ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી.

5/5 - (1 vote)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી.

For the students who have applied for face-to-face observation of answer books of Higher Secondary Certificate Examination, Science Stream March-2022, the process of answer book observation has been kept from ૧૮/૦૬/૨૦૨૨ થી તા.૨૪/૦૬/૨૦૨૨ .

Candidates applying for appearing in the answer book observation should enter their seat number and mobile number registered at the time of application on the call-letter board website sci.gseb.org or gseb.org showing details like time, place and date. તા.૧૧/૦૬/૨૦૨૨ will be available online.

ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, વિજ્ઞાન પ્રવાહ માર્ચ-૨૦૨૨ની ઉત્તરવહીઓના રૂબરૂ અવલોકન માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરેલ છે, તેવા વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા તા.૧૮/૦૬/૨૦૨૨ થી તા.૨૪/૦૬/૨૦૨૨ સુધી રાખવામાં આવેલ છે.

ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવારે સમય, સ્થળ અને તારીખ જેવી વિગતો દર્શાવતો કોલ-લેટર બોર્ડની વેબસાઈટ sci.gseb.org અથવા gseb.org પર પોતાનો બેઠક નંબર તથા અરજી કરતી વખતે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર એન્ટર કરી તા.૧૧/૦૬/૨૦૨૨ થી ઓનલાઈન મેળવી શકશે.

કોઈપણ ઉમેદવારને અવલોકન માટેના કોલ-લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવનાર નથી. અવલોકન માટે ઉમેદવારે વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ કોલ-લેટર પ્રવેશપત્ર (હોલ ટિકિટ), ગુણપત્રક/પ્રમાણપત્રની નકલ અને અવલોકન માટે “ફી” ભર્યાની રસીદ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Call-letters for observation will not be mailed to any candidate. For the observation the candidate has to be present along with the call-letter admission ticket (hall ticket) downloaded from the website, a copy of the mark sheet / certificate and the receipt of payment of “fee” for the observation, which should be noted by all concerned.
Click here for standard 10 SSC marks verification – Click here for standard 12 general stream marks verification – Click here

Call-letters for observation will not be mailed to any candidate. For the observation the candidate has to be present along with the call-letter admission ticket (hall ticket) downloaded from the website, a copy of the mark sheet / certificate and the receipt of payment of “fee” for the observation, which should be noted by all concerned.

ધોરણ 10 SSC ગુણચકાસણી માટે અહીં –ક્લિક કરો
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ગુણ ચકાસણી માટે અહીં – ક્લિક કરો

Sharing Is Caring:

Leave a Comment