State Level Collage G3Q Answer 21 October 2022|ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) રાજ્ય લેવલ પ્રશ્નોના જવાબો ૨૧ ઑક્ટોબર ૨૦૨૨|

4.2/5 - (4 votes)

1. છેલ્લા 8 વર્ષમાં નાબાર્ડ (NABARD) પાસે કેટલા રૂપિયાના સૂક્ષમસિંચાઈ ભંડોળનું સર્જન થયું છે?

2. રાજ્ય સરકાર દ્વારા દરિયાઇ ફીશીંગ બોટો માટે નવાં મરીન એન્જિન ખરીદવા માટે કેટલા ટકા સહાય આપવામાં આવે છે ?

3. ગુજરાત સ્ટેટ સીડ્સ કૉર્પોરેશન લિ.ની ગુજરાતમાં કેટલી શાખાઓ છે ?

4. જો માછીમારી દરમિયાન પાકિસ્તાન મરીન ઑથૉરિટી દ્વારા માછીમાર પકડાય અને તેનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થાય તો રાજ્યના સક્રિય માછીમારના કાનૂની વારસદારને કેટલી સહાય આપવામાં આવે છે ?

5. R&D ડોમેનમાં વધુ મહિલા પ્રતિભાઓને સામેલ કરીને વિજ્ઞાન અને ટૅકનોલોજી ક્ષેત્રમાં જાતીય સમાનતા લાવવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે?

6. કઈ ભારતીય સંસ્થા શાળાના બાળકો માટે ‘યુવિકા’ નામના તાલીમ કાર્યક્રમનું આયોજન કરે છે ?

7. યુનિટ 1 અને 2ને રિટાયર થવાને કારણે 1/4/2017થી અમલી બનેલ સિક્કા થર્મલ પાવર સ્ટેશનની ક્ષમતા કેટલી છે ?

8. પી.એમ. ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં ગેસ વિતરણ ક્ષેત્રે કેટલા કિલોમીટરનું ડિસ્ટ્રિબ્યુશન પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરેલ છે ?

9. 01-01-2022ની સ્થિતીએ ભારતની સ્થાપિત ઊર્જા-ઉત્પાદન ક્ષમતા કેટલી છે ?

10. 01-01-2022ની સ્થિતીએ ગુજરાતની વીજ-ઉત્પાદન ક્ષમતામાં સૌર-ઊર્જાની ઉત્પાદન ક્ષમતા કેટલી છે ?

11. 01-01-2022ની સ્થિતીએ અશ્મીભૂત સ્રોત સિવાયના સ્રોતોનો ઉપયોગ કરીને ગુજરાતની વીજ-ઉત્પાદન ક્ષમતા હાલમાં કેટલી છે ?

12. કલાકાર કે કલાવૃન્દને ભારતની સીમામાં આંતરરાજ્ય કલા પ્રસ્તુતિ માટે તમામ ખર્ચ પેટે ગુજરાત સરકાર દ્વારા મહત્તમ કેટલી રકમ સુધીની સહાય મળે છે ?

13. ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા ?

14. અમદાવાદમાં આવેલું શ્રેયસ મ્યુઝિયમ કઈ કળાકૃતિઓના દુર્લભ નમૂનાઓનું સંગ્રહસ્થાન છે ?

15. કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર્યસેનાની મ. સ. યુનિવર્સિટીના કુલપતિ હતાં ?

16. ગુજરાતના કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે ?

17. ‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતનાં કયા સ્થળે આવેલાં છે ?

18. જૂનાગઢ જિલ્લામાં આવેલી ‘બાવાપ્યારાની ગુફા’ કયા ધર્મ સાથે સંકળાયેલી છે ?

19. ગાંધીજીનાં લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ કઈ ગ્રંથશ્રેણીમાં પ્રગટ કરવામાં આવ્યો છે ?

20. બાવળનું કેચુ (ખેર) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?

21. કયો છોડ મઘા નક્ષત્ર સાથે સંબંધિત છે ?

22. ફિકસ ગ્લોમેરાટા(ગુલર) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?

23. ટર્મિનલિયા અર્જુન (અર્જુન)છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?

24. પ્રોસોપીસ સ્પાસીગેરા (ખીજડો) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?

25. ભારત સરકારે EWS વર્ગ માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલા ટકા અનામત આપી છે ?

26. અબ્દુલ કલામ ટૅકનોલોજી ઇનોવેશન નૅશનલ ફેલોશિપ સ્કીમ અંતર્ગત માસિક ફેલોશિપની રકમ કેટલી છે ?

27. ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ ક્યાંથી મેળવી શકાય છે ?

28. કઈ નીતિ હેઠળ મ્યુનિસિપલ સૉલિડ વેસ્ટના નિકાલ માટે જમીનની જરૂરિયાત ઓછી થાય છે ?

29. ગો ગ્રીન યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામા સંગઠિત ક્ષેત્રના કુલ કેટલા શ્રમિકોને ટુ વ્હીલરની ખરીદી ઉપર સબસિડી આપવાનું લક્ષ્યાંક રાખેલ છે ?

30. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્ર્મ કેટલા બોર્ડર બ્લોકમાં લાગુ કરવામાં આવેલ છે ?

31. કન્ટ્રોલ્ડ રિલીઝ મેડિકેશન – ઇન્ડિયન ડ્રગ રેગ્યુલેશન્સ અનુસાર, જો દવાના કન્ટેનરમાં કોઈ ઝેરી અને હાનિકારક પદાર્થો હોય તો આ કયા પ્રકારની દવા હશે ?

32. રાજભાષા વિભાગના નિયમો અનુસાર, પ્રદેશ ‘B’ હેઠળ કયા કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે ?

33. તા. 31-12-2021ની સ્થિતિએ નાણાકીય વર્ષ 2021-22માં કચ્છ જિલ્લામાં પોલીસ માટે રહેણાંકના કુલ કેટલા મકાનોના બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યા છે ?

34. ઍસિડ ઍટેકનો ભોગ બનનારને ‘સેન્ટ્રલ ગવર્નમેન્ટ વિક્ટીમ કમ્પંશેસન ફંડ (CVCF) યોજના’ ઉપરાંત વધારાના રૂ. 1 લાખનું વળતર આપવાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવેલ હતી ?

35. મુખ્યમંત્રી શ્રી જવાન રાહત ભંડોળ અંતર્ગત શહીદ જવાનના માતા-પિતાને મહ્ત્તમ કેટલી માસિક સહાય આપવામાં આવે છે ?

36. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની વસ્તીમાં ભારતની વસ્તીની ટકાવારી કેટલી છે ?

37. ભારતની વર્ષ 2011ની વસતીગણતરી મુજબ ગ્રામીણ વસતીનુ પ્રમાણ કેટલું હતુ ?

38. વર્ષ 2014માં 0.7 થી ઘટીને વર્ષ 2018-19 દરમિયાન ગુજરાતમાં અંધત્વ દર શું હતો ?

39. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ)ના પાંચ ચાવીરૂપ માપદંડો પૈકી કયું સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે ?

40. નાના ઉદ્યોગો માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા કેટલી છે ?

41. શ્રી વાજપાઇ બૅન્કેબલ યોજના અંતર્ગત, ગ્રામીણ વિસ્તારમાં સામાન્ય કેટેગરી (પુરુષ) માટે લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?

42. શ્રી વાજપાઇ બૅન્કેબલ યોજના હેઠળ, વ્યવસાય ક્ષેત્ર માટે કેટલી રકમની લોન બૅન્ક દ્વારા પૂરી પાડવામાં આવે છે ?

43. સ્કીમ ઑફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ?

44. કોયર ઇન્ડસ્ટ્રી ટેક્નોલોજી અપગ્રેડેશન સ્કીમ (CITUS) યોજના અંતર્ગત પ્લાન્ટ અને મશીનની ખરીદી માટે કેટલા ટકાની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?

45. ‘રીહેબિલિટેશન ઓફ બોન્ડેડ લેબરર સ્કીમ- 2021’ હેઠળ ભારત સરકાર દ્વારા પુખ્ત વયનાં પુરુષનાં પુનર્વસન માટે કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?

46. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી સાયકલ યોજનાનો લાભ મેળવવા માટે સાઇકલ ચેસીસનું માપ શું હોવું જોઈએ ?

47. ભારત સરકારની કેટલી સેક્ટર સ્કિલ કાઉન્સિલે (SSC) નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) સાથે નોંધણી કરાવી છે ?

48. માલસામાન માટે કયા માર્ગને ઈંધણ કાર્યક્ષમ, ખર્ચ અસરકારક અને પર્યાવરણને અનુકૂળ પરિવહન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ?

49. ધર્મનિરપેક્ષતા બંધારણના કયા ભાગમાં અંકિત છે ?

50. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર ઉપલબ્ધ છે ?

51. રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, તિરુપતિની સ્થાપના કયા બિલ હેઠળ કેન્દ્રીય યુનિવર્સિટી તરીકે કરવામાં આવી છે ?

52. ભારતમાં લાંબા ગાળાના બિન-આશ્રય માળખાકીય ધિરાણના વિકાસને ટેકો આપવા માટે નૅશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટની સ્થાપના કયા બિલ દ્વારા કરવામાં આવી છે?

53. કયાં મંત્રાલય હેઠળ ધરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005 સંસદમાં રજુ કરવામાં આવ્યુ હતું?

54. રાષ્ટ્રપતિના વટહુકમને નીચેનામાંથી ક્યારે મંજૂરી મળે છે ?

55. ગુજરાત લૅન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ હેઠળ કોને લૅન્ડ ગ્રેબર માનવામાં આવે છે ?

56. લૅન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 હેઠળ સ્થાપિત વિશેષ અદાલતોને કેસોનો નિકાલ કરવા માંટે કેટલી સમયમર્યાદા આપવામાં આવી છે ?

57. ગુજરાતમાં ગામ નમુના નંબર 11 કયા નામ દ્વારા ઓળખાય છે ?

58. ગુજરાતમાં તાલુકા ફોર્મ નંબર ૬(અ) કયા નામે ઓળખાય છે ?

59. 14મા નાણાપંચના અહેવાલની ભલામણ બાદ કેન્દ્ર અને રાજ્ય દ્વારા વહેંચાયેલ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ખર્ચનો ગુણોત્તર શું હશે ?

60. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્ર અને રાજ્યોના કાર્યો અને સત્તાઓ સૂચિબદ્ધ છે ?

61. વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતમાં કેટલા ગામોને ‘સ્વામિત્વ યોજના’ હેઠળ આવરી લેવામાં આવશે ?

62. ડિજિટલ સેવા સેતુમાં દરેક સેવા માટે નાગરિકોએ કેટલી ફી ચૂકવવી પડશે? (જેનો એક ભાગ ગ્રામ પંચાયતમાં જશે.)

63. લીલું સોનું શું છે ?

64. સરદાર સરોવર પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની કેટલા હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે ?

65. માર્ચ-2019 સુધી ગુજરાતના કેટલા શહેરોને નર્મદા કેનાલમાંથી પાણી પુરવઠાનો લાભ મળ્યો છે ?

66. સહભાગી સિંચાઈ વ્યવસ્થાપનના હેતુ માટે ગુજરાત સરકાર દ્વારા 2007માં કયો કાયદો બનાવવામાં આવ્યો હતો ?

67. ગુજરાતના PIM એક્ટ 2007 હેઠળ સહભાગી સિંચાઈ પ્રોજેક્ટનો લાભ આપવા માટે કેટલા વૉટર યુઝર્સ ઍસોસિયેશન (WUA) ની સ્થાપના કરવામાં આવી છે ?

68. ગુજરાત સરકાર દ્વારા કેટલા જિલ્લાઓમાં પૂર સંરક્ષણના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે ?

69. ગુજરાત સરકારની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી લોકોને કેટલા હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળ્યો છે ?

70. ઓગસ્ટ-19 થી માર્ચ-22 દરમિયાન ભારત સરકાર દ્વારા મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં કેટલા નળના પાણીના જોડાણો વધાર્યા હતા ?

71. સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કા હેઠળ ગુજરાત સરકાર દ્વારા 19મી માર્ચથી 7મી જૂન, 2022 સુધીમાં જળસંગ્રહ ક્ષમતા વધારવાના કેટલા કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા ?

72. તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલાં સભ્યોની બને છે ?

73. બંધારણીય સંસ્થાનો કયો ભાગ પંચાયતોની સત્તાઓ, સત્તાધિકારીઓ અને જવાબદારીઓ સાથે સંબંધિત છે ?

74. 93% ગામોની જમીન નોંધણી કઈ પરિયોજના અંતર્ગત કમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવી છે ?

75. જળ સંચયનાં કામો, ગલીપ્લગ, નાલાપ્લગ, કૃષિ પ્રવૃત્તિઓ, ગેબિયન સ્ટ્રકચર જેવાં વિકાસલક્ષી કાર્યો કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?

76. વિસર્જિત પંચાયતની કેટલાં માસમાં ચૂંટણી કરીને નવસર્જન કરવાની બંધારણીય ફરજ નક્કી કરવામાં આવી છે ?

77. ગુજરાતમાં માનવ ગરિમા યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારમાં અનુસૂચિત જાતિઓ માટે સ્વરોજગારીના ધંધા-રોજગાર અનુરૂપ કિટ્‍સ મેળવવાની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?

78. ગુજરાતની પ્રવાસન નીતિ (2015-20) હેઠળ સરકાર 50 કરોડ સુધીના મૂડી રોકાણ પર પાત્રતા ધરાવનાર પ્રવાસન એકમોને કેટલી સબસિડી આપતી હતી ?

79. પુલ,ટનલ, માર્ગપરિવહન તેમજ રસ્તાઓના બાંધકામ અને જાળવણીના જ્ઞાનની વહેંચણી માટે કઈ મુખ્ય ઍકેડેમી રાષ્ટ્રીય તાલીમ સંસ્થા કાર્યરત છે ?

80. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની સંપૂર્ણ માલિકી હેઠળ કઈ કંપની રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને વ્યૂહાત્મક રસ્તાઓને પ્રોત્સાહન, સર્વેક્ષણ, સ્થાપના, ડિઝાઇન, બિલ્ડ, સંચાલન, જાળવણી કરી અપગ્રેડ કરે છે ?

81. જૂન – 2018 સુધી નિયામકશ્રી ઉદ્યાન અને બગીચા ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના ઉદ્યાનો અને બગીચાઓનો કુલ વિસ્તાર કેટલા હેક્ટર છે ?

82. ‘પ્રધાનમંત્રી વિશેષ શિષ્યવૃત્તિ યોજના’ હેઠળ લાભાર્થીને નીચેનામાંથી કયો લાભ આપવામાં આવે છે ?

83. ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શો છે ?

84. દેશમાં વીમાનાં સ્તરને વિસ્તૃત કરવા અને સામાન્ય માણસ ખાસ કરીને ગરીબ અને સમાજના વંચિત વર્ગો માટે વીમા કવચ સુલભ બનાવવા માટે કઈ સરકારી યોજના શરૂ કરવામાં આવી છે ?

85. પુનઃ-કૌશલ્ય, અપસ્કિલિંગ તાલીમ કાર્યક્રમો માટે PM-DAKSH યોજના હેઠળ પાત્ર તાલીમાર્થીને કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

86. શા માટે ભારતીય સાઇન લૅન્ગવેજ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ સેન્ટર-ISLRTC અને NCERT-નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન મંત્રાલય વચ્ચે થયેલા સમજૂતી કરારને ઐતિહાસિક ગણવામાં આવે છે ?

87. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પુસ્તક એક્શન પ્લાન -2020-21માં શું ખાસ છે ?

88. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની SEED યોજના શેના માટેની યોજના છે ?

89. પીએમ આવાસ યોજનાથી મહિલાઓને શું ફાયદો થાય છે ?

90. ‘દિવ્યાંગજન સ્વાવલંબન યોજના’ હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને મહત્તમ કેટલી લોન આપવામાં આવે છે ?

91. વિધવા સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા ગ્રામ્ય વિસ્તારના વિધવા બહેનોના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

92. SHODH (Scheme Of Developing High quality research) યોજના હેઠળ પીએચ.ડી.નાં વિદ્યાર્થીને દર મહિને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?

93. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘માતા યશોદા ઍવોર્ડ’ અંતર્ગત આંગણવાડી કાર્યકરને ઘટકકક્ષાએ ઍવોર્ડરૂપે કેટલા રૂપિયા રકમ આપવામાં આવે છે ?

94. ‘ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન માટેની યોજના’ હેઠળ ઘરવખરી ખરીદવા માટે મળતી સહાય કુલ કેટલી છે ?

95. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી 100% કન્યાઓને શાળામાં પ્રવેશ કરાવવા માટે કઈ યોજના છે?

96. બાસ્કેટબૉલ કોર્ટનું પરિમાણ (માપ) શું છે ?

97. બેકબોર્ડમાં લોખંડની વીંટીનો રંગ કયો હોય છે ?

98. બાસ્કેટબૉલની રમતમાં પ્રવેશતા પહેલા અવેજી કોને જાણ કરે છે ?

99. ભારતમાં દિલ્હી ખાતે કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા વર્ષે કરવામાં આવ્યું હતું ?

100. ફૂટબોલ (FIFA) મૅચમાં કેટલા અવેજી હોય છે ?

101. 2006 ફૂટબૉલ વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો ?

102. ‘એશિઝ’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

103. વૉલીબૉલમાં લિબેરો કયા પ્રકારના ખેલાડીને વ્યાખ્યાયિત કરે છે ?

104. બેઝ-બૉલમાં રમતી ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ?

105. ફૂટબૉલમાં કેટલા ખેલાડી ઓછા હોય તો મેચ શરૂ ન થઈ શકે ?

106. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કયા વિભાગે G3Qનું આયોજન કરેલ છે ?

107. સાબરકાંઠાની સાબર ડેરી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો ?

108. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન રૂપાલ (ગાંધીનગર)માં મંદિર માટે દાતાઓ દ્વારા કેટલી ચાંદી દાનમાં આપવામાં આવી હતી ?

109. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કયા દિવસે ‘આયુર્વેદ આહાર’ લોગો લૉન્ચ કર્યો હતો ?

110. કઈ સંસ્થાએ ‘સ્ટાર્ટ-અપ ઈન્ડિયા-2022 એક્સ્પો એન્ડ કોન્ક્લેવ’નું આયોજન કર્યું?

111. કયું પ્લેટફોર્મ એક સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ વિશેની માહિતી, યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા વગેરેની માહિતી પ્રદાન કરશે ?

112. ‘ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨’ ના શુભારંભ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટૅકનોલોજીના માધ્યમથી જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે કેટલી નવીન ડિજિટલ સેવાઓ દેશવાસીઓને સમર્પિત કરી હતી ?

113. કયા શહેરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું ?

114. તાજેતરમાં ગુજરાતમાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો ?

115. ગાંધીનગરની નૅશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે શ્રી અમિતભાઈ શાહ દ્વારા ‘સ્માર્ટ પોલીસિંગ’ માટે કયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

116. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ “ભૂગર્ભ ગટર યોજના” હેઠળના કામો માટે 3 નગરપાલિકાઓને કેટલી રકમ મંજૂર કરી ?

117. ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ કઈ નગરપાલિકા દ્વારા 4 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ હાથ ધરવામાં આવશે ?

118. કૉમનવેલ્થ ગેમ્સ 22માં અચિંત શિયુલીએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ?

119. વિજય કુમાર યાદવે કઈ રમતમાં કોમન વેલ્થ ગેમ્સ 22 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ?

120. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 28મી જુલાઈ 2022ના રોજ કઈ ડેરીમાં 30-ટન-પ્રતિ-દિવસ પનીર અને છાશ-પ્રોસેસિંગ પ્લાન્ટ માટે શિલાન્યાસ કર્યો હતો ?

121. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયનો શિલાન્યાસ કોણે કર્યો ?

122. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબર ડેરી ખાતે નીચેનામાંથી કયા પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું ?

123. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) ક્યારે લોન્ચ કર્યું હતું?

124. કૉમનવેલ્થ ગેમ્સ 2022 નો સત્તાવાર માસ્કોટ કયો છે ?

125. નીચેનામાંથી કયું રસીકરણ અભિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીનો એક ભાગ છે ?

126. પ્રસ્તુત વીડિયોમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સ્ટાર્ટ અપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા આ દશકને શું નામ આપે છે ? https://www.youtube.com/embed/PlCbV0A89Hw

127. પ્રસ્તુત વીડિયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જે ક્ષેત્રના વિકાસની વાત કરી રહ્યા છે તે ક્ષેત્રના ઉન્નતિ માટેની ભારત સરકારની મુખ્ય યોજના કઈ છે ? https://www.youtube.com/embed/PCwWea7DQ9g

Sharing Is Caring:

Leave a Comment