વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા ૧લી જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૫મી જાન્યુઆરી ૨૦૨૩ સુધી.

5/5 - (1 vote)

વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સપ્તમી પ્રોત્સાહિત:

તમારી મૌલિક વાર્તાઓ, શીર્ષક સાથે ગુજરાતી ભાષામાં લખો અને ઈનામો જીતો. વાર્તાના પહેલા ફકરામાં “આઝાદી’ શબ્દ આવવો જરૂરી છે.

ફક્ત ધોરણ 7 થી 10 ના વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

ધોરણ 7 થી 10 વિદ્યાર્થીઓ માટેતમામ શિક્ષકો માટે
શબ્દ મર્યાદા ૧૦૦૦ શબ્દો ૧૫૦૦ શબ્દો
પહેલું ઈનામ રૂપિયા ૧૧૦૦૦ રૂપિયા ૧૧૦૦૦
બીજું ઈનામ રૂપિયા ૭૦૦૦ રૂપિયા ૭૦૦૦
ત્રીજું ઈનામ રૂપિયા ૫૦૦૦ રૂપિયા ૫૦૦૦
પાંચ પ્રોત્સાહક ઇનામો રૂપિયા ૧૦૦૦ રૂપિયા ૧૦૦૦

સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા નિયમો:

ઇનામો ઉપરાંત સારી વાર્તાઓ ઈ-પુસ્તક રૂપ “વાર્તામો – 7” નામ સાથે પ્રકાશિત થશે.

શિક્ષકોને જાતે વાર્તા લખવા અને સ્પર્ધામાં ભાગ લેવા આગ્રહભર્યું આમંત્રણ છે.

શિક્ષકો વિદ્યાર્થીઓને વાર્તા લખવા પ્રોત્સાહિત કરે, પસંદ કરતી વાર્તાઓ અમને મોકલે.

૨૦થી વધુ વાર્તાઓ મોકલનાર શાળાને ઈ-પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે..

વાર્તાઓ નીચે આપેલી લિન્કથી PDF ફોર્મેટમાં જ અમને મોકલવાની રહેશે.

મૌલિક વિચારો, ભાષા સજ્જતા અને રજૂઆતને આધારે વાર્તામોકલવાની રહેશે .

નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.

સંપર્ક (કોન્ટેક્ટ):

૧૦, સંજય પાર્ક, સુંદરવન પાછલ, સેટેરાઈટ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૫ મોબાઈલ ૯૮૨૫૪૮૨૯૪૬ વર્તને પુસ્તક રૂપે પ્રગટ કરવા માટેના તથા બીજા બધા અધિકાર દર્શા કિકાણી હસ્તક રહેશે.

સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા ૧લી જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૫મી જાન્યુઆરી ૨૦૨૩ સુધી.

સ્પર્ધામાં ભાગ લેવા માટેની લીંક:

વાર્તાઓ નીચે આપેલી લિન્કથી PDF ફોર્મેટમાં જ અમને મોકલવાની રહેશે:

પીડીએફ મોકલવાની લિન્ક અહીં ક્લિક કરો.

અમારા હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો.

Sharing Is Caring:

Leave a Comment