ધો-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 માર્ચ-૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણી
Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar’s press list states that the result of Std. 10 and Sanskrit first examination of March-April 207 has been declared on 08/06/2018. Candidates who wish to apply for the Certification can apply on the Board’s website www.gseb.org or ssc.gseb.org from 10:00 hrs on 10/02/207 to 12:00 hrs on 20/06/207. Will be able to register and apply online. Applications will not be accepted in any way other than online medium.
The fixed fee for quality verification application can be paid online through SBI ePay System (credit card, Debit Card, Net Banking) or through SBI ePay’s “SBI Branch Payment” option at any SBI Branch in the country. Is stated.
ધો-૧૨ સામાન્ય પ્રવાહ માર્ચ-૨૦૨૨ ધોરણ 10 માર્ચ-૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણીની અરજી કરવા માટેની સુચનાઓ સમય મર્યાદા(તા.૦૯/૦૬/૨૦૨૨ બપોરે ૧૨:૦૦ કલાક થી ૧૮/૦૬/૨૦૨૨ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક સુધી)
ધોરણ 10 માર્ચ-૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણી
ધો-૧૨ સામાન્ય પ્રવાહ માર્ચ-૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણી.
1)Registration કરવાની પ્રક્રિયા
- ધો.૧૨ સામાન્ય પ્રવાહ માર્ચ-૨૦૨ર પરીક્ષા માટે www.gseb.org પર જવું. ત્યારબાદ “HSC General માર્ચ-૨૦૨૨ ગુણ ચકાસણી” પર ક્લીક કરવું. અથવા hsc.gseb.org website open કરવી.
- ધો-૧૨ સામાન્ય પ્રવાહ માર્ચ-૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણી કરવા માટેનું
Registration કરવા માટે Register બટન પર ક્લીક કરવું અને Registration ફોર્મ ભરવું. – ફોર્મ માં દર્શાવેલ તમામ વિગત ભરી Register બટન પર ક્લીક કરવું. → Register બટન પર ક્લીક કર્યાની ૧ થી ૫ મિનીટમાં આપના દ્વારા enter કરેલા મોબાઇલ
નંબર પર OTP (એક પાંચ આંકડાનો CODE) આવશે. જેને નીચે દર્શાવેલ OTP details માં ભરી SUBMIT કરવું.
SUBMIT બટન પર ક્લીક કરવાથી અને પાસવર્ડ ENTER કરીને Registration ની પ્રક્રીયા પુરી કરવી.
SUBMIT CLICK HERE
2) LOGIN કરી અરજી કરવાની પ્રક્રિયા
→ Login બટન પર કલીક કરવાથી લોગીન ફોર્મ ખુલશે જેમાં આપનો SEAT NUMBER, MOBILE NUMBER અને પાસવર્ડ (કે જે આપના દ્વારા Registration દરમ્યાન ભરવામાં આવ્યો હતો) તે enter કરી LOGIN કરવું. – લોગીન કરવા પર આપને આપના RESULT ની વિગતો દેખાશે.
- HSC GENERAL-2022 ના પરીક્ષાર્થીઓએ જે વિષયની ગુણચકાસણી કરાવવી હોય તે વિષય Select કરી(ટીક માર્ક) કરી તેની સામે તે વિષયનો ઉત્તરવહી બારકોડ નંબર ભરવો. ત્યાર બાદ PAYMENT કરવા માટે “Pay Now” પર Click કરવું.
- નોંધ:
- HSC GENERAL-2022 ના પરીક્ષાર્થીઓ અંતિમ તારીખ તા.૧૮/૦૬/૨૦૨૨ સાંજે ૧૭:૦૦ કલાક સુધી કોઇપણ સમયે LOGIN કરી વધારાના વિષય માટે પણ અરજી કરી શકશે. વધારાના વિષય માટે અરજી કરવા, વિષય સામે (ટીક) કરી તેનો ઉત્તરવહી બારકોડ નંબર ભરી, ત્યારબાદ “Pay Now” બટન પર કલીક કરી, ફી ભરીને અરજી કરવાની રહેશે. (ફરીવાર Registration પ્રક્રિયા કરવાની જરૂર નથી).
૩) PAYMENT કરવાની પ્રક્રિયા ફી નો દર નીચે મુજબ છે.
- ગુણચકાસણીની વિષયદીઠ ફી રૂ.૧૦૦/
- કુલ ફી ઉપરાંત રૂ.૨૦/- Online Application Fee ચૂકવવાની રહેશે.
ધોરણ 10 માર્ચ-૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણી કરવા અહી ક્લિક કરો.
ધો-૧૨ સામાન્ય પ્રવાહ માર્ચ-૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણી કરવા અહી ક્લિક કરો.