How to fill Namo Tablet Scheme 2023 online form?

5/5 - (1 vote)

ભારત દેશમાં ડીજીટલ પ્લેટફોર્મને લોકપ્રિય બનાવવા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાને લઈને Digital India, Digital Gujarat Portal, Digital Sewa Setu વગેરે માધ્યમો અમલમાં મુકવામાં આવેલ છે. વિશેષમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પણ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ, OJAS JOB PORTAL, Bin Anamat Aayog Website, ikhedut portal વગેરે લોન્ચ કરવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારાએ નમો ટેબ્લેટ યોજના 2022 વિશે માહિતી મેળવીશું.

નમો ટેબલેટ યોજના 2022 online ફોર્મ કેવી રીતે ભરવું?

નમો ઇ-ટેબ્લેટ યોજનાની પાત્રતા
Namo Tablet Yojana Online Apply માટે કેટલીક પાત્રતા અને ધારા-ધોરણો નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

● વિદ્યાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.

● નમો ઈ-ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી પાસે યોગ્યતા હોવી જોઈએ.

● વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા પાસ કરેલી હોય, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ચાલતી વિવિધ યોજનાના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તેની માહિતી મેળવો?

PM Namo Tablet Yojana માં મળવાપાત્ર લાભ
પ્રધાનમંત્રી નામો ટેબ્લેટ યોજના વિદ્યાર્થીઓને નજીવી કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ રૂપિયા 1000 જમા કરવાના રહેશે. આ ઉપરાંત લાભ બાબતે કેટલીક અગત્યની બાબતો નીચે મુજબ છે.

ગુજરાત સરકાર પીએમ નમો ટેબ્લેટ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
કોલેજમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ યોજનાનો લાભ આપવામાં આવશે.
PM Namo Tablet Yojana દ્વારા અંદાજીત 5,00,000/- મહિલા વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે.
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ચાલતી સ્કોલરશીપ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવો.
Author
નમો ટેબલેટ યોજનાની મુખ્ય વિશેષતાઓ
Namo E-Tablet Yojana અન્વયે આપવામાં આવતા ટેબ્લેટની કેટલીક વિશેષતાઓ છે. જે નીચે મુજબ છે.

● વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં આપવામાં આવતા ટેબ્લેટની બજાર કિંમત અંદાજીત 8000-9000 આસપાસ હોય છે.

નમો ટેબલેટની વિશેષતાઓ

RAM 1GB
Processor 1.3GHz MediaTek
Chipset Quad-core
Internal memory 8GB
External memory 64GB
Camera 2MP (rear), 0.3MP (front)
Display 7inch
Touch screen Capacitive
Battery 3450 mAh Li-Ion
Operating System Android v5.1 Lollipop
SIM card Yes
Voice Calling Yes
Connectivity 3G
Price Rs. 8000-9000
Manufacturer Lenovo/Acer
Warranty 1 Year for the handset, 6 months for in-box accessories

Documents Required (જરૂરી ડોકયુમેંટ)
The following documents are required while applying for the Namo tablet scheme:-

Domicile certificate
Address Proof
Voter ID card
Aadhar card
12th passing certificate
Certificate to confirm the Admission in the under-graduation course or Polytechnic course
Below the poverty line certificate
Caste certificate

Helpline Number
For any query you may contact on helpline number 079-26566000 between 11:00 AM to 5:00 PM
Procedure to Register For Namo Tablet Yojana
To register yourself under the scheme you have to follow the simple procedure given below:-

You have to visit your respective college to enroll in the Namo tablet scheme.
The institution will then institute will provide the details of the eligible candidates on the official website.
The authorities will login on this portal via their unique institute ID.
The Institute will have to go ‘Add New Student’ tab.
They will provide your details like name, category, course, etc. in it.
Now they will enter the board and the seat number which belongs to you.
They will then deposit the money (Rs. 1000) to the head of the institute.
The head will generate a receipt against this payment.
The receipt number and date will be entered on the website.
Finally, the tablet will be provided to you.

Sharing Is Caring:

Leave a Comment