1. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજનામાં સીમાંત ખેડૂતોને ૬૦ વર્ષ બાદ માસિક કેટલું પેન્શન અંશતઃ ચૂકવણીને આધારે મળવાપાત્ર છે ?
Rs. 3000 per month
2. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી પાકસંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ખેડૂતોને નાના ગોડાઉન માટે કેટલી નાણાકીય સહાય મળે છે ?
30,000 rupees
3. મત્સ્ય ઉદ્યોગમાં માછલીને આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખવા આઇસ પ્લાન્ટ/ કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ સહાય આપવામાં આવે છે ?
4. ગુજરાતમાં ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) પ્રોજેક્ટમાં કેટલી વિવિધ પ્રોડક્ટ્સ નોંધાયેલી છે ?
137
5. રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે શાક્ભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કીટસ આપવાની સહાયનો સમયગાળો કેટલો છે ?
6. NCERT દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કરવા અને બૌદ્ધિક વિકાસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી કઈ કસોટીઓ લેવામાં આવે છે ?
7. શાળા શિક્ષણક્ષેત્રે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)ની કામગીરીનું મૂલ્યાંકન કરવા નીતિ આયોગ દ્વારા કયો ઇન્ડેક્સ શરૂ કરવામાં આવ્યો છે ?
School Education Quality Index(SEQI)
8. મહેસાણા ખાતે ૧ મેગાવોટની કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ માટે સરદાર સરોવર યોજનાની સાણંદ કેનાલનો કુલ કેટલો ભાગ વપરાયો છે ?
750 Meter
9. યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા વિશ્વમાં પરિવર્તન લાવવા માટે કેટલા ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) નિર્ધારિત કરવામાં આવ્યા છે?
17 લક્ષ્યાંકો
10. વર્ષ 2019-20માં સૌર-ઊર્જા ક્ષમતામાં ગુજરાતમાં કેટલો વધારો થયો છે ?
8.7 GW
11. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના હેઠળ કુલ કેટલાં શહેરોની પસંદગી કરી છે ?
12 હેરિટેજ સિટી
12. કલાકારને આંતરરાજ્ય કલાપ્રસ્તુતિ માટે મોકલવામાં આવે તેવા કિસ્સામાં કલાકારને ગુજરાત સરકાર દ્વારા મળતી સહાયની રકમની મર્યાદામાં કુટુંબખર્ચ માટે એડવાન્સ પેટે પ્રતિદિન કેટલી રકમ મળે છે ?
13. દેશી રજવાડાં અને અંગ્રેજ શાસકો સામે લડનારા શ્રી ગોવિંદગુરુ ક્યા દિવસે શહીદ થયા હતા ?
30 October 1931
14. ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા ?
Jamnalal Bajaj
15. હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
United State Of Kathiawar
16. કાલિદાસની કઈ કૃતિમાં છ ઋતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે ?
Ritusamhara
17. કયા ભારતીય મૂળના સર્જકને નોબલ પ્રાઇઝ મળ્યું છે ?
Rabindranath Tagore
18. ૬૭મા વન મહોત્સવ નિમિત્તે, વલસાડ જિલ્લાના ક્યા સ્થળે ‘આમ્રવન’ સ્થાપવામાં આવ્યું હતું ?
Mango Orchard
19. શિયાળામાં નળ સરોવરની મુલાકાતે આવતાં યાયાવર પક્ષીઓમાં સૌથી વિશેષ આકર્ષણ કયા પક્ષીઓનું હોય છે?
Greater Flamingo
20. વન્ય સૃષ્ટિના વૈવિધ્ય માટે જાણીતું સુરપા.ણેશ્વર અભયારણ્ય કયાં આવેલું છે ?
Narbada District of Gujarat
21. છોટાઉદેપુર જિલ્લાના છૂછાપુરા ગામ પાસે મળી આવતા કયા ખનીજને ‘લીલારંગનો આરસ’ કહેવામાં આવે છે ?
Serpentinite
22. NeVA પોર્ટલ અને એપ્લિકેશન દ્વારા કઈ માહિતી મેળવી શકાય છે ?
સભ્યની સંપર્ક વિગતો, પ્રક્રિયાના નિયમો, વ્યવસાયની સૂચિ, સૂચનાઓ, બુલેટિન, બિલ્સ, તારાંકિત/અતારાંકિત પ્રશ્નો અને જવાબો, મૂકેલા કાગળો, સમિતિના અહેવાલો..
23. નીચેનામાંથી કઈ બાબત ટેક્નોલોજી રુલ્સ, 2021 મુજબ ગુનો બને છે ?
24. SWAGAT પ્રોજેક્ટનું મિશન શું છે ?
SWAGAT પ્રોજેક્ટનું મિશન રિયલ એસ્ટેટ ઉદ્યોગને એવા ક્ષેત્રોમાં લઈ જવાનું છે કે જેનું અગાઉ ક્યારેય સંશોધન કરવામાં આવ્યું ન હતું અને ઉભરતા વિસ્તારોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના એકંદર દૃશ્યને બદલવાનું છે. અમારી કંપનીનું મિશન લોકોને અત્યંત સંતોષકારક અને સફળ જીવન માટે પોતાનું ક્ષેત્ર બનાવવામાં મદદ કરવાનું છે.
25. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્લાઇમેન્ટ ચેન્જ અંગે લખેલ પુસ્તકનું નામ શું છે ?
Convenient action Continuity For change
26. ઈ-શ્રમ કાર્ડ (e-Shram Card)નો લાભ લેવા કામદારે નામની નોંધણી ક્યાં કરાવવાની હોય છે ?
eSHARAM portal
27. ગુજરાત સોલાર પાવર પોલિસીની જાહેરાત વર્ષ-2021માં કોણે કરી હતી ?
Chief Minister Vijay Rupani
28. કેન્દ્રીય સૈનિક બોર્ડ અનુસાર સૈનિકોની વિધવાઓની બે દીકરીઓના લગ્ન માટે સૈનિકોની કલ્યાણ યોજના હેઠળ અનુદાન તરીકે કેટલી રકમ આપવામાં આવે છે ?
1,000,00 lekha rs
29. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના કેટલા અધિકારીઓને 2020માં તપાસમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના મેડલ એનાયત કરવામાં આવ્યા છે ?
151 Police Personnel
30. બચાવકર્તાના જીવન જોખમના સંજોગોમાં તેના/તેણીના શારીરિક અથવા નૈતિક હિંમત દર્શાવવા બદલ વ્યક્તિગત કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Kabir Award
31. ‘આયુષ્માન ભારત’ હેઠળ ‘આયુષ્યમાન CAPF’ યોજના કોણે શરૂ કરી, જે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ અને આશ્રિતો માટે કામ કરે છે અને તેમના પરિવારના સભ્યોને દેશભરની સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ લેવાની મંજૂરી આપે છે ?
Amit Shah
32. SDG ઇન્ડિયા ઇન્ડેક્સમાં ગોલ-9 (સ્થિતિસ્થાપક માળખાનું નિર્માણ કરવા, સ્થાયી ઔદ્યોગીકીકરણને પ્રોત્સાહન આપવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે) 2020-21માં કયું રાજ્ય ટોચનું સ્થાન ધરાવે છે ?
Kerala and Chandigard
33. મુખ્યમંત્રીશ્રી જવાન રાહત ફંડ હેઠળ શહીદની પત્નીને માસિક કેટલી સહાય આપવામાં આવે છે?
500 rs
34. ભારતની 2011ની વસતીગણતરીના રજિસ્ટ્રાર જનરલ અને કમિશનર કોણ હતા ?
Vivek Joshi
35. આયુષ્યમાન યોજનાની શરૂઆત ક્યાંથી કરવામાં હતી ?
Ranchi, Jharkahnd
36. કયા વર્ષે ટીબીના દર્દીઓ માટે નિક્ષય વેબ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી ?
4 june 2012
37. શ્રી વાજપાઇ બૅન્કેબલ યોજના હેઠળ, અંધ અથવા વિકલાંગ વ્યક્તિઓ માટે કોઈ પણ ક્ષેત્રમાં લાભાર્થી દીઠ સબસિડી તરીકે કેટલી રકમ આપવામાં આવે છે ?
1,25,000 rs
38. MSME માટે આસિસ્ટન્ટ ટુ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂશનલ (ATI) સ્કીમ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને ફેકલ્ટી ટ્રેનિંગ માટે કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે?
270 Lakh or 90% of project cost, whichever is less
39. પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ કાયમી સંપૂર્ણ વિકલાંગતા પર 18-70 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને કેટલી રકમ મળવા પાત્ર છે ?
2 lakh rs
40. ગુજરાતમાં સોડાએશનું ઉત્પાદન ક્યાં થાય છે ?
Sutrapada District Gir-somnath
41. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા 200થી વધુ શ્રમયોગી ધરાવતી સંસ્થાને રમતગમતનાં સાધનોની યોજના માટે કેટલી રકમ આપવામાં આવે છે ?
42. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા 200થી વધુ શ્રમયોગી ધરાવતી સંસ્થાને જિમ્નેશિયમ સાધનોની સ્કીમ માટે કેટલી રકમ આપવામાં આવે છે ?
43. ડીજીટી હેઠળ કેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ) નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) સાથે જોડાયેલી છે ?
15000
44. ગુજરાત ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ 2005માં કયા હેતુ માટે સુધારો કરવામાં આવ્યો હતો ?
મહેસૂલ ખાધને પ્રગતિશીલ દૂર કરીને, નાણાકીય સ્થિરતા સાથે સુસંગત ટકાઉ દેવું વ્યવસ્થાપન, સરકારની નાણાકીય કામગીરીમાં વધુ પારદર્શિતા અને નાણાકીય નીતિના આચરણ દ્વારા રાજકોષીય વ્યવસ્થાપન અને રાજકોષીય સ્થિરતામાં સમજદારી સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની જવાબદારી પૂરી પાડવી.
45. હોમિયોપેથી માટે નેશનલ કમિશન (સુધારા) બિલ કઈ સાલમાં પસાર થયું ?
August 9, 2021
46. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ભારતના રાજ્યોને પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ પૂરી પાડવામાં આવે છે ?
275 Article
47. કયા કિસ્સામાં મૂળભૂત અધિકારો અને નિર્દેશક સિદ્ધાંતો વચ્ચે સુમેળ સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો ?
Waman Rao vs Union of india
48. માત્ર હાઈકોર્ટ અથવા ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા સરકારને આદેશ અપાયેલા ઔપચારિક દસ્તાવેજનું નામ શું છે ?
Writ
49. ‘શેષ સત્તા’ (રેસીડ્યુરી પાવર) કોની પાસે રહે છે ?
The Parliament
50. સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી બિલ, 2019 હેઠળ તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના સ્થાને કયું નામ જાહેર કરવામાં આવ્યું છે ?
The National sanskrit University
51. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એક્ટ 2015 હેઠળ કયા જિલ્લામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
Godhara, Panchmahal
52. ફાર્મ્સ (એમપાવરમેંટ અને પ્રોટેકશન) એગ્રીમેંટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ 2020 ક્યારથી અમલમાં થયો ?
June 5 2020
53. ઈ.સ.1955માં કોની અધ્યક્ષતામાં સૌપ્રથમ કાયદાપંચની નિમણૂક કરવામાં આવી ?
M.C Setalvad
54. ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005 કયા વર્ષથી અમલમાં આવ્યો ?
55. CBIનું પૂરું નામ શું છે ?
Central Bureau of investigation
56. 1લી મહાલવારી પ્રણાલી ક્યારે રજૂ કરવામાં આવી હતી ?
1822
57. ગુજરાતમાં ગામ નમૂના નંબર 2માં શું સામેલ હોય છે ?
58. ડિસેમ્બર 2020માં નીચેનામાંથી કયા રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધ અધિનિયમ 2020 અમલમાં આવ્યો હતો ?
Gujarat
59. ગુજરાતમાં ગામ નમુના નંબર 4 કયા નામે ઓળખાય છે ?
60. ગુજરાતમાં ગામ નમુના નંબર 7 (12) કયા નામે ઓળખાય છે ?
61. અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે મહત્તમ ઉમર યોગ્યતા કેટલી હોય છે ?
40 year
62. CBDT એ યુકે સ્થિત બે કંપનીઓ સાથે APA પર હસ્તાક્ષર કર્યા છે. આ સંદર્ભમાં APAs શું છે ?
Bilateral Advance Pricing Agreements
63. ગુજરાતમાં ગામ નમૂના નંબર ૧૭ કયા નામથી ઓળખાય છે ?
64. હકપત્રકમાં નોંધ પ્રમાણિત કરવા માટે સક્ષમ અધિકારી કોણ છે ?
revenue Officer
65. ગુજરાતમાં તાલુકા ફોર્મ નંબર 4 કયા નામે ઓળખાય છે ?
66. “ડિજિટલ સેવા સેતુ” પ્રોગ્રામની શરૂઆત ક્યારે થયી હતી ?
8th october 2022
67. CRR માપદંડ હેઠળ જમા કરવામાં આવેલા નાણા પર RBI દ્વારા કેટલું વ્યાજ ચૂકવવામાં આવે છે?
0 વ્યાજ ચૂકવવામાં આવે છે?
68. સિંચાઈના વધુ સારા વહીવટ માટે અને ગુજરાતના ખેડૂતોના લાભમાં વધારો કરવા માટે 2007માં ગુજરાત સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો હતો ?
Jyotigram Yojana
69. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કેટલા કિલોમીટરનો ભૂગર્ભ વિસ્તાર આવેલો છે ?
6.5 km
70. સરદાર સરોવર કેનાલ આધારિત માસ્ટર પ્લાનમાં કેટલી યોજનાઓનો સમાવેશ થાય છે ?
71. ગુજરાત સરકાર દ્વારા વિવિધ ગામોમાં કેટલી નદીઓ પર પૂરસંરક્ષણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે ?
72. ગુજરાત સરકારની વનબંધુ યોજના હેઠળ મોટા આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનો લાભ મળે તે માટે કેટલા નાના ચેકડેમ બાંધવામાં આવ્યા છે ?
73. સૌની યોજના કેટલી નહેરોમાં વહેંચાયેલી છે ?
4
74. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
ગરીબ એવા ગ્રામીણ યુવાનોને કૌશલ્ય બનાવવું અને તેમને નિયમિત માસિક વેતન અથવા લઘુત્તમ વેતન કરતાં વધુ નોકરીઓ પ્રદાન કરવી.
75. મિલકતના વિવાદો ઘટાડવા અને ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Svamitva scheme
76. ગુજરાતની વતનપ્રેમ યોજનામાં દાતા કોઈ એજન્સી ન સૂચવે ત્યાં સુધી કામોનું અમલીકરણ કોણ કરે છે ?
77. કયા ઇન્ટરફેસ દ્વારા ઓનલાઇન રિપોર્ટિંગ હેઠળ ગ્રામ પંચાયતો માટે ફરજિયાત ચૂકવણી કરવામાં આવે છે ?
eGramSwaraj
78. પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા અને પંચાયતોની ચૂંટણીઓ યોજવા, તેનું સંચાલન, માર્ગદર્શન અને નિયંત્રણ માટે કયા પંચની જોગવાઈ કરવામાં આવી છે ?
79. ભારતમાલા પરિયોજના હેઠળ અરુણાચલ પ્રદેશમાં કયો પુલ બાંધવામાં આવ્યો હતો જે ભારતનો બીજો સૌથી લાંબો પુલ છે ?
80. પટનામાં ગંગા નદી પર બનેલો સૌથી લાંબો પુલ કયો છે ?
Mahatma
81. નીચેનામાથી કયો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પછી ભારતનો બીજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે ?
82. ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તે ભવનાથ મેળો કયાં ભરાય છે ?
83. સ્ટંટીંગ, એનિમિયા અને ઓછા વજનવાળા બાળકોનું સ્તર ઘટાડવા માટે કઈ યોજના છે ?
84. વનબંધુ કલ્યાણ યોજના કયા મુખ્ય ઉદ્દેશ સાથે જાહેર કરવામાં આવી હતી ?
85. કૌશલ્ય પ્રશિક્ષણના સંદર્ભમાં કન્વર્જન્સ બનાવવા યુવાનો માટે કઈ યોજના વિકસાવવામાં આવી છે ?
86. પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સના કવરેજને વિસ્તારવા શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
87. કેન્દ્ર સરકારની યોજના ‘SMILE’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
88. સરકાર દ્વારા ચાલતી ગરીબ અને નબળા પરિવારો માટે, સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજના કઈ છે ?
89. ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક, થ્રી-ફેઝ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારની પહેલનું નામ શું છે ?
90. કૌશલ્ય વર્ધન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?
91. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સરકારશ્રીની ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય યોજના અંતર્ગત કેટલી લોન આપવામાં આવે છે ?
92. ગુજરાત સરકારે કઈ યોજના હેઠળ સંસ્કૃત શિક્ષણ માટે સામાજિક ભાગીદારી સાથે નવા સંસ્કૃત ગુરુકુલો શરૂ કરવા માટે રૂ. 3 કરોડની જોગવાઈ કરી છે ?
93. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો ઉદ્દેશ શો છે ?
94. નેશનલ આયર્ન યોજનામાં છ મહિનાથી પાંચ વર્ષ સુધીનાં બાળકોને અઠવાડિયામાં કેટલી વાર IFA સીરપ આશાવર્કર દ્વારા આપવામાં આવે છે ?
95. અનુસૂચિત જાતિની કન્યાઓને ધોરણ 11-12થી અનુસ્નાતક સુધીના અભ્યાસક્રમ માટે રહેવા-જમવાની વિનામૂલ્યે સગવડ ક્યાં આપવામાં આવે છે ?
96. ચઢ્ઢા કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
97. બાસ્કેટબૉલ ટીમમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે ?
98. ક્રિકેટમાં વિકેટના એક સેટની પહોળાઈ કેટલી હોય છે ?
99. સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
100. વર્ષ 2010 ફૂટબોલ વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો ?
101. શરીરની લંબાઈ સાથે X-અક્ષની આસપાસ શરીરની હિલચાલને શું કહે છે ?
102. ‘રોલિંગ અવેજી’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?
103. ભારતમાં હોકીના જાદુગર તરીકે કોણ જાણીતા છે ?
104. વોલીબૉલ મેચની શરૂઆતમાં દરેક ટીમના કેટલા ખેલાડીઓ કોર્ટની અંદર હોય છે ?
105. ખો-ખોની રમતમાં બેસવામાં આવતાં ચોરસનું માપ શું છે ?
106. કોમન વેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે પ્રથમ મેડલ કોણે જીત્યો ?
107. માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?
108. કયા રાજ્યમાં ૩૬મી રાષ્ટ્રીય રમતો ૨૦૨૨નું આયોજન કરવામાં આવશે ?
109. આઈઆઈટી, ગાંધીનગરમાં નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન (એનએસએમ) હેઠળ રાષ્ટ્રને સમર્પિત કયું સુપર કમ્પ્યુટર શરૂ થયું ?
110. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) એ ભૂકંપ અને સુનામીના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધનને મજબૂત કરવા વર્ષ 2016માં જાપાનની કઈ યુનિવર્સિટી સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા ?
111. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે યુનાઈટેડ કિંગડમ સાથે કયા ઐતિહાસિક MOU પર હસ્તાક્ષર કર્યા હતા ?
112. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તબીબી શિક્ષણને ભારતના ખૂણે ખૂણે સુલભ બનાવવા માટે 2014 થી 2020 સુધીમાં કેટલી નવી PG બેઠકો ઉમેરવામાં આવી ?
113. નેશનલ મેડિકલ કમિશને વ્યાપક વિશેષતા તબીબી અભ્યાસક્રમોમાં અનુસ્નાતકમાં પ્રવેશ માટે કઈ સામાન્ય પ્રવેશ પરીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો છે ?
114. કઈ કંપની એચયુએલને પછાડી ભારતની સૌથી મોટી એફએમસીજી બની છે ?
115. શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તાજેતરમાં ખાતમુહૂર્ત કરેલ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક કયા ગામમાં આકાર લઈ રહ્યું છે ?
116. અમદાવાદના નારણપુરા ખાતે નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત સંકુલ(Sports Complex)માં એક સાથે કેટલી રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન થઈ શકે છે ?
117. માનવશરીરના કયા પેશી/અંગને માયલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમથી અસર થાય છે ?
118. ‘વિશ્વ એસ્ટરોઇડ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?
119. મલબાર 21 નેવલ એક્સરસાઇઝમાં કેટલા દેશો ભાગ લઈ રહ્યા છે?
120. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફર્ટિલાઇઝર્સ એન્ડ ન્યુટ્રિઅન્ટ રિસર્ચ (ICFNR)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
121. ‘બ્લેક વિન્ડો બાઇનરી સિસ્ટમ’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?
122. નીચેનામાંથી ગુજરાતના કયા મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના ભુજ સ્થિત આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી છે જ્યાં લમ્પી ચામડીના રોગથી અસરગ્રસ્ત પશુઓને આઇસોલેશનમાં રાખવામાં આવે છે ?
123. તાજેતરમાં ગુજરાતમાં ચિપ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ આકર્ષવા માટે ‘ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી’ની જાહેરાત કોણે કરી ?
124. ભારતની 36મી રાષ્ટ્રીય રમતોની સ્પર્ધામાં કેટલી વિવિધ રમતગમતની સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
125. તાજેતરમાં ગુજરાતમાં વિશ્વવાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસના રાજ્યસ્તરીય કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’ અને અન્ય આધુનિક ટેકનિકલ સેવાઓનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
126. પ્રસ્તુત વીડિયોમાં એક યુવતી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સમક્ષ દેશ પરત લાવવા માટે આભાર વ્યક્ત કરે છે, તો યુધગ્રસ્ત દેશમાંથી ભારત સરકારે કેટલા વિદ્યાર્થીઓને હેમખેમ વતન પરત લાવ્યા હતા ? https://www.youtube.com/embed/ttWh__uJ-vM
127. આપેલ વીડિયોમાં પ્રધાનમંત્રીશ્રી એક મહત્ત્વપૂર્ણ દિવસની જાહેરાત કરી છે તો તે કયાં વર્ષમાં કરી હતી ? https://www.youtube.com/embed/52SbSHRJMQ8