ધોરણ 5 થી 12 (પ્રાથમિક અને માધ્યમિક) ચિત્રકામ-કક્ષા પરીક્ષા 2023

4.3/5 - (3 votes)

ધોરણ 5 થી 12 (પ્રાથમિક અને માધ્યમિક) ચિત્રકામ-કક્ષા પરીક્ષા 2023

સરકારશ્રીનાં શિક્ષણ વિભાગ, ગાંધીનગરનાં તા.૧૭/૫/૧૯૯૩ના ઠરાવ ક્રમાંક:ચિકપ/૧૦૯૨૨૨૬૫/ગ- ૧,અન્વયે અને ૨૧/૦૯/૨૦૨ ના રોજ બપોરના ૪.૦૦ કલાકે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીના અધ્યક્ષ પદે ચિત્રકામ પરીક્ષા સમિતીની બેઠક મળેલ હતી બેઠકમાં કરેલ સુધારા મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકામ કક્ષ પરીક્ષા-૨૦૨૨ નો કાર્યક્રમ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તારીખ:૦૯/૧૨/૨૦૨૨ થી તા.૩૦/૧૨/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

પરીક્ષાનો કાર્યક્રમ:

ક્રમવિગત તારીખ
1.જાહેરનામુ પ્રસિદ્ધ થયા તારીખ07-12-2022
2. www.sebexam.org વેબસાઇટ પર
પરીક્ષા માટેનું આવેદનપત્ર અને ફી
ઓનલાઇન ભરવાનો સમયગાળો.
09-12-2022 to 30-12-2022
3.પ્રાથમિક ચિત્રકામ-કક્ષા પરીક્ષા તારીખહવે પછી જાહેર થશે.
4.માધ્યમિક ચિત્રકામ-કક્ષા તારીખહવે પછી જાહેર થશે.

પરીક્ષા કેન્દ્ર:

• જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

• જે શાળામાં માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

• જે શાળામાં ૧૦૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાના વિદ્યાર્થેઓને નજીકના પરીક્ષા કેન્દ્ર અથવા આવી શાળાઓ પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઇને તે શાળાઓ પૈકી કલ્સટર કક્ષાએ કોઇ એક શાળા ખાતે પરીક્ષા કેન્દ્ર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા બાબતે આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી કરશે,

  • પરીક્ષાના સંચાલન અંગે–

પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

  • માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

લાયકાત:

• પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે – ઓછામાં ઓછું ધોરણ ૫ થી ૮ નો સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.

• માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે -ઓછોમાં ઓછું ધોરણ ૯ થી ૧૨ સુધીમાં અભ્યાસ કરેલો હોવો જોઇએ.

• બહારના ઉમેદવારો અટલે (કે જેઓ ધોરણ ૫ થી ૧રમાં શાળામાં અભ્યાસ કરતા ન હોય) તેવા ઉમેદવારો એ પ્રાથમિક કે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારોએ બહારના ઉમેદવાર (EXTERNAL CANDIDATE) તરીકે ઉમેદવારી નોંધાવી શકશે એ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા કરવામાં આવી છે.

• બહારના ઉમેદવારો માટે પોસ્ટ અથવા કુરીયર દ્વારા ભરેલ ફોર્મ અને ફી સ્વીકારમાં આવશે નહીં

પરીક્ષા ફી:-

• પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી રૂ.પ૦(અંકે રૂપિયા પચાસ પુરા)

• માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી રૂ. ૬૦/ (અંકે રૂપિયા સાઇઠ પુરા)

• સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા અભ્યાસક્રમ:

ક્રમવિષય
પેપર -1નેચર
પેપર -2ભાતચિત્ર
પેપર -3ચિત્રસંયોજન

માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા અભ્યાસક્રમ:

ક્રમવિષય
પેપર -1માનવસર્જિત પદાર્થ
પેપર -2ભાતચિત્ર
પેપર -3ચિત્રસંયોજન
પેપર -4અક્ષરલેખન

ઓનલાઇન અરજી કરવાની રીત :-

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે.ઉમેદવાર તારીખ:૦૯/૧૨/૨૦૨૨(બપોરના ૧૫.૦૦) થી તારીખ:-૩૦/૧૨/૨૦૨૨(રાત્રે ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના

રહેશે. અરજીપત્રક Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણાશે. *સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

-સૌ પ્રથમ www.sebexam.org પર જવું,

  • Apply online – ઉપર click કરવું,

ત્યાર બાદ જો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો “ELEMENTARY DRAWING GRADE EXAM —

2022( Std 5 to 8 ) ” અથવા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો “INTERMEDIATE DRAWING GRADE EXAM – 2022( Std 9 to 12). “Apply Now પર Click કરવું. * Apply Now પર Click કરવાથી Student Type દેખાશે, ત્યાર બાદ REGULAR CANDIDATE અને EXTERNAL

CANDIDATE એવા બે option દેખાશે.જો વિદ્યાર્થી હોય તો REGULAR CANDIDATE select કરવાનું રહેશે અને

ખાનગી / બહારના ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા હોય તો EXTERNAL CANDIDATE select કરવાનું રહેશે…

REGULAR CANDIADTE:

• વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.

• શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.( જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો)

• હવે ડave પર click કરવાી તમારો Datasave થશે. અહીં Application Number Generate થશે, જે સાચવીને રાખવાનો રહેશે,

  • હવે Confirm Application પર click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી છાતn Date Type કરો. ત્યારબાદ Submit અને confirm પર uck કરો. અરજી Confirm થયા બાદ Confirm no જનરેટ થશે, જે સાચવીને તમારી પાસે ડાvકરવાનો રહેશે.
  • ત્યારબાદ online payment કરવા માગતા હોય તો print Application ની print કાઢતા પહેલા Online Payment કરવાનું રહેશે, એકસાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે.ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.

ત્યાર બાદ ઓનલાઇન પેમેન્ટ કરી અને Print Application From સાથે e-recept જનરેટ થઇ જશે. જે વિદ્યાર્થીને પ્રીન્ટની જરૂર હોય તો પ્રીન્ટ કાઢવી.

EXTERNAL CANDIDATE:

  • EXTERNAL CANDIDATE પર Click કરવાથી Form નું button દેખાશે, જેના પર ા કરવાનું રહેશે. * Application Format માં સૌપ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
  • હવે ઓકે પર ક્લિક કરવાથી તમારી Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે..
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload photo- Signature અને કોઇપણ એક આઇટી પ્રફ ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)પર click કરો. અહી તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો, અહીં Photo Signature અને કોઇપણ એક આઇટી પ્રકાડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)upload કરવાના છે.
  • Photo, Signaturer અને અને કોઇપણ એક આઇટી પ્રૂફ (ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂટણી કાર્ડ, આધાર કાર્ડ)upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature Pi format મા15 KBમાં અને અને કોઇપણ એક આઇટી પ્રફ ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)Gif/pdf format માં 50 KBની સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર click કરો. હવે choose File સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG formatમાં તમારો Photo Signature અને અને કોઇપણ એક આઇટી પ્રૂફ ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ) store થયેલ છે. તે ફાઇલને Select કરો અને Open Buttonને Clickકરો. હવે Browse Buttonની બાજુમાં upload Button પર Click કરો,Photo, Signature અને કોઇપણ એક આઇટી પ્રુફ ત્રણેય સાથે upload કરવાના રહેશે .હવે બાજુમાં તમારો Photo Signature:
  • અને અને કોઇપણ એક આઇટી પ્રકાડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ) દેખાશે. * હવે Confirm Application પર click કરી, અહીં તમારો Application Number Type કરો અને તમારી flirth Date:select કરો, ત્યારબાદ Submit પર click કરો. Confirm પર click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
  • હવે Print Application / Chillin પર Click કરવું. અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. • અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી(પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો. )

ફી ભરવાની રીત:

• ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે prit applicationની print કાઢતા પહેલા online payment કરવાનું રહેશે. એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. ઓનલાઇન પેમેન્ટગેટ-વે દ્વારા CREDIT CARD/ATM CARDNET BANKING UP થી પરીક્ષા ફી ભરી શકાશે.

• ઓનલાઈન ફી જમા કરાવવા માટે PRINT APPLICATION” પર Click કરવું અને વિગતો ભરવી. ત્યારબાદ ONLINE PAYMENT ઉપર ક્લીક કરવું. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે. તેવુ SCREEN પર લખાયેલું આવશે. અને receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે.તો કREEN પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.

  • E-receipt મેળવવા માટે Print Inceipt ” પર Chick કરવું વિગતો ભરવી અને ubmit પર વાત કરીને receipt મેળવી શકાશે.
  • ઓનલાઈન ફી ભરનારે જ તેના બેંક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ ૨૪ કલાકમાં e-receipt જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલ થી સંપર્ક કરવાનો રહેશે.
USEFUL LINK FOR ચિત્રકામ-કક્ષા પરીક્ષા 2023

DOWNLOAD OFFICAL PDF

DOWNLOAD HOW APPLY ONLINE PDF

FOR APPLY ONLINE LINK

Sharing Is Caring:

Leave a Comment