૦૦ ડલાડ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના આધિકારિક અને ગોપનીય E-mail એડ્રેસ પર મોકલવામાં આવશે. જેના પારાવર્ડ તા.26/07/2012 ના રોજ નોડલ અધિકારીશ્રીઓને વોટ્સઅપ માધ્યમે જણાવવામાં આવશે.
આ પત્ર મળ્યેથી તમામ જિલ્લા શિક્ષણા ધકારીશ્રીએ એકમ કોટી માટે પોતાના જિલ્લાના એક વર્ગ-૨ કક્ષાના અધિકારીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરી તેમનું નામ તથા વોટ્સઅપ નંબર અત્રેની કચેરીના utgsheb@gmail.com ૫૨ તાત્કાલિક દિ-૧ માં મોકલી આપવાના રહેશે
- જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આ પ્રશ્નાપત્રો જિલ્લાના તમામ SVS/QDC કવીજેતા આધિકારિક અને ગોપનીય ઇ-મેઇલ એડ્રેસપર તા:-26/07/2022 સુધીમાં મોકલવાના રહેશે
ઓરીજનલ પેપર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
SVS/QDC ક્વીનરે તા:-2/07/2022 સુધીમાં પોતાના સંકુલની તમામ ખાનગી/ ગ્રાન્ટેડ/ સ૨કા૨ી માધ્યમક / ઉચ્ચતર માધ્યમક શાળાના આચાર્યશ્રીઓને તેઓના આધિકારિક અને ગોપનીય ઇ-મેઇલ એડ્રેસ પર એક કોટીના પ્રાપત્રો મોકલવાના રહેશે.
- ઉપરોક્ત સાંકળમાં….. GSHSEB→ DEO→ SVS/ QDC 5૰વીનર) આચાર્ય એમ દરેક તબક્કામાં એકમ કસોટી માટેના પ્રશ્નપત્રોની ગોપનીયતા જળવાઇ રહે તેની સંપૂર્ણ કાળજી રાખવાની રહેશે.
આચાર્યશ્રીએ આ સાથે સામેલ સમયપત્રક મુજબ તમામ વિદ્યાર્થીઓની કસોટી લેવાની રહેશે.
- રાજ્યની તમામ મા. શાળાઓમાં ફરજિયા એમ ચોટી યોજવાની રહેશે.
શાળાએ એકમ કસોટી બાદ વિધાર્થીઓની કસોટીઓનું રામયા૨ મૂલ્યાંક થાય તેની તકેદારી રાખવી અને વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો શાળાએ સમગ્ર વર્ષ દરમિયાન સાચવી રાખવાની રહેશે.
ઓરીજનલ પેપર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
પ્રથમ એકમ કોટી માટેના વિષયો અને અભ્યાસક્રમ બીડાણમાં દર્શાવ્યા મુજબના રહેશે.
નોંધ :- શિક્ષણ વિભાગના તા.12/02/2020 ના ઠરાવ અન્વયે ધો૨ણ-૯ અને ધો૨ણ-૧૦ માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જ્યારે ધોરણ- ૧૧ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા અંગ્રેજી તેમજ સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી, નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરી એકમ કસોટી લેવામાં આવશે. આ સિવાયના વિષયાા પ્રશ્નપત્રો શાળાએ તૈયા૨ ક૨ી વિધાર્થીઓની એકમ કસોટી શાળા કક્ષાએ લેવામાં આવે તે ઇચ્છનીય છે.
Download Syllabus Pdf Click here
Download Time tebal Pdf Click here